Versuchen GOLD - Frei

ડૉ. પ્રજ્ઞા ગિરડકર: વિદર્ભનાં લાડી ને આફ્રિકાના ચિત્તા..

Chitralekha Gujarati

|

October 10, 2022

સમાજવાદી આગેવાનની દીકરી બાળપણમાં માતા-પિતાની આંગળીએ જંગલમાં જતાં શીખી. વન્યપ્રાણી તથા વનવાસી સમાજનાં કલ્યાણની ભાવના એના હૃદયના ખૂણે ખૂણે ફરી વળી. ઉચ્ચ શિક્ષણ લઈને એ અધ્યાપિકા પણ થઈ ને વખત જતાં પહેલાં વાઘ અને પછી ચિત્તાના સંવર્ધનમાં જોડાઈ ગઈ. આફ્રિકાના ચિત્તાના ભારતવાસ પાછળ જેમનું મહત્ત્વનું યોગદાન છે એ માનુની સાથે ગોઠડી.

- સમીર પાલેજા

ડૉ. પ્રજ્ઞા ગિરડકર: વિદર્ભનાં લાડી ને આફ્રિકાના ચિત્તા..

જુઓ, અકબરના જમાનામાં ભારતમાં ૧૦,૦૦૦ ચિત્તા હતા. રાજા-મહારાજા ચિત્તાનો ઉપયોગ હરણ જેવાં પ્રાણીનો શિકાર કરવામાં કરતા. ચિત્તાઓને એ માટે કેળવવામાં આવતા. વખત જતાં શિકારશોખીનોએ ખુદ ચિત્તાના શિકાર કરવાનું શરૂ કર્યું, એ શૌર્યની વાત ગણાતી. ૧૯૪૭માં મધ્ય પ્રદેશમાં એક રાજાએ ભારતના ત્રણ અંતિમ ચિત્તા મારી નાખ્યા. ભારતમાંથી એશિયાટિક ચિત્તાનું આ રીતે નિકંદન નીકળ્યા પછી ૧૯૫૨માં ઈરાનથી ચિત્તા લાવવાનો પ્રયત્ન થયેલો. એ વખતે કહેવામાં આવ્યું હતું કે ઈરાનમાં ૨૦ ચિત્તા શેષ છે, પણ પછી ખબર પડી કે આઠ જ હતા.

ડૉ. પ્રજ્ઞા ગિરડકરને ચિત્તા વિશે બોલવાનું કહીએ તો એ ખૂબ ઉત્સાહપૂર્વક, કહો કે ચિત્તાની ઝડપે બોલતાં જ રહે. ભારતના ટોચનાં વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશનિસ્ટ એવાં પ્રજ્ઞા ગિરડકર વિશે જાણતાં પહેલાં આફ્રિકાનાં જંગલોમાંથી ભારતમાં ચિત્તા લાવવાના પ્રોજેક્ટ વિશે પ્રજ્ઞાજીના શબ્દોમાં જ જાણી લઈએ.

ચિત્તા કન્ઝર્વેશન ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લોરી માર્કરના મતે આફ્રિકામાં ૭૫૦૦ કરતાં વધારે ચિત્તા છે. લોરી માર્કરે ૨૦૦૯-૨૦૧૧ વચ્ચે ભારતની અનેક ખેપ કરીને ત્રણેક સાઈટનો સર્વે કરેલો, જેમાં આફ્રિકન ચિત્તાને વસાવી શકાય. છેવટે મધ્ય પ્રદેશનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન પસંદ કરવામાં આવ્યું.

૨૦૧૧માં આ જ લોરી માર્કરે કન્ઝર્વેશનની તાલીમ માટે ભારતમાંથી મને એકલીને પસંદ કરીને સ્કૉલરશિપ આપી. મેં એક મહિનો નામીબિયાનાં જંગલમાં રહીને ચિત્તાની ફિઝિયોલૉજી, ઓનોટોમી, રસીકરણ, સારવાર, હેલ્થ મોનિટરિંગની તમામ પ્રકારની તાલીમ લીધી.

WEITERE GESCHICHTEN VON Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size