ગાંધારીની આંખના પાટા ક્યાં સુધી?
ABHIYAAN|March 16, 2024
નિર્લેપતાના પૅરાલિસિસને બદલે, હે ઈશ્વર, અમને (સ્ત્રીઓને) પીડા પ્રેરક સભાનતા આપ. એ સભાનતા ભલે પીડાદાયી હોય, પરંતુ તે અમને આત્મખોજની કેડીએ લઈ જશે.
ડો. રંજના હરીશ 
ગાંધારીની આંખના પાટા ક્યાં સુધી?

તાજેતરમાં એક યુનિવર્સિટીમાં આયોજિત સ્ત્રી જાગૃતિ વિષયક સેમિનારના ઉદ્દઘાટન સત્રમાં સંબોધન કરવાનું બન્યું. પ્રસંગનું દીપ પ્રાગટ્ય જાણે જ્ઞાનપ્રકાશ લઈને આવ્યું. સેમિનારને ખુલ્લો જાહેર કરવા સાથે આદરણીય ઉદ્દઘાટક મહાશયે પોતાના ઉદ્દબોધનમાં પ્રસંગને અનુરૂપ પ્રારંભિક વિધાનો કર્યા. ભારતની નારી તો દેવી છે. તેનાં સમર્પણ, ત્યાગ અને સહનશીલતાને નમન. યા દેવી...નમતસ્યે. નવા યુગની નારીની આવડત, જાગૃતતા અને ખુમારીને સલામ. જાગૃ તતાના પ્રથમ સોપાનને તો ભારતીય નારી ક્યારનીય પાર કરી ચૂકી છે. હવે તો નારી સિદ્ધિનાં આકાશો આંબી રહી છે. તેણે લગભગ બધું જ મેળવી લીધું છે, આમ સ્ત્રીએ હાંસલ કરેલ સફળતાની સહર્ષ નોંધ લેવાઈ અને અંતે મુખ્ય વાત. એક એવા ભારતની પરિકલ્પના કે જેમાં આકાશે આંબતી સ્ત્રીની જાગૃતિ, રક્ષણ તથા સશક્તિકરણ માટે કોઈ સેમિનારો, ભાષણો કે સૂત્રોચ્ચારો ન કરવા પડે. સમાજ એટલો તો સુધરી જાય કે ક્યાંય અન્યાય હોય જ નહીં! અને તેના પરિણામે સ્ત્રી જાગૃતિ તથા રક્ષણ માટે વિમેન્સ સેલ કે પ્રોટેક્શન ઓફિસર જેવાઓની કોઈ જરૂર જ ન રહે! વાહ! કેવી ભવ્ય કલ્પના! ક્ષણાર્ધ માટે ‘જેન્ડર ડિસક્રિમિનેશન’ મુક્ત એવા આદર્શ વિશ્વની કલ્પનામાં રાચવાનું મને મન થઈ ગયું.

This story is from the March 16, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 16, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024