Versuchen GOLD - Frei
વર્ષના પ્રથમ પ્રભાતે...
Chitralekha Gujarati
|October 27 - November 03, 2025
નૂતન વર્ષ એટલે અંતરમાં દીવો પ્રગટાવવાનો અવસર. અધૂરાં કામોના ભાર નીચે શ્વાસ લેતું વીતેલું વર્ષ થાકી ગયું છે ત્યારે હાથમાં દીવડો લઈને ઊભેલું નવું વર્ષ બારણે ટકોરા મારતું ઊભું છે અને કહે છેઃ ઊઠ, પ્રકાશ તારી વાટ જોઈ રહ્યો છે. આળસની રાખ ખંખેરીને મહત્ત્વાકાંક્ષાની જ્યોત ફરી પ્રગટાવ, કેમ કે જગત પ્રકાશથી નહીં, ઉદ્દેશથી ઝળહળે છે.
અષાઢ-શ્રાવણનો અને ભાદરવાનો પણ વરસાદ મન ભરીને વરસી આ ચૂક્યો છે. સુકાઈ જવા આવેલાં, નિષ્પ્રાણ થવાના આરે પહોંચેલા ઝાડવાં પર પણ કૂણી કૂણી કૂંપળોનો મેળો ભરાયો છે. આ લીલ્લેરા મેળામાં કૂંપળો નવજીવનનાં મીઠાં ગીત ગાઈ રહી છે. સીમાડા ગજવતા ટહુકા કર્યા બાદ મોરલા હવે શાંત અને ખુશખુશાલ છે. ખાસ્સા લાંબા સમયથી મેલા થયેલા વાતાવરણને વરસાદે ઘસી ઘસીને ધોઈ નાખ્યું છે.
નવરાત્રિની રઢિયાળી રમઝટના સૂર શમ્યા ને રૂમઝૂમતી, થનગનતી, ને ગણગણતી દિવાળી પધારી ચૂકી છે. પ્રકૃતિનાં રમણીય રૂપો આંખને ઠંડક આપે છે અને દિલને આનંદથી છલકાવી દે છે. પર્વોમાં સૌથી મોટી દિવાળી. નવ વર્ષનો બલ્લુ હોય કે બ્યાંસી વર્ષના બચુદાદા, દિવાળી સૌને ગમે છે.
કમ્પ્યુટરમાં માઉસથી જમણી ક્લિક કરું છું અને મેનુ ખૂલે છે. એમાં એક વિકલ્પ છેઃ રિફ્રેશ. એ ક્લિક કરતાં જ ગૂંચવાયેલું કમ્પ્યુટર ફરી તાજું બની જાય છે. કારતકથી આરંભાયેલા વર્ષને અંતે આસોના આખરી દિવસે આવેલી દિવાળી આપણને રિફ્રેશ કરનારી ક્લિક છે.
દિવાળીના દિવસોનું પ્રભાત અનોખી આભા લઈને આવે છે. પ્રભાતનું સૌમ્ય આવરણ હૃદયને ઉત્સાહી ઉજાસથી તરબતર કરી દે છે. સવારનો આ દિવ્ય માહોલ થાકેલા મનમાં તાજગીનાં ઝરણાં ખળખળ વહેતાં મૂકે છે. જેમ દીપક અંધકારને હરે છે એમ સવાર પણ અંધકારને હરે છે. સવાર પણ જીવનના ઓટલે પ્રગટેલો એક નવો નક્કોર દીવો છે. થાકેલા મનનો પરિતાપ સવાર દૂર કરી શકે. સવારમાં નવજીવન જગાડવાની શક્તિ સમાઈ છે. સૂર્ય એ વિશ્વનો અખંડ દીવો છે. એનાં કિરણો વિનાનું જગત જાણે અનંત રાત્રિવાળી નિર્જીવ દુનિયા!
છાંદોગ્ય ઉપનિષદમાં કહેવાયું છે કે
અસૌ વા આદિત્યો દેવમધુ તસ્ય ઘોરેવ તિરશ્રીનવંશોઽન્તિરક્ષમપૂપો મરીચયઃ પુત્રાઃ ।।
Diese Geschichte stammt aus der October 27 - November 03, 2025-Ausgabe von Chitralekha Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati
Chitralekha Gujarati
ચાલો, એક દીવો અસ્તિત્વના હિમાનો પ્રગટાવીએ...
વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે, ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
માણસાઈ, હ દીવો, રોશની...
શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી...
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
વર્ષના પ્રથમ પ્રભાતે...
નૂતન વર્ષ એટલે અંતરમાં દીવો પ્રગટાવવાનો અવસર. અધૂરાં કામોના ભાર નીચે શ્વાસ લેતું વીતેલું વર્ષ થાકી ગયું છે ત્યારે હાથમાં દીવડો લઈને ઊભેલું નવું વર્ષ બારણે ટકોરા મારતું ઊભું છે અને કહે છેઃ ઊઠ, પ્રકાશ તારી વાટ જોઈ રહ્યો છે. આળસની રાખ ખંખેરીને મહત્ત્વાકાંક્ષાની જ્યોત ફરી પ્રગટાવ, કેમ કે જગત પ્રકાશથી નહીં, ઉદ્દેશથી ઝળહળે છે
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
પોઝિટિવિટી v/s રિયાલિટી
નકારાત્મકતાને નજરઅંદાજ કરવાનું ઝનૂન આપણને વાસ્તવિકતાથી બહુ દૂર ન ખેંચી જાય એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે.
6 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
વર્ષના પ્રથમ પ્રભાતે...
નૂતન વર્ષ એટલે અંતરમાં દીવો પ્રગટાવવાનો અવસર. અધૂરાં કામોના ભાર નીચે શ્વાસ લેતું વીતેલું વર્ષ થાકી ગયું છે ત્યારે હાથમાં દીવડો લઈને ઊભેલું નવું વર્ષ બારણે ટકોરા મારતું ઊભું છે અને કહે છેઃ ઊઠ, પ્રકાશ તારી વાટ જોઈ રહ્યો છે. આળસની રાખ ખંખેરીને મહત્ત્વાકાંક્ષાની જ્યોત ફરી પ્રગટાવ, કેમ કે જગત પ્રકાશથી નહીં, ઉદ્દેશથી ઝળહળે છે.
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
ચાલો, એક દીવો અસ્તિત્વના હિમાનો પ્રગટાવીયે..
વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે, ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
માણસાઈ, હુંફ દીવો, રોશની...
શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી...
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
આપણા દરેકની જિંદગીમાં કોઈ એવી વ્યક્તિ હોવી જરૂરી છે જે ફક્ત તમાશો જોયા કરવાને બદલે આપણી તકલીફને વગર કહ્યે સમજી લે ને એવા કપરા સમયે આપણી સાથે ઊભા રહેવાની હિંમત ધરાવતી હોય.
1 min
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
નવું વર્ષ આવ્યું, નવાં સમીકરણ લાવ્યું...
ભારત-અમેરિકાના સંબંધમાં બધું સમુંસૂતરું હતું, પણ ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા અને જાણે મોટું તોફાન આવ્યું. રશિયા પાસેથી ક્રૂડ ઑઈલની ખરીદી ચાલુ રાખવાના ને ટ્રમ્પના ખોટા દાવાને જાકારો આપવાના ભારતના નિર્ણયથી વીફરેલા ટ્રમ્પે બે દાયકા દરમિયાન નવી ઊંચાઈએ પહોંચેલા સંબંધમાં મોટી તિરાડ પાડી છે.
8 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025
Listen
Translate
Change font size
