Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper

試す - 無料

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ત્રીજું જહાજ ૮૧ હજાર મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ ગુજરાત બંદરે પહોંચ્યું

મિડલ ઈસ્ટ યુદ્ધ સંકટ વચ્ચે ૧૬ અને ૧૭ માર્ચે એક-એક જહાજ સ્ટ્રેટ ઓફ હોર્નુઝથી ભારત પહોંચ્યાં હતાં.

1 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કોથમીર ખાવાથી થશે અદ્ભુત ફાયદા, આ ગંભીર ગણાતી બીમારી થશે દૂર!

બ્લડ શુગર રહે છે નિયંત્રણમાં

1 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મહાયુદ્ધ લેટેસ્ટ અપડેટ

લેબેનોનમાં ઇઝરાયલનો નવો આદેશ ગામ ખાલી કરો, તરત બહાર નીકળો

2 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

યુવતી નવજાત શિશુને શિશુને ત્યજી બે ફરાર થઈ: માં ભાંડો ફૂટ્યો

પાણીપૂરીની લારી પર શિશુને મૂકી દીધું: સ્થાનિકોએ સ્થાનિક પોલીસને જાણ કરી

1 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લોરેન્સના નામે ધમકી આપનાર શખ્સ વૃદ્ધ પાસે રૂપિયા માગી હુમલો કર્યો

બિલ્ડરની ઓફિસમાં ઘૂસીને વૃદ્ધ સાથે મારામારી કરીઃ ચાંદખેડા પોલીસે ગુનો નોંધ્યો

2 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

યુદ્ધના કારણે ઈન્ટરનેશનલ ટ્રિપ પર બ્રેક: ડોમેસ્ટિક ટૂરિઝમ ‘હાઉસફુલ’

મોંઘી ફ્લાઈટ અને સુરક્ષાની ચિંતાના કારણે આ વર્ષે ‘વિદેશ નહીં, સ્વદેશ’નો ટ્રેન્ડ મજબૂત બન્યોઃ ઉત્તરાખંડ-કેરળ-સાઉથ તરફ પર્યટકોનો ધસારો

2 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સ્ટેટસ મૂકવા મામલે લોહિયાળ ધિંગાણું ખેલાયુંઃ એક યુવકનું મોત

સરખેજના ઠાકો૨વાસમાં મોડી રાતે એક જ સમાજનાં બે જૂથ આમનેસામને આવી ગયાં

1 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઓર્ડર રિટર્ન કરવા ગૂગલ પર નંબર સર્ચ કર્યો તે રૂ. ૯૫ હજાર ગુમાવ્યા

આરોગ્ય વિભાગના કર્મચારીએ સોજી મગાવી પણ ભૂલથી રવો આવી ગયો હતો

1 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અમેરિકા તૂટી પડ્યું: ઈરાનનાં મિસાઈલ મથકો પર ૫,૦૦૦ પાઉન્ડના ‘બંકર બસ્ટર' બોમ્બ ઝીંક્યા

ઈરાનની એન્ટિ-શિપ ક્રૂઝ મિસાઇલો દરિયાઈ વેપાર માટે સૌથી મોટું જોખમ હતીઃ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ

2 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પોર્ટુગીઝ નાગરિકતા લેવા ખોટું નામજન્મ તારીખવાળો પાસપોર્ટ બતાવ્યો

ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યોઃ પાસપોર્ટ અધિકારીની તપાસમાં સામે આવ્યું

1 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આવતાંની સાથે જ વપરાઈ જાય છે પગાર? ૫૦-૩૦-૨૦ વાળો નિયમ અપનાવો

જો તમને ખબર ન હોય કે પગાર મળ્યા પછી તરત જ કેટલા પૈસા ક્યાં જશે, તો બચત કરવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો ૫૦-૩૦-૨૦ બજેટ નિયમને એક સરળ અને અસરકારક પદ્ધતિ માને છે જે તમારી આવકને ત્રણ ભાગોમાં વિભાજિત કરીને નાણાકીય શિસ્ત વિકસાવવામાં મદદ કરે છે.

2 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

માડી તારા આવવાનાં એંધાણ થયાંઃ આવતી કાલથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો શુભારંભ

૬.૫૪ વાગ્યા સુધી અમાસ, તે પછી આખો દિવસ અને રાત્રિ એકમ તિથિ

1 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્લેનમાં હવે પસંદગીની સીટ માટે એકસ્ટ્રા ચાર્જ નહીં આપવો પડેઃ નિયમ બદલાયો

ભારતમાં હવાઈ મુસાફરોને ટૂંક સમયમાં છૂપા ખર્ચમાંથી નોંધપાત્ર રાહત મળી શકે છે, કારણ કે સરકારે સીટ પસંદગી માટે વધારાના શુલ્ક પર પ્રતિબંધ મૂકવા અને તમામ એરલાઇન્સમાં મુસાફરોના અધિકારોને વધુ મજબૂત બનાવવા માટે પગલાં લીધાં છે.

1 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વિધાર્થીઓને લૂથી બચાવવા મેદાનની પ્રવૃત્તિ પર પ્રતિબંધઃ છાશની વ્યવસ્થા કરવી પડશે

લૂ ડીઈઓ એક્શન મોડમાં વિધાર્થીઓને અને ડીહાઈડ્રેશનથી બચાવવા શહેરની તમામ સ્કૂલ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી

1 min  |

18-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હિંમત ગુમાવે એ અડધી બાજી હારી જાય, ભય માણસને અશક્ત-નાહિંમત બનાવે

માણસ આજે અનેકવિધ ભયથી ગ્રસ્ત જોવા મળે છે. અસલામતી એ જીવનનો મોટો ભય છે. દરેક માણસને એમ થાય ને છે કે સુરક્ષાનું કવચ જેટલું વધુ હોય એટલું સારું.

2 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હવે વિધાર્થીની લેખન, ગણન-બૌદ્ધિક ક્ષમતાની પરખ પેન-પેપરથી નહીં પણ ટેબ્લેટથી કરાશે

હવેથી વિધાર્થીઓને સ્કૂલમાં જ કૃષિથી લઈ આઈટીઆઈ સુધીની પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે

2 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દુબઈ એરપોર્ટ પાસે ઈરાનના ડ્રોન હુમલાથી ભયાનક આગ, તમામ ફ્લાઈટ્સ રĚ કરાઈ

ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા

1 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

તાવ-ચામડીના રોગથી પરેશાન છો? ચૈત્ર મહિનાના નવ દિવસ આટલું જરૂરથી કરો

જો તમે ચામડીના રોગથી અને તાવથી બચવા માગતા હો તો ચૈત્ર મહિનાના આ નવ દિવસ આટલું જરૂરથી કરો.

2 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નવા નરોડા વિસ્તારના ફ્લેટમાંથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો

પોલીસ ફ્લેટનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી હતી અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

1 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઓસ્કાર-૨૦૨૬: ‘વન બેટલ આફ્ટર અનધર' ફિલ્મે છ અને ‘સિનર્સ એ ચાર એવોર્ડ જીત્યા

માઈકલ બી જોર્ડન બેસ્ટ એક્ટર, જ્યારે જેસી બકલે બેસ્ટ એક્ટ્રેસ

1 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઉત્તર પશ્ચિમ ઝોનના ૧૦ એકમ સીલઃ ૧૪૯ યુનિટને નોટિસ ફટકારવામાં આવી

શહેરને સ્વચ્છ રાખવાની દિશામાં મ્યુનિસિપલ તંત્રની સ્પેશિયલ ડ્રાઇવ

1 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બટાકાનો રસ સ્કિન અને વાળને ચમકાવશે

આજકાલ બટાકાનો ૨સ કુદરતી ઘરેલુ ઉપાય તરીકે ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે.

1 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

યુવક કારમાં બેસીને ફોનમાં વાતો કરી રહ્યો હતો અને બીજી કારે ટક્કર મારી

અમરાઈવાડીની વિચિત્ર ઘટનાઃ બે કાર અને બાઈકને અડફેટમાં લીધાં

1 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પરિવારે રિવરફ્રન્ટના પીઆઇ-સ્ટાફને પટ્ટા અને વરદી ઊતરાવી દેવાની ધમકી આપી

વલ્લભસદન પાસેનો બનાવઃ પોલીસે રોંગ સાઈડમાં આવતા યુવકોને રોક્યા બાદ મામલો ગરમાયો

2 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કમોસમી વરસાદથી કેસર કેરી પર જોખમ તોળાયું

ત્રણ દિવસ વરસાદની આગાહીના પગલે જીરું, ઘઉં, ચણા સહિતના પાકને નુકસાનની ભીતિ

2 min  |

16-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બોડકદેવના બંગલોમાંથી ઘરઘાટી રૂ. ૧૧ લાખના દાગીના ચોરી ગયો

રાજપથ ક્લબ સામે આવેલી રંગીનપાર્ક સોસાયટીનો ચોંકાવનારો બનાવ ઘરઘાટી કશું જ કહ્યા વગર રજા પર ઊતરી ગયો અને ચોરીનો ભાંડો ફૂટ્યો

1 min  |

SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કાલ્યાએ ખરીદેલા અબરારની હાલત પણ મુસ્તફિઝુર રહેમાન જેવી થશે?

પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદનો 'ધ હન્ડ્રેડ-૨૦૨૬' સાઇનિંગ વિવાદ હાલ ભારતમાં ચગ્યો છે. હવે સવાલ એ ઊઠી રહ્યો છે શું તેની હાલત પણ બાંગ્લાદેશી મુસ્તફિઝુર રહેમાન જેવી થશે?

2 min  |

SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હૈવાન' ફિલ્મ રિલીઝ પહેલાં જ ૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી

અક્ષયકુમાર અને સૈફ અલી ખાન હવે આગામી ફિલ્મ ‘હૈવાન'માં સાથે કામ કરતા જોવા મળશે.

1 min  |

SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૨૦૨૬માં જોવા મળશે સનીબોબી દેઓલની જબરદસ્ત બોક્સ ઓફિસ ટક્કર

આ વર્ષે બે સગા ભાઈ બોક્સ ઓફિસ પર આમનેસામને જોવા મળશે.

1 min  |

SambhaavMETRO 14-03-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હોસ્પિટલમાં આઈસ બેડની વ્યવસ્થાઃ દર્દીને લૂ લાગતાં તાત્કાલિક સારવાર આપી શકાશે

કાળઝાળ ગરમી-હીટવેવ સામે શહેરીજનોને રક્ષણ આપવા માટે આરોગ્ય વિભાગની તડામાર તૈયારી

1 min  |

SambhaavMETRO 14-03-2026

ページ 1 / 300