ABHIYAAN Magazine - July 04, 2020Add to Favorites

ABHIYAAN Magazine - July 04, 2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read ABHIYAAN along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 6 Days
(OR)

Subscribe only to ABHIYAAN

1 Year $12.99

Save 75%

Buy this issue $0.99

Gift ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

[ Cover story ] । China: Who comes to hunt ... hunt or go ।
। Rajkaj: Conflict with China in Galvan Valley finally averted ।
। Purvapar: Guha and Gujarat: Is this history? ।
। Charning Ghat: San for the gentleman, Shaan for the wicked ।
। Emergency : June 26, the crisis of 45 years ago ।
। Panjo Kutch: Unique Experiment: Yoga Psychotherapy from Webinar ।
। Visa Discussion: America closes its doors to foreigners ।
| Panchamrut | Family Zone: | Hasata Rehjo Raj | Cartoons | Navi Khitij: Young people are advancing in the field of agritech and business | MovieTV: The roots of nepotism-groupism are very deep in the Hindi film industry । Word journey The beginning of the famous short story 'Lakshyavedh' by the famous storyteller Praful Kanabar ... Don't miss the first chapter |

ગલવાન ઘાટીમાં ચીન સાથે સંઘર્ષ આખરે ટાળ્યો

લદાખમાં ગલવાન ઘાટી પર ચીનના સૈનિકો સાથેના સંઘર્ષના એક સપ્તાહ પછી આખરે ચીને એલએસી પરના અતિક્રમણમાં પીછેહઠ કરીને મૂળ સ્થિતિમાં પાછા ફરવાની જાહેરાત કરી છે.

ગલવાન ઘાટીમાં ચીન સાથે સંઘર્ષ આખરે ટાળ્યો

1 min

આઇલ્ટસ : આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા કસોટી પદ્ધતિ

ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કરવો હોય યા કેનેડામાં, ભારતીય વિદ્યાર્થીઓએ ત્યાંનું શિક્ષણ, જે અંગ્રેજી ભાષામાં અપાય છે, એ ગ્રહણ કરવાની એમની લાયકાત છે એ પુરવાર કરવા માટે 'ટોફેલ' એટલે કે 'પરદેશી ભાષા તરીકે અંગ્રેજીની કસોટી' અથવા 'આઇલ્ટસ' એટલે કે 'આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા કસોટી પદ્ધતિ’ આ બેમાંથી એક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહે છે.

આઇલ્ટસ : આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા કસોટી પદ્ધતિ

1 min

ગુહા અને ગુજરાતઃ આવો હોય ઇતિહાસ?

પદ્મભૂષણ-પ્રાપ્ત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ વળી ટોપલીમાં બેઠેલા સાપને છંછેડ્યો છે. વિવાદ અને કોઈ તર્ક વિનાનો વિવાદ જ્યારે છેડવામાં આવે ત્યારે આવું બને છે.

ગુહા અને ગુજરાતઃ આવો હોય ઇતિહાસ?

1 min

રાજસ્થાનમાં ગેહલોતનું રહસ્યમય નાટક

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કોંગ્રેસના ધારાસભ્યોને એક સપ્તાહ સુધી જયપુરના રિસોર્ટમાં રાખ્યા તેમાં રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવાનું કે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષપલટો કરાવતા અટકાવવાનું કારણ ન હતું.

રાજસ્થાનમાં ગેહલોતનું રહસ્યમય નાટક

1 min

એગ્રીટેક એન્ડ બિઝનેસ ક્ષેત્રે યુવાનો આગળ વધી રહ્યા છે

સરકારે ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરતા જ અનેક સેક્ટર આવનારા ભવિષ્યને લઈને સોનેરી સપનાં સેવી રહ્યાં છે. કૃષિ જગતની વાત કરીએ તો દેશમાં ઘણા સ્ટાર્ટઅપ મૉડેલ ખેડૂતોની સ્થિતિ વધુ સારી બનાવવાની મહેનત કરી રહ્યા છે. આવા સ્ટાર્ટઅપ ઘણી નવી તકનીક પર કામ કરી રહ્યા છે, જે કારકિર્દી અને વ્યવસાયની દષ્ટિએ તો ઉત્તમ છે જ સાથે ખેડૂતોની આવક વધારવામાં પણ મદદ કરે છે.

એગ્રીટેક એન્ડ બિઝનેસ ક્ષેત્રે યુવાનો આગળ વધી રહ્યા છે

1 min

સાહેબનો સાળો

હિન્દુસ્તાની પિતા બોલ્યો કે હું મારા બાળકને પાંચ-દસ મિનિટ રડાવી શકું, પણ મારા દેશના સેનિકના બાળકને આજીવન રડાવી શકું નહીં

સાહેબનો સાળો

1 min

મેકઅપની પરતો પાછળ છૂપાયેલું સોંદર્ય હવે નિખરી રહ્યું છે

એક બાજુ કોરોનાનો કેર યથાવત છે ત્યાં બીજી બાજુ માર્કેટમાં મંદીનો માહોલ છે. ચીજવસ્તુની ખરીદી-વેચાણ અટકી ગયાં છે. સામાન્ય વપરાશની વસ્તુની સાથે જ સૌંદર્ય સામગ્રીનો ઉપયોગ પણ ઘટી ગયો છે, જેના કારણે મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં મંદી જોવા મળી રહી છે. મજાની અને મહત્વ ની વાત એ છે કે મહિલાઓને પોતાના કુદરતી સૌંદર્યને નીખારવાનો માર્ગ મળ્યો છે.

મેકઅપની પરતો પાછળ છૂપાયેલું સોંદર્ય હવે નિખરી રહ્યું છે

1 min

ન કહેવાય, ન સહેવાય એવો રોગ - ભગંદર (Fistula)

ભગંદર એટલે ગુદાના ભાગે થતો એવો રોગ કે જેમાં ગુદાની અંદરની સપાટી – ગુદાની આસપાસની ચામડી સાથે રોગગ્રસ્ત રીતે જોડાયેલી હોય છે.

ન કહેવાય, ન સહેવાય એવો રોગ - ભગંદર (Fistula)

1 min

ર૬ જૂન, ૪૫ વર્ષ પહેલાંની કટોકટી

૨૬ જૂન. ૪૫ વર્ષ પહેલાં આ દિવસે ઇંદિરા ગાંધીએ વડાપ્રધાનપદની ખુરશી બચાવવા દેશમાં કટોકટી લાદીને સમગ્ર દેશને જેલખાનામાં તબદીલ કરી દીધો હતો.

ર૬ જૂન, ૪૫ વર્ષ પહેલાંની કટોકટી

1 min

જાગૃત કરો... નિર્ભય કરો હે...

કોઈ દુઃખ માથે આવી પડે કે આફત સર્જાય તેનો ઇલાજ થાય, પણ આઘાત લાગે, ધીરજ ખૂટી જાય, માણસો મનથી ભાંગી પડે ત્યારે પ્રાર્થના જ સાધના અને સાધન બની જાય

જાગૃત કરો... નિર્ભય કરો હે...

1 min

અનોખો પ્રયોગ:વેબિનારથી યોગ સાઈકોથેરાપી

કોરોનાના પ્રકોપના કારણે લોકોમાં શારીરિક અને માનસિક સમસ્યાઓ વધી રહી છે. હાલની સ્થિતિમાં વધુ લોકો ભેગા થઈ શકતા નથી તેથી વેબિનારના માધ્યમથી એક સાથે સેંકડો લોકોને જોડીને યોગ અને સાયકોથેરાપીની સમજણ અપાઈ રહી છે.

અનોખો પ્રયોગ:વેબિનારથી યોગ સાઈકોથેરાપી

1 min

હિન્દી ફિલ્મોધોગમાં નેપોટિઝમ-ગૂપીઝમનાં મૂળિયાં બહુ ઊંડાં છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેશન ઇન્ડસ્ટ્રીમાંથી આવતા આત્મહત્યાના સમાચારો ચર્ચાસ્પદ મુદ્દો બની રહે છે અને તેમાંય જ્યારે સુશાંતસિંહ રાજપૂત જેવા ઉમદા કલાકારો કવેળાએ દુનિયાને અલવિદા કહે છે ત્યારે એ દુર્ઘટના આંચકાજનક સાબિત થાય છે. સુશાંતસિંહ રાજપૂત એવો પહેલો એક્ટર નથી જેણે આત્મહત્યા કરી હોય, અગાઉ પણ ઘણા અભિનેતા-અભિનેત્રીઓએ આત્મહત્યા જેવું પગલું ભર્યું છે. જોકે, સુશાંતસિંહ રાજપૂત જેવા ઊભરતા કલાકારના મોતે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં, પણ દરેક વ્યક્તિને બોલિવૂડમાં રહેલા નેપોટિઝમ અને ગૂપીઝમ જેવા મુદ્દાઓ પર વિચારવા મજબૂર કર્યા છે.

હિન્દી ફિલ્મોધોગમાં નેપોટિઝમ-ગૂપીઝમનાં મૂળિયાં બહુ ઊંડાં છે

1 min

ઉદ્ધવ ઠાકરેની રાજકીય નેતૃત્વની અસમર્થતા ઉજાગર થતી જાય છે

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા મહારાષ્ટ્રના વહીવટનું અમલદારશાહી પાસેથી આઉટ સોર્સિગ કરાવવા બાબતે એટલે કે નિર્ણયની પ્રક્રિયા અધિકારીઓ ઉપર છોડી દેવાના મુદ્દે સરકારના સાથી પક્ષોમાં અને ખુદ શિવસેનામાં પણ નારાજી પ્રવર્તે છે.

ઉદ્ધવ ઠાકરેની રાજકીય નેતૃત્વની અસમર્થતા ઉજાગર થતી જાય છે

1 min

નિજાનંદનો મનભર ઓચ્છવ છે એકાન્ત....!

આજે એકાન્તમાં જે ચિંતવન કરો એ જ આગળ જતાં તમારા ચિત્તવન પર છવાઈ જાય છે. આજના વિચારો આપણી આવતીકાલને ઘડે છે...!

નિજાનંદનો મનભર ઓચ્છવ છે એકાન્ત....!

1 min

Read all stories from ABHIYAAN

ABHIYAAN Magazine Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNews

LanguageGujarati

FrequencyWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All