Try GOLD - Free
Akram Youth Gujarati Magazine - રિયલ ધર્મની ઝાંખી | December 2015 | અક્રમ યુથ

Akram Youth Gujarati Description:
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
In this issue
જય સચ્ચિદાનંદ મિત્રો, તમને ક્યારેય એવું લાગ્યું છે કે જન્મથી જ આપણને ‘આપણો ધર્મ કયો છે’ એના વિષે સજાગ અને સતર્ક કરવામાં આવે છે? આપણે જૈન છીએ કે વૈષ્ણવ છીએ કે શીખ છીએ, વગેરે વગેરે. આ દુનિયામાં અનેક રીલેટીવ ધર્મો છે અને લગભગ બધાં જ પોતાના વડવાઓ એ બતાવેલો ધર્મ જ પોતાનો ધર્મ છે એમ માનીને, એમના કહ્યા પ્રમાણે કે શાસ્ત્રો અનુસાર ધર્મનું પાલન કરે છે. આ અંકમાં અમૂક રીલેટીવ ધર્મો અને એ ધર્મોની અધ્યાત્મ વિષેની માન્યતાઓ જાણીએ. બીજી બાજુ, જ્ઞાનીપુરુષની દ્રષ્ટિએ અધ્યાત્મ શું છે? એની પણ સમજ મેળવીએ. આમ રીયલ અને રીલેટીવને લગતા શબ્દોની વચ્ચે ઝોલાં ખાઈને સાર શોધવાનો આ સારો મોકો છે. ઝૂલવાનો આંનદ માણો!
Recent issues
બદલાની ભાવના ક્ષમા
હું કોણ છું
પીઅર પ્રેશર
આળસ
ઝઘડો
દાદા મારા જીવનમાં
વિનય
મોબાઈલ એડિક્શન
અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પ્યોરીટી
ભારતીય સંસ્કૃતિ ભાગ-૨
ભારતીય સંસ્કૃતિ ભાગ-૧
મકે-અપ કપટ
ધ ઇફેક્ટ ઓફ વર્ડસ
વડીલોની સેવા
કમિટમેન્ટ
બ્રહ્મચર્ય
શંકા
જગત કલ્યાણ
પોઝીટીવ September 2017
મોતની મીલ
લક્ષ્મીજી ના કાયદા
અંત:કરણ
માન
April 2017 પ્રાપ્ત ને ભોગવો
નીરુમાનું આપ્તસિંચન March 2017
કલેશ
આડાઈ
ખાનદાની
I Spread Happiness | November 2016 | અક્રમ યુથ
પાપ પુણ્ય | October 2016 | અક્રમ યુથ