Facebook Pixel લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ખરાઈ કરવા વૃદ્ધાના ઘરે ગયો | SAMBHAAV-METRO News - newspaper - Bu hikayeyi Magzter.com'da okuyun
Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ખરાઈ કરવા વૃદ્ધાના ઘરે ગયો

SAMBHAAV-METRO News

|

12-03-2026

છારાનગરમાં વૃદ્ધાના લૂંટ વિથ મર્ડર કેસનો ભેદ પોલીસે ઊકેલી તાખ્યો: રેલવે ટ્રેકથી ચાલતાં ચાલતાં હાઈવે પર પહોંચ્યા

લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ખરાઈ કરવા વૃદ્ધાના ઘરે ગયો

શહેરના કુબેરનગર વિસ્તારમાં વૃદ્ધાની લૂંટ વિથ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ પોલીસે કરી દીધો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે. કોઈ પણ પ્રકારના અફસોસ વગર આરોપીઓએ વૃદ્ધાની હત્યા કરીને લૂંટ ચલાવી હતી. હત્યા કર્યા બાદ પણ આરોપીઓ વૃદ્ધાનું મોત થયું છે કે નહીં તેની ખરાઈ કરવા માટે ફરીથી તેમના ઘરે ગયા હતા.

કુબેરનગરના છારાનગરમાં ૩ માર્ચે મોડી રાતે વૃદ્ધાના ઘરમાં લૂંટના ઇરાદે આવી હત્યા ક૨વાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. છારાનગર વિસ્તારમાં મજૂરીકામ કરતા બે યુવકો દ્વારા ઉત્તરપ્રદેશના આગ્રાથી બે માણસો બોલાવીને લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા કરાઈ હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ અલગ અલગ વાહનોમાં યુપી ખાતે જતા રહ્યા હતા. સરદારનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. વૃદ્ધાનું મૃત્યુ થઈ ગયું છે કે નહીં તે ખાતરી કરવા ફરીથી એક આરોપી ઘરમાં પાછો ગયો હતો અને વૃદ્ધા મૃત્યુ પામ્યાં છે કે કેમ એની ખાતરી કર્યા બાદ જ ત્યાંથી નીકળ્યો હતો. પોલીસે બાકીના બે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

SAMBHAAV-METRO News'den DAHA FAZLA HİKAYE

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રાજ્યમાં આવતી કાલે મતદાનનો મહાસંગ્રામઃ ૪.૧૯ કરોડ મતદાર

૪૯,૫૯૧ બૂથ, ૧૧ હજાર સંવેદનશીલ મથક પર ચુસ્ત બંદોબસ્ત

time to read

1 min

SambhaavMETRO 25-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

અલ્લુની પત્ની સ્નેહા રેડ્ડી પોતાના બિઝનેસથી કરે છે કરોડોની કમાણી!

time to read

1 mins

SambhaavMETRO 25-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કરોડોનો ધુમાડો અને ગરમાગરમ જ્યાફતો છતાં કાર્યકરો ગાયબઃ ઉમેદવા૨ોમાં ફફડાટ

ચૂંટણી પૂર્વેની 'કતલની રાત' પહેલાં સન્નાટો

time to read

1 mins

SambhaavMETRO 25-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અરાઘચી યુએસ ડેલિગેશનને નહીં મળેઃ ઈરાન પોતાની શરતો પાકિસ્તાનને સોંપશે

ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા પહેલાં ઈરાને ફરી ટેન્શન વધાર્યુંઃ અમે પાકિસ્તાન સાથે મંત્રણા કરીશું

time to read

2 mins

SambhaavMETRO 25-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મતદાન પૂર્વે નરોડામાંથી ૮૭ લાખનો દારૂ ઝડપાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક દિવસ પહેલાં અમદાવાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

time to read

1 mins

SambhaavMETRO 25-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અજબ દુનિયા

ટેક્સીની દુનિયામાં ક્રાંતિઃ શહેરોમાં હવે ‘સેલ્ફ ડ્રાઈવિંગ’નો ટ્રેન્ડ

time to read

1 mins

SambhaavMETRO 25-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

જબ વી મેટ'ની સિક્વલ તો નહીં જ બનાવુંઃ ઈમ્તિયાઝ અલી

time to read

1 min

SambhaavMETRO 25-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વીકએન્ડ સ્પેશિયલ

ઊઠતાંની સાથે મોબાઇલની ટેવ મગજને નુકસાન કરે છે!

time to read

1 min

SambhaavMETRO 25-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઉમેદવારોની આખરી પરીક્ષા વિકાસ, વચન-વોટની કસોટી

આવતી કાલે મતદારોનાં મનની બારી ખૂલશે અને ઉમેદવારોનું ભાગ્ય લખાશે

time to read

3 mins

SambhaavMETRO 25-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગરમીનો પારો અને લગ્નગાળોઃ શું લોકશાહીના પર્વ પર ભારે પડશે?

શહેરમાં તાપમાન ૪૩થી ૪૪ ડિગ્રી રહેવાનું અનુમાન મોટી સંખ્યામાં લગ્નની અસર મતદાન મથક પર જોવા મળશે

time to read

2 mins

SambhaavMETRO 25-04-2026

Listen

Translate

Share

-
+

Change font size