Denemek ALTIN - Özgür
યુવતી પર હુમલાની ફરિયાદ બાદ રામોલ પોલીસનું સ્પા સેન્ટર્સ પર સર્ચ ઓપરેશન
SAMBHAAV-METRO News
|01-06-2026
છ સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો, અન્ય સંચાલકો સ્પા બંધ કરીને ફરાર
-
રામોલ વિસ્તારમાં સ્પામાં કામ કરતી કોલકાતાની એક યુવતી પર થયેલા હુમલાની ફરિયાદ બાદ રામોલ પોલીસે પોતાના વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટર્સમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધરીને છ સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતી યુવતીની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin 01-06-2026 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
SAMBHAAV-METRO News'den DAHA FAZLA HİKAYE
SAMBHAAV-METRO News
ડિજિટલ અંડરવર્લ્ડ ૫૨ ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક
મોડી રાતે હર્ષ સંઘવીની હાઈ વોલ્ટેજ બેઠક બાદ ઓપરેશન સ્યૂલ હંટ 2.0 લોન્ચ
1 min
SambhaavMETRO 02-06-2026
SAMBHAAV-METRO News
યુવતી પર હુમલાની ફરિયાદ બાદ રામોલ પોલીસનું સ્પા સેન્ટર્સ પર સર્ચ ઓપરેશન
છ સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો, અન્ય સંચાલકો સ્પા બંધ કરીને ફરાર
1 mins
01-06-2026
SAMBHAAV-METRO News
ડાયાબિટીસ, બીપી સહિત 30 દવાના ભાવ પર હવે લગામ
NPPAએ રિટેલ કિંમત નક્કી કરીઃ લાંબા ગાળાની સારવાર લેતા દર્દીને મોટી રાહત મળવાની આશા
1 mins
01-06-2026
SAMBHAAV-METRO News
ગુજરાત ટાઈટન્સને ડબલ ઝટકોઃ બસમાં લાગી આગ
હાર પછી હાહાકાર એક કલાક સુધી રોડ પર અટવાઈ રહ્યા ક્રિકેટર
1 min
01-06-2026
SAMBHAAV-METRO News
આથી પાંચ દિવસ રોજ સાંજે વાવાઝોડાની આગાહી
રાજ્યના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદ ભુક્કા બોલાવશે
1 mins
01-06-2026
SAMBHAAV-METRO News
ગીરના સિંહોની સુરક્ષા સામે ગંભીર સવાલઃ CDV બાદ હવે રખડતાં કૂતરાં અને ઢોરનો પણ ખતરો
મુખ્ય સિંહ વસાહતમાં ૧.૦૮ લાખ ફેરલ ડોગ્સ, ૮૦ હજારથી વધુ રખડતાં ઢોર: રોગચાળાના જોખમે વન વિભાગની ચિંતા વધારી
2 mins
01-06-2026
SAMBHAAV-METRO News
યુ-વિઝા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હવે પોતે જ દેશનિકાલના ભયમાં
કલોલનો કૌભાંડી ચંદ્રકાંત પટેલ ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં કાયદેસર દરજ્જો અપાવતો હતો
2 mins
01-06-2026
SAMBHAAV-METRO News
મોંઘવારીનો મારઃ કોમર્શિયલ LPGમાં રૂ. ૪રનો વધારો, છ મહિનામાં સાત વખત ભાવ વધ્યા
ગુજરાતમાં કોમર્શિયલ એલપીજીની કિંમત રૂ. ૩૧૭૩ થઈ
1 mins
01-06-2026
SAMBHAAV-METRO News
સાબરમતી રેલવે સ્ટેશન પરથી ૯.૫૦ લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
ANTFતી કાર્યવાહીમાં એક આરોપી ઝડપાયો, વોન્ટેડ સાગરીતની શોધખોળ તેજ
1 mins
01-06-2026
SAMBHAAV-METRO News
બોડકદેવ અને થલતેજમાં રૂ. ૭.૯૦ કરોડના ખર્ચે રોડ-ડ્રેનેજ સહિતનાં કામો કરવામાં આવશે
પશ્ચિમ અમદાવાદમાં સ્ટ્રોમ વોટર લાઈન અને તળાવોનાં કામો હાથ ધરવામાં આવશે
1 mins
01-06-2026
Listen
Translate
Change font size
