Versuchen GOLD - Frei

નવું વર્ષ આવ્યું, નવાં સમીકરણ લાવ્યું...

Chitralekha Gujarati

|

October 27 - November 03, 2025

ભારત-અમેરિકાના સંબંધમાં બધું સમુંસૂતરું હતું, પણ ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા અને જાણે મોટું તોફાન આવ્યું. રશિયા પાસેથી ક્રૂડ ઑઈલની ખરીદી ચાલુ રાખવાના ને ટ્રમ્પના ખોટા દાવાને જાકારો આપવાના ભારતના નિર્ણયથી વીફરેલા ટ્રમ્પે બે દાયકા દરમિયાન નવી ઊંચાઈએ પહોંચેલા સંબંધમાં મોટી તિરાડ પાડી છે.

- હીરેન મહેતા

ભોંતિકવાદ એ રીતે વકર્યો છે કે કોઈ કોઈનું રહ્યું નથી. ભાગ્યે જ કોઈ સંબંધ એવો હશે, જેમાં સ્વાર્થ ભળ્યો ન હોય. દરેક માણસ પોતાનું સાજું કરવામાં, પોતાનાં હિત સાચવવામાં પડ્યો છે અને આજના જમાનાની દૃષ્ટિએ જોઈએ તો એમાં કોઈને કશું અજુગતું પણ લાગતું નથી. વિક્રમ સંવત ૨૦૮૧ પૂરું થઈ રહ્યું છે ત્યારે આ હકીકત વધુ બળકટ બનીને સામે આવી છે.

સંવત ૨૦૮૧ના આરંભમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા એ પછીના દસેક મહિનામાં તો વૈશ્વિક અર્થતંત્રમાં એમણે અજંપો ફેલાવી દીધો છે. અમેરિકામાં રહેતા વસાહતીઓ અને ત્યાં ભણીને પોતાની કારકિર્દી ઘડવા માગતા ભારત જેવા અનેક દેશના વિદ્યાર્થીઓને એમણે આડે હાથ લીધા એ પછી ટેરિફના નામે રીતસર ત્રાસવાદ ફેલાવ્યો. ટ્રમ્પ પાક્કા વેપારી છે. વેપારધંધો વધારવા માહોલ શાંત જોઈએ એ હકીકત એ સમજે છે. ત્યાં સુધી વાંધો નહીં, પણ ટ્રમ્પને તો આખી દુનિયામાં જ્યાં જ્યાં વિગ્રહ છે એ બધા શાંત કરવાના હેવા ઊપડ્યા છે. ચિત્રલેખાનો દિવાળી અંક પ્રગટ થવા જઈ રહ્યો છે ત્યારે ઈઝરાયલ અને પેલેસ્ટિની જૂથ હમાસ વચ્ચે યુદ્ધબંધી જાહેર થઈ, પણ એની પહેલાંથી ચાલતો રશિયા-યુક્રેન સંઘર્ષ શાંત થવાનું નામ લેતો નથી. ચપટી વગાડતાં બધા ટંટા બંધ કરાવી દેવાની ડંફાસ મારનારા ટ્રમ્પ એના કારણે ઠઠ્ઠા-મશ્કરીનું પાત્ર બન્યા છે. લાળા ચાવતા હોય એ હદ સુધી નીચા પડીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક માગ્યા બાદ પોતાને મળેલો જાકારો ટ્રમ્પ કઈ રીતે પચાવે છે એના પર એમના હવે પછીના વર્તનનો આધાર છે.

imageઅફઘાન મંત્રી આમીર ખાન મુત્તકી સાથે વિદેશપ્રધાન એસ. જયશંકરઃ શત્રુનો શત્રુ એટલે મિત્ર!

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચાલો, એક દીવો અસ્તિત્વના હિમાનો પ્રગટાવીએ...

વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે, ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.

time to read

3 mins

October 27 - November 03, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

માણસાઈ, હ દીવો, રોશની...

શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી...

time to read

3 mins

October 27 - November 03, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વર્ષના પ્રથમ પ્રભાતે...

નૂતન વર્ષ એટલે અંતરમાં દીવો પ્રગટાવવાનો અવસર. અધૂરાં કામોના ભાર નીચે શ્વાસ લેતું વીતેલું વર્ષ થાકી ગયું છે ત્યારે હાથમાં દીવડો લઈને ઊભેલું નવું વર્ષ બારણે ટકોરા મારતું ઊભું છે અને કહે છેઃ ઊઠ, પ્રકાશ તારી વાટ જોઈ રહ્યો છે. આળસની રાખ ખંખેરીને મહત્ત્વાકાંક્ષાની જ્યોત ફરી પ્રગટાવ, કેમ કે જગત પ્રકાશથી નહીં, ઉદ્દેશથી ઝળહળે છે

time to read

3 mins

October 27 - November 03, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પોઝિટિવિટી v/s રિયાલિટી

નકારાત્મકતાને નજરઅંદાજ કરવાનું ઝનૂન આપણને વાસ્તવિકતાથી બહુ દૂર ન ખેંચી જાય એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે.

time to read

6 mins

October 27 - November 03, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વર્ષના પ્રથમ પ્રભાતે...

નૂતન વર્ષ એટલે અંતરમાં દીવો પ્રગટાવવાનો અવસર. અધૂરાં કામોના ભાર નીચે શ્વાસ લેતું વીતેલું વર્ષ થાકી ગયું છે ત્યારે હાથમાં દીવડો લઈને ઊભેલું નવું વર્ષ બારણે ટકોરા મારતું ઊભું છે અને કહે છેઃ ઊઠ, પ્રકાશ તારી વાટ જોઈ રહ્યો છે. આળસની રાખ ખંખેરીને મહત્ત્વાકાંક્ષાની જ્યોત ફરી પ્રગટાવ, કેમ કે જગત પ્રકાશથી નહીં, ઉદ્દેશથી ઝળહળે છે.

time to read

3 mins

October 27 - November 03, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચાલો, એક દીવો અસ્તિત્વના હિમાનો પ્રગટાવીયે..

વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે, ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.

time to read

3 mins

October 27 - November 03, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

માણસાઈ, હુંફ દીવો, રોશની...

શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી...

time to read

3 mins

October 27 - November 03, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

આપણા દરેકની જિંદગીમાં કોઈ એવી વ્યક્તિ હોવી જરૂરી છે જે ફક્ત તમાશો જોયા કરવાને બદલે આપણી તકલીફને વગર કહ્યે સમજી લે ને એવા કપરા સમયે આપણી સાથે ઊભા રહેવાની હિંમત ધરાવતી હોય.

time to read

1 min

October 27 - November 03, 2025

Chitralekha Gujarati

નવું વર્ષ આવ્યું, નવાં સમીકરણ લાવ્યું...

ભારત-અમેરિકાના સંબંધમાં બધું સમુંસૂતરું હતું, પણ ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા અને જાણે મોટું તોફાન આવ્યું. રશિયા પાસેથી ક્રૂડ ઑઈલની ખરીદી ચાલુ રાખવાના ને ટ્રમ્પના ખોટા દાવાને જાકારો આપવાના ભારતના નિર્ણયથી વીફરેલા ટ્રમ્પે બે દાયકા દરમિયાન નવી ઊંચાઈએ પહોંચેલા સંબંધમાં મોટી તિરાડ પાડી છે.

time to read

8 mins

October 27 - November 03, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size