Vivek Sudha - વિવેક સુધા - Gujarati Quarterly - Issue 6 : October - December 2016

Publisher: Vivekananda Kendra
Category: Culture
Language: Gujarati
Frequency : Quarterly
DurationAmountSavings
Single issue $ 0.99 -
1 Year $ 3.99
-

Subscribe to Magzter GOLD and enjoy Unlimited reading of Vivek Sudha - વિવેક સુધા - Gujarati Quarterly Magazine (including old issues) along with 4,000+ other best-selling magazines and premium articles for just $9.99/Month!


ભગિની નિવેદિતા અંક : Bhagini Nivedita Special Year 2, Issue 6 : October-November-December - 2016 issue પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનન્દના સ્વપ્નને સાકાર કરવા ભારત આવી, ભારતની અને તેના સંતાનોની સેવામાં પોતાના જીવનને સમર્પિત કરનાર 'નિવેદિતા' ખરેખર પોતાના નામને સાર્થકતા પ્રદાન કરે છે. ભારત ભગિની, લોક્માતા, શિખામયી ભગિની નિવેદિતાના ૧૫૦માં જન્મજય઼ંતિ વર્ષ નિમિત્તે આવો આપણે સૌ ફ઼રી એક્વાર તેમની ઓજસ્વી વાણીમાં અપાયેલ સંદેશને ગ્રહણ કરીએ. તેમના સમગ્ર સંદેશનો એક જ સ્વર છે - રાષ્ટ્રીયતા. આવો, આપણે જીવનના દરેક ક્ષેત્ર પછી તે રાજનીતિ હોય કે અર્થનીતિ, કલા કે સાહિત્ય, દરેકે દરેક ક્ષેત્રમાં આ રાષ્ટ્રીયતાના ભાવ બોધથી પરિપૂર્ણ બનીએ ... એ જ હશે ભગિની નિવેદિતા ને અપાયેલ સાચી શ્રધ્ધાંજલી...

વિવેક સુધા : વિવેકાનન્દ કેન્દ્ર કન્યાકુમારીનું વૈચારિક ત્રૈમાસીક Vivek Sudha - Gujarati Quarterly of Vivekananda Kendra Kanyakumari. 1) http://vs.vkendra.org 2) http://viveksudha.vkendra.org 3) http://www.vivekanandakendra.org


Recent Issues

View All

Related Magazines

View All
X