ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN|Abhiyaan Magazine 18/05/2024
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
હેતલ ભટ્ટ
ફેમિલી ઝોન બ્યુટી.

સરસ રીતે આકાર અપાયેલી, કાળી અને ભરાવદાર આઇબ્રો ચહેરાને સુંદરતા બક્ષવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો આઇબ્રોનો શેપ બરાબર ન હોય તો ચહેરો ઝાંખો લાગે છે. આઇબ્રોનો રંગ અને જથ્થો પણ ચહેરાની સુંદરતા નિખારવાનું કામ કરે છે. અમુક મહિલાઓ અને પુરુષોમાં આઇબ્રોના વાળ ખૂબ ઝાંખા હોય છે. કેટલીકવાર ઉંમરના કારણે, હોર્મોન પરિવર્તનના કારણે અથવા આનુવંશિક કારણોસર આઇબ્રોના વાળ સફેદ થવા લાગે છે. પરિણામે ચહેરો નિસ્તેજ દેખાય છે. તેથી જ કેટલીકવાર નાછૂટકે આઇબ્રો પેન્સિલનો ઉપયોગ પણ કરવો પડતો હોય છે. મેકઅપના ભાગરૂપે આઇબ્રો પેન્સિલ વાપરવામાં આવે તે વાત અલગ છે, પરંતુ આઇબ્રો ઝાંખી હોય કે સફેદ થઈ ગઈ હોય ત્યારે પેન્સિલ વાપરવી એ અલગ વાત છે. આઇબ્રોને ભરાવદાર બનાવવા માટે કેટલાક ઘરગથ્થુ નુસખા ઉપલબ્ધ છે. કહેવાય છે કે તેના નિયમિત પ્રયોગથી આઇબ્રોના વાળ વધારી શકાય છે. જેથી આઇબ્રો ટ્રાન્સપ્લાન્ટની નોબત ન આવે.

દિવેલઃ

Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં

time-read
4 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?

time-read
8 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

નવી સરકાર કોની હશે અને કેવી હશે?

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
રાજકોટનો અગ્નિકાંડ
ABHIYAAN

રાજકોટનો અગ્નિકાંડ

હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર

time-read
3 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ

time-read
3 minutos  |
June 01, 2024
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
ABHIYAAN

‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?

સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી

time-read
1 min  |
June 01, 2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!

time-read
5 minutos  |
June 01, 2024
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 minutos  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 minutos  |
June 01, 2024
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN

જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે

time-read
4 minutos  |
June 01, 2024