Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper
Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr

Versuchen GOLD - Frei

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જોબ જેટલી વધુ સ્ટ્રેસફુલ, વ્યક્તિની પ્રોબ્લેમ સોલ્વીંગ કેપેસિટી પણ એટલી જ વધારે હોય

પહેલાંના અનેક અભ્યાસમાં અત્યાર સુધી તો એવું જ કહેવાયું છે કે જેમને ઓફિસમાં બહુ સ્ટ્રેસ રહેતો હોય તેમની પર્સનલ લાઈફ પર માઠી અસર થાય છે.

1 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આયુર્વેદસંહિતા

આમલકી એકાદશીનો ઉપવાસ કરી આમળાંનું મહત્ત્વ સમજીએ

2 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

DEOની ‘થર્ડ આઈ' સર્વેલન્સ ટીમના ૧,૫૦૦ અનુભવી શિક્ષકો રિયલ ટાઈમ રિપોર્ટિંગ કરશે

બોર્ડ પરીક્ષા દરમિયાન આ સ્પેશિયલ સ્ક્વોડ શહેરનાં સંવેદનશીલ કેન્દ્રો પર ઓચિંતી ત્રાટકી ચેકિંગ હાથ ધરશે બોર્ડ પરીક્ષાને પારદર્શક અને ગેરરીતિમુક્ત બતાવવા માટે સ્પેશિયલ એક્શન પ્લાન તૈયાર

1 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સેમિફાઇનલનું ગણિતઃ ભારત માટે બાકીની બે મેચમાં માત્ર જીત નહીં નેટ રનરેટ પણ મહત્ત્વનો સાબિત થશે

ગઈ કાલના પરાજય બાદ ટીમ ઇન્ડિયા ગ્રૂપ-૧માં તેટ રતરેટ -૦.૦૦૦ સાથે ચોથા સ્થાને સરકી ગઈ

2 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રાજકોટના જંગલેશ્વરમાં વહેલી સવારથી ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન જારી

રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન આજે જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે.

2 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નેપાળની ત્રિશૂલી નદીમાં બેકાબૂ થયેલી બસ ખાબકતાં ૧૮ના મોતઃ ૨૪ ઈજાગ્રસ્ત

નેપાળમાં આજે એક મોટી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે.

1 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શાતિર ગઠિયા વૃદ્ધને ટાર્ગેટ કર્યા બાદ પોલીસથી બચવા માટે રિક્ષાનાં રંગરૂપ બદલી નાખતા હતા

ક્રાઈમ બ્રાન્ચે શટલ રિક્ષામાં વૃદ્ધ પેસેન્જરને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપી હતીઃ પોલીસ પણ ગઠિયાની મોડસ ઓપરેન્ડી જોઈને ચોંકી ઊઠી

2 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મોટિવેશન

સમજદાર, ઈમાનદાર અને જવાબદાર હોવાની સાથે મનુષ્ય બહાદુર પણ બનવું જ જોઈએ

2 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આવતી કાલથી હોળાષ્ટકનો પ્રારંભઃ આઠ દિવસ લગ્ન-વાસ્તુ જેવાં શુભ કાર્ય પર બ્રેક

હિન્દુ સંસ્કૃતિના ૧૬ સંસ્કાર સહિતનાં તમામ માંગલિક કાર્ય થંભી જશે

2 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

RTE મામલે શાળાઓને અલ્ટિમેટમઃ બે દિવસમાં વિગતો આપો નહીં તો ગ્રાન્ટ રદ અમદાવાદ. સોમવાર આપવાનું હોય છે કે આ મિલકત

રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં મફત પ્રવેશ આપનારી ખાનગી શાળાઓ માટે શિક્ષણ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે.

1 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

તેજસ વિમાનની બ્રેક ફેઈલ થતાં રનવે પરથી આગળ નીકળી ગયું

સેનાએ તમામ 30 વિમાન ગ્રાઉન્ડ કર્યાં

1 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ધ્રુવી જોશીના પ્રથમ પુસ્તક ‘ડ્રેસિંગ ધ ઈનવિઝિબલ'નું વિમોચન કરાયું

૨૩ વર્ષીય ફેશન ડિઝાઈનર ધ્રુવી જોશીના પ્રથમ પુસ્તક ‘ડ્રેસિંગ ધ ઈનવિઝિબલ'નું વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) ખાતે કરાયું હતું.

1 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હોળી-ધુળેટીના તહેવારોમાં તોફાની તત્ત્વોને ડામવા શહેર પોલીસનું સ્પેશિયલ પ્લાનિંગ

વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોએ મચાવેલા આતંક જેવી ઘટના ફરીથી ના બને તે માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ

2 min  |

23-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લગ્ન પ્રસંગ પતાવીને અમદાવાદ આવી રહેલા પરિવારને કાળ આંબી ગયોઃ પાંચ લોકોનાં મોત

ઊંઝા નજીક આવેલા ઉનાવા પાસેનો બનાવઃ પાંચ લોકો ઈજાગ્રસ્ત

1 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હેલ્થ ટિપ્સ

વિટામિન-સી મેળવવા માટે આ ફળો ખાસ ખાઓ

1 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મોદી સ્માર્ટ નેતા, પણ ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં ભારત પાસેથી ટેરિફ લેતા રહીશુંઃ ટ્રમ્પ

અમેરિકી સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ ૧૦ ટકા નવા ગ્લોબલ ટેરિફની જાહેરાત

1 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શહેરની ૨૦૦થી વધુ સ્કૂલ ‘ટ્રાફિકગ્રસ્ત’ ઝોનમાં: બોર્ડના વિધાર્થીઓને ઘરેથી વહેલા નીકળવા સૂચના

બોર્ડ પરીક્ષાનું જડબેસલાક પ્લાનિંગઃ હોલ ટિકિટ પરતો ક્યુઆર કોડ સ્કેન કરતાં જ પરીક્ષા કેન્દ્ર સુધીનો માર્ગ દર્શાવશે

2 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

‘લેફ્ટ'ને ‘રાઇટ’ કરવાની સ્ટ્રેટેજી કાલે અભિષેકના સ્થાને સંજૂ મેદાનમાં ઊતરશે?

ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં વિધ્વંસક મિસાઇલ હતો તે અભિષેક હવે હરીફ બોલર્સ માટે આસાન શિકાર બની ચૂક્યો છે

2 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નાઈજીરિયામાં હથિયારધારીઓએ ૫૦ લોકોની ક્રૂર હત્યા કરી: મહિલાઓ-બાળકોનાં અપહરણ

હુમલાખોરોએ ગામમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો

1 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અહો વૈચિત્ર્યમ્

મહિને ૭૨ લાખ કમાય છે ૬.૫ ફૂટ ઊંચી ચાર્લી મિલ જાહેર ટોઈલેટમાંથી બહાર કાઢી મુકાય છે

3 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સુગંધિત કપૂર ફક્ત પૂજામાં જ નહીં, ઘરતા અનેક કાર્યમાં પણ થાય છે ખૂબ ખૂબ ઉપયોગી

કપૂર વિશે વિચારીએ ત્યારે સૌથી પહેલી વાત જે ધ્યાનમાં આવે છે તે પૂજા કે ધાર્મિક વિધિ છે.

1 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળવું હવે જોખમરૂપઃ બે બનાવમાં રૂ. ૬.૩૦ લાખ ચોરાયા

આંગડિયા પેઢીની ઓફિસમાંથી લાખો રૂપિયા લઈને નીકળતાં લોકો હવે સુરક્ષિત નથી રહ્યા તે વાત એકદમ સાચી પાડતા બે કિસ્સા સામે આવ્યા છે.

3 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આજથી બંગાળતી ખાડીમાં ‘મહાગર્જતા'; ભારે વરસાદ અને આંધી-તોફાનનું એલર્ટ

આવતી કાલથી પાંચ જિલ્લામાં વરસાદ-બરફવર્ષાનું એલર્ટ

2 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

એસટી બસમાં દિવ્યાંગ મુસાફરોને ફિઝિકલ પાસમાંથી મુક્તિઃ ડીજી લોકર માન્ય ગણાશે

અમદાવાદ સહિત રાજ્યભરના દિવ્યાંગ મુસાફરો માટે એસટી મુસાફરી હવે વધુ સરળ બનશે

1 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જુહાપુરામાં કાળ બનીને આવેલા ડમ્પરની ટક્કરથી યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું

મોપેડ પર જઈ રહેલા યુવકને ટક્કર મારી ડમ્પરચાલક ફરાર: અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો, સ્થાનિકોમાં ભારે રોષની લાગણી

1 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૫૦થી વધુ દાણચોર માફિયાનું લિસ્ટ તૈયારઃ હવે ઈન્ટરપોલની મદદ લઈને સકંજો કસાશે

અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી ઝડપાયેલા કેરિયરની પૂછપરછના આધારે ડેટા તૈયારઃ ડ્રગ્સ કિંગપિન, ગોલ્ડ સ્મગલર સહિતનાં નામ ખૂલ્યાં

1 min  |

21-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઈરાન સામે પ્રમુખ ટ્રમ્પનો 2 ફેઝ પ્લાનઃ પહેલાં એરસ્ટ્રાઈક, ખોખૈની ના માને તો અંતિમ વાર

ટ્રમ્પે દસ દિવસમાં કંઈક મોટું કરવાની ચેતવણી આપી

2 min  |

20-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ધો.૯-૧૦માં સંસ્કૃત, ઉર્દૂ, ફારસી, અરબી, સિંધીના વિકલ્પ તરીકે ઈન્ડિયન સાઇન લેંગ્વેજ રાખી શકાશે

વિધાર્થીઓને ભાષાનો એક વધુ વિકલ્પ મળતાં રાહત

1 min  |

20-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હની ટ્રેપનો ગંદો ખેલઃ શાત્રિ ટોળકીએ | NRIને ફસાવી રૂ. ૨૦ લાખનો તોડ કર્યો

પ્રેમના ચક્કરમાં સોશિયલ મીડિયામાં હાય-હેલો કરશો તો ફસાશો

3 min  |

20-02-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લો કેલરી કે ઝીરો કેલરી સ્વીટનર વાપરતા લોકો લાંબા ગાળે વધુ પડતું વજન ધરાવતા થઈ જાય

આ માટેનું એક કારણ મેટાબોલિઝમ પર પડતી અસર પણ મનાય છે.

1 min  |

20-02-2026