Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$NaN
 
$NaN/Year

Hurry, Limited Period Offer!

0

Hours

0

minutes

0

seconds

.

Akram Youth Gujarati Magazine - હવે શું કરું? શું થશે? | August 2013 | અક્રમ યુથ

filled-star
Akram Youth Gujarati
From Choose Date
To Choose Date

Akram Youth Gujarati Description:

BY the Youth, OF the Youth, FOR the Youth.

Spiritual solutions and right undertanding for a happy and successful life.

Magazine by Dada Bhagwan Foundation.

In this issue

"યુવા મિત્રોને આકર્ષવા માટે, સતત કઇક સારું અને નવું કરવાના અમારા ધ્યેયને પ્રોત્સાહન મળ્યું છે માટે હવે અક્રમ યુથ મેગેઝીન મંથલી થઇ રહ્યુંં છે.
તમે ચિંતીત છો? આ રહી મદદ!
મુસાફરી કરવાની તક મળવાને કારણે બહોળા સામાજિક વર્ગના દરેક ઉંમરની વ્યક્તિઓ સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો છે. તેનાથી મને એક વિશ્વવ્યાપક સમસ્યા જડી જે બધાને જ સતાવતી હોય છે, ને તે છે ‘ચિંતા’. આ સળગતી સમસ્યાના ઉકેલ માટે દાદાના પુસ્તકની ઝલક (પા.નં.૧૬)માંથી કંઈક નવી સમજણનો પ્રકાશ પડે તેવી આશા રાખું છું.
તમાં‘અજ્ઞાની સદા સુખી’ એ ખોટી માન્યતા છે. ‘અજ્ઞાનથી બંધન’ (પા.નં.૪) એ સીધી સાદી વાર્તા દ્રારા ઉકેલી છે.
આ આવૃતિ આપણે એક નવી વ્યક્તિનો પરિચય કરાવીએ છીએ, જેનું નામ‘આયુષ્યમાન’ છે. તેનો પોતાનો ‘અક્રમપિડીયા’ નામનો બ્લોગ છે. આ નવી શૃંખલા આાણાં યુવાન વાચક વર્ગને મુંઝવતા પ્રશ્નોના ખુલાસા માટે એક મંચરૂપ બની રહેશે.
આ સિવાયના રોજીંદા લેખો, ‘ટીંકુ ટ્રાવેલર’, (પા.નં.૭) ‘જ્ઞાની સાથે યુવાનો’ (પા.નં.૩) પણ તેટલા જ રસપ્રદ અને સંપૂર્ણ છે. જે હંમેશા સાચી સમજણ, આનંદમય અને ઉત્તેજનનું અનોખું મિશ્રણ રજુ કરશે.
"

Recent issues

Related Titles

Popular Categories