કોવિડ મહામારી બાદ લોકોનાં જીવનમાં અનેક પ્રકારનાં ધરખમ પરિવર્તન આવ્યાં છે. એમાં સ્વાસ્થ્ય ક્ષેત્રનાં પરિવર્તન વિશેષ છે. કોવિડના કપરા કાળમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખોએ નોકરી-ધંધા ગુમાવ્યાં. એ વખતે વધુ ને વધુ લોકોને બચત-રોકાણ અને ઈન્સ્યોરન્સ-ખાસ કરીને હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્ત્વ વિશેષ સમજાવા લાગ્યું. બચત-રોકાણની ચર્ચા આપણે અગાઉ કરી હોવાથી આ વખતે આપણે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં આવી રહેલા પરિવર્તનની વાત કરીશું.
સરકારે ઈન્સ્યોરન્સ ઉદ્યોગના વધતા મહત્ત્વ અને ન્યુ-એજ કંપનીઓના પ્રવેશની શક્યતા ધ્યાનમાં લઈ આ ક્ષેત્રે સુધારા લાવવાની દિશામાં સક્રિય વિચારણા આદરી છે. નવી કંપનીઓ આ ક્ષેત્રે આવી શકે અને એનો લાભ નાના વર્ગને પણ મળે એ ઉદ્દેશ સાથે સરકાર વીમા કંપનીઓ માટેની લઘુતમ મૂડી જરૂરત રૂપિયા ૧૦૦ કરોડની કરવાનું તેમ જ માઈક્રો ઈન્સ્યોરન્સ અને ઍગ્રિકલ્ચર ઈન્સ્યોરન્સ પૉલિસીને પ્રોત્સાહન આપવાનું પણ વિચારે છે. આ ઉદ્યોગમાં સ્પર્ધા અને ઈનોવેશનની ખાસ જરૂર છે. જો આમ થાય તો ગ્રાહકોને વ્યાપક પસંદગીનો અવકાશ ખર્ચ નીચો આવે અને સ્પર્ધાથી શિસ્ત વધી શકે.
વધી રહ્યું છે સ્પેશિયલાઈઝેશન
Diese Geschichte stammt aus der October 03, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 03, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?
આ જરા વધારે પડતું થઈ ગયું?
હું તને ક્રિકેટ શીખવું, તું મને ઈતિહાસ શીખવશે? તું જાહ્નવી કપૂર-રાજકુમાર રાવ 'મિસ્ટર ઍન્ડ મિસેસ માહી'માં.
સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?
છેલ્લા કેટલાક મહિનાથી આ બે ધાતુમાં તેજીની કમાલ-ધમાલ મચી છે. બન્નેની કિંમત સતત વધી રહી છે અને વર્તમાન સંજોગો એ હજી વધવાના સંકેત આપી રહ્યા છે.
વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત
ઍર ટર્બ્યુલન્સ હમણાં હમણાં ઉપરાઉપરી બે ફ્લાઈટ ભારે આંચકા સાથે હજારો ફૂટ નીચે આવી ગઈ ત્યારે મુસાફરોના શ્વાસ અધ્ધર થયા અને વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ તો સૂચવે છે કે હવે આવી ઘટના વધતી જ રહેવાની.
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...
ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર
કેરીથી માંડી કરમદાનાં અથાણાં બનાવીને આખું વર્ષ સાચવવાં કેવી રીતે?