Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com
استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة

يحاول ذهب - حر

નગરચર્યાએ નીકળેલા નાથને નીરખી લાખો શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા

June 27, 2025

|

SAMBHAAV-METRO News

મેઘરાજાએ ૧૪૮મી રથયાત્રા પર અમીછાંટણાં કરી ભગવાન જગન્નાથજીને વહાલથી વધાવ્યા ‘જય રણછોડ, માખણચોર'ના નાદ સાથે સમગ્ર અમદાવાદ શહેર ભક્તિમય બની ગયું

નગરચર્યાએ નીકળેલા નાથને નીરખી લાખો શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા

‘કર્ણાવતીમાં વાગી ઝાલરું, અષાઢી બીજ ઊજવાય, જય જગન્નાથજી, રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે...' આજે અમદાવાદના કણ-કણમાં જાણે જગતના નાથ વસ્યા હોય તેવું અનુભવાઈ રહ્યું છે અને સમગ્ર બ્રહ્માંડ ભગવાનનું સ્વાગત મન મૂકીને કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સાથે અમદાવાદની નગરચર્યાએ નીકળ્યા છે, જેમને વધાવવા માટે લાખો ભક્તો ઊમટી પડ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિન્દવિધિ કર્યા બાદ નિયમિત સમય કરતાં દસ મિનિટ વહેલી રથયાત્રા નીકળી હતી. રથયાત્રા નીકળી ત્યારે ‘જય રણછોડ, માખણચોર’, ‘જય દ્વારિકાધીશ’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતવરણ ભક્તિમય બની ગયું હતું. આ લખાય છે ત્યાં સુધી રથયાત્રા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વડી કચેરી ખાતે પહોંચી છે કારણ કે આજે સવારે ગજરાજ બેકાબૂ થતાં રથયાત્રામાં ભારે દોડધામ મચી ગઇ હતી.

المزيد من القصص من SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જોબ જેટલી વધુ સ્ટ્રેસફુલ, વ્યક્તિની પ્રોબ્લેમ સોલ્વીંગ કેપેસિટી પણ એટલી જ વધારે હોય

પહેલાંના અનેક અભ્યાસમાં અત્યાર સુધી તો એવું જ કહેવાયું છે કે જેમને ઓફિસમાં બહુ સ્ટ્રેસ રહેતો હોય તેમની પર્સનલ લાઈફ પર માઠી અસર થાય છે.

time to read

1 min

23-02-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આયુર્વેદસંહિતા

આમલકી એકાદશીનો ઉપવાસ કરી આમળાંનું મહત્ત્વ સમજીએ

time to read

2 mins

23-02-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

DEOની ‘થર્ડ આઈ' સર્વેલન્સ ટીમના ૧,૫૦૦ અનુભવી શિક્ષકો રિયલ ટાઈમ રિપોર્ટિંગ કરશે

બોર્ડ પરીક્ષા દરમિયાન આ સ્પેશિયલ સ્ક્વોડ શહેરનાં સંવેદનશીલ કેન્દ્રો પર ઓચિંતી ત્રાટકી ચેકિંગ હાથ ધરશે બોર્ડ પરીક્ષાને પારદર્શક અને ગેરરીતિમુક્ત બતાવવા માટે સ્પેશિયલ એક્શન પ્લાન તૈયાર

time to read

1 mins

23-02-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સેમિફાઇનલનું ગણિતઃ ભારત માટે બાકીની બે મેચમાં માત્ર જીત નહીં નેટ રનરેટ પણ મહત્ત્વનો સાબિત થશે

ગઈ કાલના પરાજય બાદ ટીમ ઇન્ડિયા ગ્રૂપ-૧માં તેટ રતરેટ -૦.૦૦૦ સાથે ચોથા સ્થાને સરકી ગઈ

time to read

2 mins

23-02-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રાજકોટના જંગલેશ્વરમાં વહેલી સવારથી ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન જારી

રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન આજે જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે.

time to read

2 mins

23-02-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નેપાળની ત્રિશૂલી નદીમાં બેકાબૂ થયેલી બસ ખાબકતાં ૧૮ના મોતઃ ૨૪ ઈજાગ્રસ્ત

નેપાળમાં આજે એક મોટી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે.

time to read

1 mins

23-02-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શાતિર ગઠિયા વૃદ્ધને ટાર્ગેટ કર્યા બાદ પોલીસથી બચવા માટે રિક્ષાનાં રંગરૂપ બદલી નાખતા હતા

ક્રાઈમ બ્રાન્ચે શટલ રિક્ષામાં વૃદ્ધ પેસેન્જરને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપી હતીઃ પોલીસ પણ ગઠિયાની મોડસ ઓપરેન્ડી જોઈને ચોંકી ઊઠી

time to read

2 mins

23-02-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મોટિવેશન

સમજદાર, ઈમાનદાર અને જવાબદાર હોવાની સાથે મનુષ્ય બહાદુર પણ બનવું જ જોઈએ

time to read

2 mins

23-02-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આવતી કાલથી હોળાષ્ટકનો પ્રારંભઃ આઠ દિવસ લગ્ન-વાસ્તુ જેવાં શુભ કાર્ય પર બ્રેક

હિન્દુ સંસ્કૃતિના ૧૬ સંસ્કાર સહિતનાં તમામ માંગલિક કાર્ય થંભી જશે

time to read

2 mins

23-02-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

RTE મામલે શાળાઓને અલ્ટિમેટમઃ બે દિવસમાં વિગતો આપો નહીં તો ગ્રાન્ટ રદ અમદાવાદ. સોમવાર આપવાનું હોય છે કે આ મિલકત

રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં મફત પ્રવેશ આપનારી ખાનગી શાળાઓ માટે શિક્ષણ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે.

time to read

1 mins

23-02-2026

Listen

Translate

Share

-
+

Change font size