Life Care Magazine - January 10, 2023Add to Favorites

Life Care Magazine - January 10, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Life Care along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 7 Days
(OR)

Subscribe only to Life Care

1 Year $9.99

Save 61%

Buy this issue $0.99

Gift Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

179 Issue of "Life Care News" Magazine, Below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 179 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Ayurveda, Honey Like Amrit, Entertainment, Flower Show – 2023- Ahmedabad, Nature, A Centre Of Attraction For Bird Lovers, Something New, A Huge Drive Of Vintage Cars, Flight, Gold Medallists Sadiq's Success Story, Cover story, Cosmetic Surgery, Special Story, Source Of Inspiration, Self Care, Dental Care In Old Age, Beauty Funda, Hair Care, Career Corner, Career Tips, Health Tips, Skin Care Habits, Flash News, International Kite Festival,179Issue, 10th January 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media :
https://facebook.com/lifecarenews.in
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal :
https://lifecarenews.in/

અમૃત જેવું મધ

દરરોજ એક ચમચી મધનું સેવન કરવાથી તમને સુંદર ત્વચાની સાથે જ ઘણી પ્રકારની સમસ્યાઓથી પણ દૂર રહે છે

અમૃત જેવું મધ

1 min

અમદાવાદ ફ્લાવર શૉ 2023

'અમદાવાદ ફ્લાવર શૉ 2023' ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ 11 જાન્યુઆરી 2023 સુધી મુલાકાતીઓ ફ્લાવર શૉની મુલાકાત લઈ શકશે અનેક પ્રકારના ફૂલોમાંથી તૈયાર કરાયેલા વિવિધ સ્કલ્પચર ફ્લાવર શો 2023 નું અનેરું આકર્ષણ

અમદાવાદ ફ્લાવર શૉ 2023

1 min

પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

શિશિરની ગુલાબી ઠંડીમાં દાહોદના સારસ પંખીઓ પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર \"મેઇડ ફોર ઇચ અધર\" સારસ પંખીની જોડી એક સાથીના મૃત્યુ ઉપર પોતે પણ શોકમગ્ન થઇને અંતિમ શ્વાસ લે છે જિલ્લામાં ડિસેમ્બરની વસ્તી ગણતરીમાં સારસ પંખીઓની સંખ્યા 12 જેટલી હોવાનું જાણવા મળ્યું

પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

1 min

માઇગ્રેટ બર્ડ

માઈગ્રેટ બર્ડ: ભરૂચના બન્યા મહેમાન યાયાવર, યુરેશિયન સહિતના પક્ષીઓને જાણવા અને માણવા માટે ઘરઆંગણે આવ્યો અનોખો અવસર ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઇડીસી તળાવ, અલિયાબેટ, ભરણ, કોયલી બેટ, કબીરવડ સહીત અને સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી મહેમાન બન્યા

માઇગ્રેટ બર્ડ

1 min

અલગ- અલગ પક્ષીઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે

કબીરવડ વિસ્તારના પાછળના ભાગમાં વર્ષો ફ્લેમીંગો આવી વસવાટ કરી રહ્યા છે

અલગ- અલગ પક્ષીઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે

1 min

વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ

વિશ્વની સૌથી વિશાળ સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રાંગણમાં વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 75 વિન્ટેજ કારનો જમાવડો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ તરફથી ખુબ જ કિંમતી અને આઇકોનિક કારનું પ્રદર્શન

વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ

1 min

ગોલ્ડમેડાલિસ્ટ સાદીકાની વિજયગાથા

ખેડાની 24 વર્ષની સાદીકાની વિજયગાથા ગાય છે તેના 12 ગોલ્ડ મેડલ 45મી ગુજરાત સ્ટેટ પેરાએથ્લિટ 2022-23માં 'ડિસ્ક થ્રો અને શોટ પુટ'માં સાદીકાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું 'ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડિકેપ્ડ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ એ સાદીકાની રમતને નિખાર આપ્યો

ગોલ્ડમેડાલિસ્ટ સાદીકાની વિજયગાથા

2 mins

કોસ્મેટિક સર્જરી

આજકાલ સોશ્યલ મીડિયા અને અનેક સેલિબ્રિટીઝ દ્વારા અટ્રેક્ટીવ લુક માટે કોસ્મેટિક સર્જરી કરાવવાનું પ્રમાણ ઘણું વધારે જોવા મળી રહ્યું છે. આજ કારણોસર, લોકો કોસ્મેટીક કે પ્લાસ્ટિક સર્જરી વિશે વધુને વધુ જાણવાની ઉત્સુકતા વધી રહી છે. જો તમે પણ કોસ્મેટિક સર્જરી અથવા પ્લાસ્ટિક સર્જરીની અસરો વિશે માહિતી મેળવવા માંગતા હોવ તો તમારા માટે આ આર્ટીકલ ખુબ જ મહત્વનો બની રહશે, તો જરૂરથી વાંચો આ આર્ટીકલ.

કોસ્મેટિક સર્જરી

3 mins

પ્રેરણા સ્ત્રોત

જીવતી વાર્તાઃ જીવનથી હતાશ થઇ ગયેલા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બનતો સો ટકા ધરાવતો ડિસએબીલીટી પાલનપુરનો પાર્થ ટોરોનીલ \"સ્પાઈન કોડ ડેમેજ થી ચેતનાહિન થયેલા પાર્થનું આંગળીનું ટેરવું બન્યું કલમઃ ૩ પુસ્તકોના લેખન થકી યુવા લેખક તરીકેની સફર શરૂ કરી મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગને પોતાનો આદર્શ માનતો પાર્થ જીવન જેવું છે તેવું સહજભાવે સ્વીકારી લેવાનું શિખવે છે.

પ્રેરણા સ્ત્રોત

3 mins

વૃદ્ધાવસ્થામાં દાંતનું ધ્યાન રાખો, મોંને મૂકું ન રાખો

સલાઈવા કે લાળ દાંતને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. જો તમારું મોઢું સૂકું હોય તો દાંત અને પેઢા વચ્ચે હાજર આ લાળ દૂર થઈ જાય છે, જેના કારણે દાંત નબળા પડી જાય છે

વૃદ્ધાવસ્થામાં દાંતનું ધ્યાન રાખો, મોંને મૂકું ન રાખો

1 min

વાળની સંભાળ

તમારા વાળની ઉંમર એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે તેની સંભાળ કેવી રીતે રાખો છો, તમારો આહાર કેવો છે અને નિયમિત કસરત કરો છો કે નહીં સાથે જ તમારી જીવનશૈલી અને આદતો કેવી છે

વાળની સંભાળ

1 min

સારું કરિયર જોઇએ છે. ફોલો કરો આવી ટિપ્સ

દરેક વ્યક્તિ સફળતાના શિખરે પહોંચવા માંગે છે, આ માટે દેશ-વિદેશની સારી કોલેજોમાંથી શિક્ષણ મેળવવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ પણ કરે છે, પરંતુ આ પછી પણ તેઓ કારકિર્દીના રોંગ પ્લાનિંગના કારણે પોતાએ નક્કી કરેલા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકતા નથી. કારકિર્દીનું આયોજન એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ તેની કારકિર્દીના લક્ષ્ય માટે માર્ગ બનાવે છે. આમ એ જાણવું ખૂબ જ જરૂરી છે કે સારું કેરિયર બનાવવા શું કરવું જોઈએ.

સારું કરિયર જોઇએ છે. ફોલો કરો આવી ટિપ્સ

1 min

સ્કીન કેરની ટેવો

સ્કિન કેર દરમિયાન આપણને કેટલીક એવી વસ્તુઓની આદત પડી જાય છે, જેનાથી ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે. આમ, ત્વચાની સંભાળ માટે યોગ્ય પદ્ધતિઓ અજમાવવી મહત્વપૂર્ણ બની જાય છે

સ્કીન કેરની ટેવો

1 min

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે - મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

3 mins

Read all stories from Life Care

Life Care Magazine Description:

PublisherLife Care

CategoryHealth

LanguageGujarati

FrequencyFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All