Facebook Pixel સ્વીકારના માણસ થઈ જાવ | Chitralekha Gujarati - news - Read this story on Magzter.com
Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
$74.99/Year

Try GOLD - Free

સ્વીકારના માણસ થઈ જાવ

Chitralekha Gujarati

|

September 26, 2022

છ પાર્ટનર અને ૩૫ જણાના સ્ટાફથી ધમધમતી ઑફિસ હોય કે પછી લાયન્સ ક્લબ, લોહાણા મહાપરિષદ, લોહાણા હૉસ્ટેલ કે સોમૈયા હૉસ્પિટલની કમિટીની મીટિંગ્સ, હસમુખભાઈને આ બધું સતત વ્યસ્ત રાખે છે

સ્વીકારના માણસ થઈ જાવ

હસમુખભાઈ જોબનપુત્રા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

ઈફ યુ આર અલોન ઍન્ડ નૉટ હપ્પી ધેન યુ આર ઈન બૅડ કંપની અર્થાત્ તમે એકલા હો, પણ ખુશ ન હો તો સારી સંગતમાં નથી એમ માનવું.

મુંબઈમાં સીએ તરીકે ધીકતી પ્રેક્ટિસ કરતા ૭૨ વર્ષી હસમુખભાઈ જોબનપુત્રાએ પથ્થર કી લકીરની જેમ આ સૂત્ર જીવનમાં ઉતાર્યું છે. એમની બન્ને દીકરીઓ વિદેશ સેંટલ થઈ છે અને પત્ની હેમાબહેન છ વર્ષ પહેલાં દેવલોક પામ્યાં ત્યારથી એ એકલા રહે છે. જો કે એકલવાયા બિલકુલ નથી.

હસમુખભાઈ ચિત્રલેખાને કહે છેઃ ‘અઠવાડિયામાં ત્રણ વાર યોગશિક્ષક અને એક વાર મસાજવાળો ઘરે આવે, બાકીના દિવસોમાં હું મોર્નિંગ વૉક પર જાઉં. રસોઈયો, કામવાળીની અવરજવર થતી હોય. બીજું, નાનપણથી મને રોજ શાકભાજી લેવા જવાની ટેવ છે, જે મારા માટે સ્ટ્રેસ બસ્ટર છે. ત્યાર પછી સવારે દસ વાગ્યે ડ્રાઈવર આવે એટલે હું ઑફિસે જતો રહું.’

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

યુવાનોની નવી ઉડાન ગ્રામવિકાસનાં વાવેતરની ડિગ્રી...

અહીં કરિયર ને ઉજ્જ્વળ ભવિષ્ય તો છે જ... ગામડાંની આવતી કાલની સુચિંતા પણ છે!

time to read

4 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

માણસ પ્રશ્નોનો સર્જક કે ઉકેલનો શોધક?

દરેક સમસ્યાનું સમાધાન જરૂર હોય છે એ વાત જેટલી સાચી છે એટલું જ સાચું એ પણ છે કે પ્રત્યેક સમાધાનની એક સમસ્યા હોય છે. આમાંથી એક પ્રશ્ન ઊભો થાય છેઃ એવું કોઈ બુનિયાદી સમાધાન છે, જે તમામ સમસ્યા પર પૂર્ણવિરામ મૂકી દે? કે પછી ઝાંઝવાનાં જળની જેમ એ દૂર ને દૂર ખસતું રહેશે?

time to read

5 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કીડી બિચારી કીડલી રે...

રાસાયણિક તત્ત્વોથી ભારોભાર એવાં ખાતર અને જંતુનાશકો તથા વાયુપ્રદૂષણની અસરથી કીડી સહિતના અનેક કીટકો વચ્ચેના ‘સંદેશવ્યવહાર’ માટે જરૂરી એવું ગંધવિજ્ઞાનનું ચક્ર ખોરવાઈ ગયું છે. જતે દહાડે આ અવસ્થા પૃથ્વી પરના અનેક જીવના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરશે.

time to read

5 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ખરા દિલથી જોયેલું સપનું સાકાર થાય એ પહેલાં બીજા લોકોને એમાં મૂર્ખામી દેખાતી હોય છે.

time to read

1 min

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું પામ્યા, શું ખોયું?

પામ્યાના સુખથી પણ વધુ ખોયાનું દુઃખ રહ્યું એ જિંદગીનો સાર હશે, ક્યાં ખબર હતી?

time to read

3 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિધાનસભા ચૂંટણીઃ

ક્યાંક ચોકઠું ગોઠવાયું... ક્યાંક હજી નાટક ચાલુ છે!

time to read

3 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સૂચનો તો સો ટચના સોના જેવાં છે, પણ..

પશ્ચિમ એશિયાની કટોકટી અને અમેરિકી ડૉલરના સતત વધતા મૂલ્યને કારણે ક્રૂડ ઑઈલ તથા સોનાની આયાત બહુ મોંઘી પડી રહી છે એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરકસરના ઉપાય દાખવ્યા છે. પ્રશ્ન છે, એની શરૂઆત ક્યાંથી અને કોણે કરવી?

time to read

2 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size