يحاول ذهب - حر
વિશ્વનું સૌથી જૂનું માનવસર્જિત બંદરગાહ લોથલ ફરી થઈ રહ્યું છે જીવંત
July 24, 2023
|Chitralekha Gujarati
હડપ્પા સંસ્કૃતિ સમયના એક મહત્ત્વના વ્યાપારી કેન્દ્ર સમા લોથલ બંદરમાં બની રહેલું દેશનું પ્રથમ અને વિશ્વનું સૌથી મોટું ‘નૅશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ’ આશરે ૫૦૦૦ વર્ષ પહેલાંના ઈતિહાસ અને ગૌરવને કરશે ઉજાગર.
ધોલેરાથી થોડે દૂર સરગવાડા ગામે અત્યારે ધમાધમી છે. નવા રસ્તા બની રહ્યા છે, પાણીની પાઈપલાઈન નખાઈ રહી છે, પાવર ટ્રાન્સમિશનની લાઈનનું કામ પણ ચાલુ છે.
ધોલેરા નામ પડે એટલે બધાની આંખ સામે ગુજરાતના સૂચિત સ્માર્ટ સિટીનું દશ્ય આવી જાય, પણ ના, અહીં એ ભવિષ્યના શહેરી આયોજનની વાત કરવી નથી. અહીં તો દેશના ભવ્ય ભૂતકાળનો ઈતિહાસ નવેસરથી ઉજાગર કરનારી ઘટનાની વાત છે.
આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વે ગુજરાતના એક ખૂણે માત્ર સ્માર્ટ નહીં, પરંતુ એ જમાનાના હિસાબે સ્માર્ટેસ્ટ કહી શકાય એવું એક પોર્ટ સિટી હતું. એ સમયે અહીં ૨૬થી વધુ દેશો સાથે વ્યાપાર ચાલતો. વિશ્વના સૌથી જૂના માનવસર્જિત ડૉકયાર્ડ એટલે કે બંદરગાહ એવું આ શહેર પોતાની ભવ્ય અસ્મિતા સાથે પુનઃ જીવિત થઈ રહ્યું છે. આ શહેર એટલે લોથલ. ભારત એક સમયે જેની માટે જગજાણીતું હતું એ એના સમુદ્રી વેપારવારસાની સ્મૃતિ તાજી કરતું નૅશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમ અત્યારે લોથલમાં આકાર લઈ રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના આ સૌથી જૂના માનવસર્જિત બંદરગાહ અને સદીઓ પહેલાંની પ્રજાના હુન્નરને લોકો સામે મૂકવાનો વિચાર આવ્યો. આ વિચારને આધારે અમદાવાદથી ૮૦ કિલોમીટર દૂર ધોળકા તાલુકામાં આવેલા લોથલ ખાતે દેશનું આ પ્રથમ નૅશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે.

هذه القصة من طبعة July 24, 2023 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

