ઈન્ડિગોની ૩૫૦ ફ્લાઈટ્સ આજે પણ કેન્સલઃ યાત્રીઓ હેરાનપરેશાન, લખનૌ એરપોર્ટ પર પ્રવાસીની તબિયત લથડતાં મોત
SAMBHAAV-METRO News
|08-12-2025
દિલ્હી એરપોર્ટ પર ૧૩૪ અને બેંગલુરુ એરપોર્ટ પર ૧૨૭ ફ્લાઈટ રદ
-
દેશભરનાં ઘણાં એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ્સ સામાન્ય થઈ શકી નથી, જેના કારણે વિલંબ અને કેન્સલેશનનો સિલસિલો પૂરો થઈ રહ્યો નથી. સતત સાતમા દિવસે પણ મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાના બનાવો ચાલુ રહ્યા છે, જેના કારણે ઇન્ડિગોના મુસાફરો મુખ્ય એરપોર્ટ પર અટવાઈ ગયા છે. ભારતમાં હવાઈ મુસાફરીના ઇતિહાસમાં આટલી મોટી કટોકટી પહેલાં ક્યારેય જોવા મળી નથી.
આજે વિવિધ એરપોર્ટ પર ઇન્ડિગોની લગભગ ૩૫૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ પર ૧૩૪ ફ્લાઇટ્સ (૭૫ ડિપાર્ચર અને ૫૯ અરાઈવલ) રદ કરવામાં આવી હતી. બેંગલુરુ એરપોર્ટ ૫૨ ૧૨૭ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. અમદાવાદમાં ૨૦ ફલાઇટ્સ ૨દ કરવામાં આવી હતી અને વિશાખાપટ્ટનમમાં સાત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મુંબઈ અને કોલકાતા સહિતનાં મુખ્ય એરપોર્ટ પર ભારે અવ્યવસ્થા જોવા મળી હતી. સવારના ૯.૩૦ વાગ્યા સુધીમાં કુલ ૨૮૯ ફલાઇટ્સ રદ થવાની પુષ્ટિ કરવામાં આવી હતી.
દેશની સૌથી મોટી એરલાઇન્સે ગઈ કાલે ૬૫૦થી વધુ લાઇટ્સ રદ કરી હતી, જોકે આ સંખ્યા બે દિવસ પહેલાં ૧૦૦૦થી વધુ હતી.
Diese Geschichte stammt aus der 08-12-2025-Ausgabe von SAMBHAAV-METRO News.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
મ્યુઝિક સિસ્ટમ બંધ, વિન્ડો થોડી ખુલ્લી રાખોઃ ધુમ્મસમાં વાહન ચલાવવાની એડ્વાઈઝરી જારી
ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે શક્ય હોય તો એર કન્ડિશનરના ઉપયોગથી દૂર રહેવું
2 mins
17-12-2025
SAMBHAAV-METRO News
વટવામાં કમ્પાઉન્ડ વોલ સહિતનાં દબાણો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરવામાં આવ્યા
દક્ષિણ ઝોનમાં આગામી દિવસોમાં પણ દબાણો દૂર કરવાની સ્પેશિયલ ડ્રાઇવ જારી રહેશે
1 mins
17-12-2025
SAMBHAAV-METRO News
ગુજરાત બોર્ડની પરીક્ષામાં ૧૫ લાખથી વધારે ફોર્મ ભરાયાંઃ ગત વર્ષ કરતાં ૮૬ હજાર વધુ
લેટ ફી સાથે હજુ પણ આંક વધશેઃ કોમર્સ લેનારા વિધાર્થીઓમાં ૧૭ ટકાનો વધારો
1 mins
17-12-2025
SAMBHAAV-METRO News
AMCમાં હવે તમામ ઓનલાઈન સેવા સુરક્ષિત બનશેઃ આધાર ઈ-સિગ્નેચર ફરજિયાત કરાશે
આ નિર્ણયથી નવા વર્ષમાં આધાર કાર્ડની ઝેરોક્સ લઈને ફરવાની ઝંઝટમાંથી નાગરિકોને મુક્તિ મળશે
2 mins
12-12-2025
SAMBHAAV-METRO News
પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનું નિધન: ૯૧ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા
તેઓ ઘણા સમયથી બીમાર હતા અને ઘરે જ સારવાર લઈ રહ્યા હતા
1 mins
12-12-2025
SAMBHAAV-METRO News
રિક્ષા-બાઈક વચ્ચે ટક્કર બાદ આગઃ મહિલાનું સળગી જતાં મોત, ચાર ઘાયલ
અંકલેશ્વર-વાલિયા રોડનો ગોઝારો અકસ્માતઃ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
1 min
12-12-2025
SAMBHAAV-METRO News
વહેલી સવારે વિવેકાનંદ કોલેજ સીલ
આજે સવારે રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરાઈ છે.
1 min
12-12-2025
SAMBHAAV-METRO News
આંધ્રપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ભયંકર માર્ગ અકસ્માતઃ ૧૦નાં મોત અનેક ઘાયલ
ઈજાગ્રસ્તોની ગંભીર હાલત જોતાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા
1 min
12-12-2025
SAMBHAAV-METRO News
માત્ર પાંચ હજારની લાલચમાં બેન્ક એકાઉન્ટ ભાડે આપતા ૧૫થી વધુ લોકો સામે ફરિયાદ
મ્યૂલ એકાઉન્ટની માયાજાળ પર તવાઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ઈઓડબ્લ્યુ, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બેન્ક હોલ્ડર સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું શરૂ
2 mins
12-12-2025
SAMBHAAV-METRO News
ન્યૂ રાણીપમાં મંદિરના જમીન વિવાદમાં પોલીસ અને સ્થાનિકો સામસામે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પહોંચતાં સ્થાનિક રહીશોએ રામધૂન બોલાવી
1 min
11-12-2025
Listen
Translate
Change font size

