Chitralekha Gujarati Magazine - May 26, 2025

Chitralekha Gujarati Magazine - May 26, 2025

Go Unlimited with Magzter GOLD
Read Chitralekha Gujarati along with 9,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $14.99
1 Year$149.99 $74.99
$6/month
Subscribe only to Chitralekha Gujarati
1 Year $15.99
Save 69%
1 Month $3.49
Buy this issue $0.99
In this issue
- What would happen after ceasefire?
- Virat Kohli, Rohit Sharma announces retirement from Test Cricket
- World Family Doctor Day: Why are family doctors decreasing in India?
- Priyadarshini
પાંપણનો દોષ આંખને દેખાતો નથી
જિંદગીભર જાત માપી અન્યની આપણી પણ માપવા જેવી ખરી..

2 mins
જસ્ટ, એક મિનિટ...
જિંદગીમાં આપણે જે કામ કરીએ એને બોજને બદલે આપણી ફરજ-કર્તવ્ય સમજવું એ જ એક ચિંતામુક્ત રહેવાનો માર્ગ છે.

1 min
જે જીત્યા છીએ એ ગુમાવી ન બેસીએ એ જો જો...
પાકિસ્તાનમાં ઘર કરીને બેસેલાં આતંકી તત્ત્વો અને એને ઉઘાડેછોગ સમર્થન આપતા પાક લશ્કર સામેનું ભારતનું ‘ઑપરેશન સિંદૂર' નિર્ણાયક તબક્કે હતું ત્યારે જ અચાનક યુદ્ધબંધી જાહેર થઈ અને ભારતે એની કારવાઈ સ્થગિત કરવી પડી. પાકિસ્તાન સામે વધુ તો હવાઈ આક્રમણ પૂરતા સીમિત રહેલા આ જંગમાં ભારતે જે સરસાઈ મેળવી એ જાળવીને ભારતે હજી પાકિસ્તાનને પછાડવાનું છે.

6 mins
રાઈનો પર્વત માણસો અતિશયોક્તિ કેમ કરે છે?
અતિશયોક્તિ આપણે નાનપણમાં જ શીખી જઈએ છીએ. બાળક ઘરે આવીને એની મમ્મીને દોસ્તાર સાથે થયેલી મારપીટની ફરિયાદ કરે ત્યારે એ બીજા છોકરા વિશે બે-ચાર વસ્તુ વધારાની ઉમેરીને બોલે. એવું પેલો છોકરો પણ એની મમ્મી સાથે કરતો હોય છે. બાળકને એવું લાગતું હોય છે કે ફરિયાદ ‘કમજોર’ હશે તો મમ્મી વિશ્વાસ નહીં કરે.

5 mins
ગ્રીન હાઈડ્રોજન છે ભવિષ્યનું બળતણ
પ્રદૂષણ અને એને પગલે ઊભી થતી બીજી અનેક સમસ્યાનો ઈલાજ હાથવગો છે, પણ અત્યારે એનો ઉત્પાદનખર્ચ બહુ વધારે છે. આગામી વર્ષોમાં એની કિંમત ઓછી થાય તો કાર્બન ઉત્સર્જનનો પ્રશ્ન પણ થોડે અંશે ઉકેલી શકાય.

4 mins
તમને લાલ-પીળી-વાદળી ટીકડીવાળા ડૉક્ટર યાદ છે?
સામાન્ય બીમારીનું કિફાયતી દરે નિદાન કરી સારવાર કરતા ફૅમિલી ડૉક્ટરોની સંખ્યા ઘટી રહી છે. ચોમેર વધી રહેલા સ્પેશિયાલિસ્ટ તબીબો તથા ‘ઈન્ટરનેટ નિષ્ણાતો’ના યુગમાં ફૅમિલી ડૉક્ટરની આજ કેવી છે? ૧૯ મેએ ‘વર્લ્ડ ફૅમિલી ડૉક્ટર ડે’ નિમિત્તે એમના લઈએ ખબરઅંતર.

4 mins
આ સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) શું છે?
મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસ વચ્ચેના રોકાણના મધ્ય માર્ગ જેવા આ નવા ફંડનું નામ સાંભળ્યું છે? હા, આ મ્યુચ્યુઅલ ફંડની જ પ્રોડક્ટ છે, પણ આને ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટની નવી કૅટેગરી કહી શકાય. વાસ્તવમાં આ પ્રોડક્ટ મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસ વચ્ચેનો રોકાણ વિકલ્પ છે, જે રોકાણકારોને નવા પ્રકારની તકો ઑફર કરે છે, જેથી એને સમજવામાં સાર રહેશે.

3 mins
ઑપરેશન સિંદૂર આ છે સફળતાના સૂત્રધાર
પાકિસ્તાનમાં સક્રિય એવા આતંકવાદના અનેક અડ્ડા, એનાં ડઝન જેટલાં વિમાનમથક તથા રડાર સ્થાનકોનો કચ્ચરઘાણ કરી નાખવા અને સાથોસાથ ભારત તરફ આવતાં સેંકડો ડ્રોન કે મિસાઈલ્સના હુમલા ખાળવા ભારતે કયાં અસ્ત્રો-શસ્ત્રોનો ઉપયોગ કર્યો?

4 mins
માનવતાનાં ચીંથરાં ઉડાડવા પૈસા ક્યાંથી આવે છે?
દુનિયાભરમાં અનેક ત્રાસવાદી સંગઠનો દ્વારા અત્યાચાર ફેલાવવાની પ્રવૃત્તિઓ થાય છે, એમની રીતસરની ટ્રેનિંગ સ્કૂલો ચાલે છે, મૉડર્ન વેપન્સ ખરીદવામાં આવે છે. આ માટે જોઈતાં જથ્થાબંધ નાણાં આવે છે ક્યાંથી? આ સવાલનો જવાબ શોધવા દુનિયાભરના ઈન્વેસ્ટિગેટરો દિમાગનું દહીં કરે છે.

4 mins
શાંતિની સપાટી નીચે અશાંતિના ઊથલા
આક્રમણ, પ્રતિ-આક્રમણ, પ્રચારયુદ્ધ, મધ્યસ્થી, શસ્ત્રવિરામ, મંત્રણા, સુલેહ, સંધિ જેવો ઘટનાક્રમ પળે પળે બદલાતો હોય ત્યારે આમ જનતામાં અસમંજસ રહે એ ખરું, પણ એકંદરે

2 mins
કળા-સંસ્કૃતિના પ્રાચીન વૈભવને ઉજાગર કરતાં માનુની
કાળની કથા કહેતા મ્યુઝિયમની મુલાકાત લેવા માટે સમાજમાં ઉદાસીન વલણ છે. એવા સમયે એક મહિલાએ મ્યુઝિયમનું મહત્ત્વ સમજાવવા કળાત્મક પ્રયોગો આદર્યા છે. જાણો, એના પ્રયોગથી પરિણામ સુધીની વાત.

4 mins
વિગન ડાયેટઃ સ્વાસ્થ્ય માટે ઉપકારક, પણ...
અમુક પોષક તત્ત્વોની ઊણપ ન રહે એનું ધ્યાન રાખવું પણ જરૂરી.

3 mins
આતંકનું મનોવિજ્ઞાન સમજો...
કયાં સ્થિતિ-સંજોગ માણસને ટેરરિસ્ટ બનાવે છે?

2 mins
કામ કામ કામ... પરિવાર માટે સમય ક્યાં?
કુટુંબના આધાર વગર વિદેશમાં રહેતા યુવાનોએ ક્યાંક તો જીવનનું સંતુલન શોધવું રહ્યું.

3 mins
ક્રિકેટનાં બે નક્ષત્રોનું વિદાયગીત
વિરાટ એટલે અપાર શક્તિ અને અદમ્ય ઉત્સાહનો પર્યાય, જેણે શિસ્ત અને પ્રતિબદ્ધતાથી ક્રિકેટનાં શિખરો સર કર્યાં. બીજી બાજુ, રોહિત એટલે રમતનો રસ અને હિટમૅનની સાહસિકતા, જેણે આક્રમક રમતથી ચાહકોનાં દિલ જીત્યાં. પાંચ દિવસના ગાળામાં આ બે દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીને ભારતીય ક્રિકેટના એક યુગનો અંત આણ્યો, પરંતુ એમની સ્મૃતિ અને સિદ્ધિ સદાય ચાહકોનાં હૃદયમાં અંકિત રહેશે.

4 mins
નવા હિંદુસ્તાનની ભીતરમાં...
વિકી કૌશલ-કે.કે. ના-ઓમ પુરી-પરેશ રાવલ: સોશિયલ મિડિયા પર જોશ તો બાકી બહુ હાઈ છે...

2 mins
Chitralekha Gujarati Magazine Description:
Publisher: Chitralekha Group
Category: News
Language: Gujarati
Frequency: Weekly
Since its inception in 1950 by renowned journalist Vaju Kotak, Chitralekha has remained an undisputed leader in regional journalism. As the most trusted and widely read news weekly among Gujaratis and Maharashtrians, Chitralekha delivers in-depth, unbiased, and inspiring journalism that resonates with its readers. Here’s what makes Chitralekha special:
1. Unmatched Reach & Influence – With over 240,000 copies in circulation weekly, Chitralekha dominates the magazine landscape, surpassing all English and regional publications.
2. Cutting-Edge Journalism – Engaging stories, investigative reports, and exclusive insights delivered with credibility and depth.
3. Culture, Business & Lifestyle – Covering everything from current affairs and politics to entertainment, trends, and business news.
4. Loyal Readership – A trusted source for India's most prosperous and influential communities, making it a prime platform for advertisers.
With a legacy of fearless reporting and editorial excellence, Chitralekha continues to set the benchmark for impactful journalism in Gujarat and Maharashtra.
Subscribe today!
Cancel Anytime [ No Commitments ]
Digital Only