ડોફોળ
Chitralekha Gujarati|November 20-27, 2023 - Diwali
ટૂંકો છતાં મધુરો એ સાથ તમે સહેજ પણ ભૂલ્યા નથી. કોણ જાણે ક્યા સંજોગોને કારણે એ બીજે પરણીને છતી રહી ને કોઈની પત્ની બની ગઈ. વખત છતાં તમે પણ સંગીતાના ‘પતિ’ બની ગયા. પ્રેમી મટીને બીજી કોઈ સ્ત્રીના પતિ બનવું કેટલું કપરું છે ને તમારાથી વિશેષ તો કોણ જાણતું-સમતું હો... હો, મિસ્ટર મેહુલ!
અજય ઓઝા
ડોફોળ

છેલ્લા એક સપ્તાહથી તમારા દિમાગમાં એક નવું નામ ચકરાઈ રહ્યું છે, મેહુલ. નામ નવું તો કેમ કહી શકાય? તમારો મોબાઈલ ભલે એને અનનોન બતાવે, પણ જે નંબર પરથી એ મેસેજ આવેલો છે એ નંબર તમારી અંદર તો પચ્ચીસ-પચ્ચીસ વર્ષોથી કોતરાયેલો પડ્યો છે કે નહીં? જાણો છો ને એ નંબરને એના દસેદસ અંકોથી? કહો મેહુલ, તો આ સ્મિતા, એ કંઈ અજાણ્યું નામ તો નથી જ ને તમારા માટે? પચ્ચીસ વર્ષ જૂનું કહો, હા... એ પચ્ચીસ વર્ષ જૂનું નામ તમારા દિમાગમાં ચકરાઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી એટલા માટે કે ગયા સોમવારે એનો મેસેજ આવેલો અને આજે શનિવાર આવી પણ ગયો.

સ્મિતા એટલે એક જમાનાની તમારી સિલ્ક સ્મિતા જ તો વળી! ને આમ પણ તમે તો એને એ જમાનામાં પણ સિલ્ક કહીને જ બોલાવતા. એ હતી પણ એવી જ, બિલકુલ રેશમી અને ચુલબુલી... અને તમારી પાછળ પાગલ પણ એટલી જ. એને યાદ કરવા માટે તમારે પચ્ચીસ વર્ષ જૂની ધૂળ ખંખેરવી પણ ના પડે એટલી નજીક રહી છે એ તમારાથી. ટૂંકો, છતાં મધુરો એ સાથ તમે સહેજ પણ ભૂલ્યા નથી. કોણ જાણે કયા સંજોગોને કારણે એ બીજે પરણીને જતી રહી ને કોઈની પત્ની બની ગઈ. વખત જતાં તમે પણ સંગીતાના પતિ બની ગયા. એ સમયે તો બધું બહુ દુષ્કર લાગેલું તમને, નહીં મેહુલ? પ્રેમી મટીને બીજી કોઈ સ્ત્રીના પતિ બનવું કેટલું કપરું છે એ તમારાથી વિશેષ તો કોણ જાણતું-સમજતું હશે... કહો, મિસ્ટર મેહુલ! પણ અસલમાં જોવા જેવી વાત એમ બની છે કે વીતેલા આ અઢી દાયકામાં એક પણ વાર તમને યાદ ન કરનારી તમારી એ સિલ્ક સ્મિતાના નંબર પરથી ગયા સોમવારે જ એક ખાસંખાસ ગુડ ન્યૂઝ એટલે કે સુંદર મેસેજ આવ્યો છે, જે જોયા પછી તમે ફરી એક વખત પતિ મટીને પ્રેમી બની રહ્યા છો, મેહુલ. ખરું ને? 

લુચ્ચ્ચી... સોમવારે મેસેજ કરીને શનિવારે બોલાવે છે. આખું અઠવાડિયું કેમ કરીને કાઢી શકાશે?

સોમવારે અચાનક જ તમારા મોબાઈલમાં સ્મિતાના નંબર પરથી મેસેજ આવ્યોઃ એય ડફોળ, મજામાં કે નહીં? જો સાંભળ, મારા પતિની અહીં બદલી થઈ છે. નસીબદાર સમજ કે હું ફરી તને મળી છું, સેટરડે ફ્રી છું, મળવા આવ. ઍડ્રેસ મોકલું છું.

વાંચીને તમારા શરીરમાં કેટલાય પ્રકારની ધ્રુજારી આવી ગઈ. લાડમાં એ તમને હંમેશાં ડફોળ જ કહેતી એ તમને બરાબર યાદ હતું.

Diese Geschichte stammt aus der November 20-27, 2023 - Diwali-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der November 20-27, 2023 - Diwali-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 Minuten  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 Minuten  |
May 20, 2024
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 Minuten  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 Minuten  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 Minuten  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 Minuten  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 Minuten  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 Minuten  |
May 13, 2024