ખાલિસ્તાન તરફી આરોવાન અમ્રીતપાલ સિંહને શોધવા અને સ્થિતિ કાબૂમાં રાખવા પંજાબમાં વધારાની પોલીસ કુમક ઉતારવી પડી.
જેનો ડર હતો એ જ થયું. ધાંધલધમાલના કિસ્સામાં પકડાયેલા પોતાના સાથીદારોને છોડાવવા અમૃતસર નજીકના એક પોલીસસ્ટેશન પર રીતસર હુમલો કરાવનારા પંજાબના વિભાજનવાદી નેતા અમ્રીતપાલ સિંહ સામે રાજ્ય સરકારે નમતું જોખ્યું ત્યારે જ લાગતું હતું કે એ માણસ જતે દહાડે નબળા શાસકો સામે શિંગડા ભેરવશે. જેને ઊગતા ડામી દેવાની જરૂર હોય એ લોકોને માથે ચડાવીએ તો એ આજે નહીં તો કાલે, સાપ બનીને ડંખવાના જ છે.
અલગ ખાલિસ્તાનની ઉઘાડી તરફેણ કરી રહેલા વારિસ પંજાબ દે સંગઠનના નેતા અમ્રીતપાલે ગયા મહિને શક્તિ પ્રદર્શન કરી એના સાગરીતોને ધરાર પોલીસના તાબામાંથી છોડાવ્યા હતા. પંજાબની ભગવંત માન સરકારને ઘૂંટણિયે પાડી મોટો મીર માર્યો હોય એમ અમ્રીતપાલ તો પાછો ટોળા સાથે શીખ સમુદાયના અતિ પવિત્ર સ્થળ એવા સુવર્ણ મંદિરમાં હથિયારો લઈને માથું ટેકવવા ગયો. નવાઈની વાત એ છે કે સુવર્ણ મંદિર અને શીખ ગુરુઓની બેઠક ગણાતા અકાલ તખ્તની પવિત્રતાને ડાઘ લાગ્યો એમ છતાં સમાજમાંથી એ સામે ઝાઝો વિરોધ થયો નહીં.
Diese Geschichte stammt aus der April 03, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 03, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આ ટ્રેન્ડનો અર્થ સમજો...
ચૂંટણી અને એનાં પરિણામની અનિશ્ચિતતાના માહોલમાં શૅરબજારમાં રોકાણ માટે સેન્ટિમેન્ટ કંઈક અંશે ડગુમગુ થઈ રહ્યું છે. જો કે આ શૉર્ટ ટર્મ તબક્કો ગણાય. બાકી, જેમને લોન્ગ ટર્મ રોકાણ કરવું છે એમના માટે શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ એ બન્ને માર્ગ ઉમદા હોવાનું નિષ્ણાતો માને છે.
ઈન અદાઓં કે દીવાને હજારોં થે...
કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.
આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ
કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું?
પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?
મેનોપોઝ પછી શરીરમાં ઊભી થતી નાની-મોટી તકલીફ સામે શું તકેદારી લેવી એ પણ જાણી લો.
રજામાં બાળકોને આપો ક્વોલિટી ટાઈમના વિકલ્પ
ના, એમને આડાંઅવળાં કામમાં ગોંધી રાખવાનાં નથી, પરંતુ ઘરમાં જ જ્ઞાન સાથે ગમ્મત મળે એવું કરવાનું છે.
શોખને કાર્રાર્દી બનાવી સ્વાદિષ્ટ સફળતા મેળવી રે લોલ...
વાડીનારમાં ઊછરેલી આ ગરવી ગુજરાતણે હોંગકોંગની ધરતી પર ભારતીય કળા-સંસ્કૃતિ-ભોજનનું મિશ્રણ રચી કરિયરની એક નવી કેડી કંડારી છે.
આઈપીએલ-૨૦૨૪માં હિટિંગ ખૂનખાર
સિક્સર આંક ૫૭ મૅચમાં જ ૧૦૦૦ને પાર આ બૉલર્સની ખાજો દયા... આઈપીએલ એટલે આમ તો એન્ટરટેઈનમેન્ટ જ. બૉલર ગમે તે હોય, બૅટર ચારેકોર ફટકાબાજી કરી ટીમનો સ્કોર વધારતો રહે. એમાં પણ આ વખતે તો સૌથી વધુ સિક્સરથી માંડી તોસ્તાન સ્કોરના નવા નવા રેકૉર્ડ્સ બની રહ્યા છે.
મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?
છેલ્લાં બે-ત્રણ વર્ષના રાજકીય દાવપેચમાં મહારાષ્ટ્રનું રાજકારણ ખાસ્સું ઉપર-તળે થયું. ૨૦ મેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રની કેટલીક બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તદ્દન અસ્પષ્ટ સ્થિતિમાં અટવાયેલા મતદારો પૂછે છેઃ ‘ક્યા કરે, ક્યા ના કરે...’
સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવતા ક્રિયેટિવ વિડિયોથી લઈને ઉમેદવારોની ખાણી-પીણીની પસંદ-નાપસંદવાળા હળવા ઈન્ટરવ્યૂઝ... ઈન્ટરનેટ પર ચૂંટણીપ્રચાર કરવાના અવનવા તરીકા મત મેળવવામાં કેટલા કારગત?
પતિનું પૂતળું સાથે રાખીને ઊજવ્યો દીકરાનો જનોઈપ્રસંગ
પુત્રની જનોઈમાં પૂતળા રૂપે હાજર રહ્યા પિતા