Try GOLD - Free

Akram Youth Gujarati Magazine - આટલું બધું..એક સાથે, એક સરખું? | December 2013 | અક્રમ યુથ

filled-star
Akram Youth Gujarati
From Choose Date
To Choose Date

Akram Youth Gujarati Description:

BY the Youth, OF the Youth, FOR the Youth.

Spiritual solutions and right undertanding for a happy and successful life.

Magazine by Dada Bhagwan Foundation.

In this issue

" ‘અલ્લાહ માલિક’ અને ‘સબકા માલિક એક’, મિત્રો, ઘણીવાર આપણે આપણા રોજીંદા જીવનમાં આ સુવાક્ય, ઓટો કે ટ્રક જ નહિ પણ મોંઘી ગાડીઓ જેવી કે મર્સીડીસ અથવા મ્સ્ઉ ની પાછળ જરૂરથી વાંચ્યા હશે. એજ એક મહાન સંતની અનોખી વિશેષતા દર્શાવે છે જેમને દરેક જ્ઞાતિના અને સામાજિક વર્ગના લોકો આદ કરે છે. સાદી ધોતી - કુરતો ધારણ કરી આ મહાન વિભૂતિ લોકોને શાંતિ પમાડવા પોતાનું જીવન જીવી ગયા. ચાલો આપણે આપણા માનીતા શ્રી સાઈબાબા વિશે કઈ નવું જાણીએ, જેમનું જીવન એક માનવતાનો સંદેશ બની રહ્યું. ‘કોઝ’ (કારણ) અને ‘ઈફેક્ટ’ (કાર્ય)ના ગુહ્ય વિજ્ઞાનનો ફોડ એક નાની એવી વાર્તા થકી ખૂબ સરસ રીતે દર્શાવી છે જે આપણને આપણા વિચાર અને વર્તન વિષે ઘણી સમજણ આપે તેવી આશા. "

Recent issues

Related Titles

Popular Categories