Denemek ALTIN - Özgür
અદ્ભુત આવકારઃ ફ્લાવર શોની પહેલા દિવસની આવક રૂ. ૪૩ લાખે પહોંચી
SAMBHAAV-METRO News
|02-01-2026
૪૩ હજાર ટિકિટનું વેચાણ થયું, જેમાં બાળકો સાથે બાવન હજારથી વધુ લોકો આવ્યા
-
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાતો ફ્લાવર શો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કમાઉ દીકરો સાબિત થયો છે. ગઈ કાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શોને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. જેમાં પહેલા જ દિવસે ૫૨ હજાર લોકોએ મુલાકાત લીધી હતી. પ૨ હજાર પૈકી ૪૩ હજાર લોકોએ ટિકિટ ખરીદી હતી, જેની આવક ૪૩ લાખ રૂપિયા થઈ છે. દિવસે ને દિવસે ફ્લાવર શોમાં લોકોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ વીકએન્ડ પર લોકોનું કીડિયારું ફ્લાવર શોમાં ઊભરાય તેવી શક્યતા છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin 02-01-2026 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
SAMBHAAV-METRO News'den DAHA FAZLA HİKAYE
SAMBHAAV-METRO News
અદ્ભુત આવકારઃ ફ્લાવર શોની પહેલા દિવસની આવક રૂ. ૪૩ લાખે પહોંચી
૪૩ હજાર ટિકિટનું વેચાણ થયું, જેમાં બાળકો સાથે બાવન હજારથી વધુ લોકો આવ્યા
2 mins
02-01-2026
SAMBHAAV-METRO News
શિયાળાની સિઝનમાં જ નીરોનું ઉત્પાદન ઘટ્યું; આરોગ્યપ્રેમી અમદાવાદીઓ નિરાશ
લાંબું ચોમાસું, સ્કિલ્ડ મજૂરની અછત અને વેચાણતાં લાઈસન્સમાં વિલંબના કારણે નીરો ઉત્પાદનને ફટકો
2 mins
02-01-2026
SAMBHAAV-METRO News
આગામી ૧ ફેબ્રુઆરીથી ફાસ્ટેગના નિયમો બદલાતા વાહતચાલકોને મોટી રાહત મળશે
ફાસ્ટેગ એક્ટિવ હોવા છતાં પણ પડી રહેલી મુશ્કેલીઓ હવે દૂર થશે
1 mins
02-01-2026
SAMBHAAV-METRO News
ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવઃ ૯૦ દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે
ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને હેલ્થ-લાઇફ ઉપરાંત અકસ્માત વીમાના લાભ મળશે
2 mins
02-01-2026
SAMBHAAV-METRO News
જયપુરના ચોમુમાં બુલડોઝર એક્શનઃ તંત્રએ ગેરકાયદે દબાણો હટાવ્યાં
રાજસ્થાનના જયપુર સ્થિત ચોમુનગરમાં દબાણો હટાવવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાં દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા બાદ આજે વહીવટીતંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે.
1 min
02-01-2026
SAMBHAAV-METRO News
CBSEના વિધાર્થી માટે ૫૫૦૦થી વધુ પુસ્તક હવે આંગળીને ટેરવે
આજના ડિજિટલ યુગમાં બાળકો પણ હવે ધીરે ધીરે કમ્પ્યૂટર અને ડિજિટલ લેશન લેતાં થયાં છે.
1 mins
02-01-2026
SAMBHAAV-METRO News
વસ્ત્રાપુર તળાવનું ખાણી-પીણી બજાર હવે GMDC ગ્રાઉન્ડ પાસે ધમધમતું થયું
પાક્કું અમદાવાદી બિઝનેસ મોડલઃ વસ્ત્રાપુર તળાવ ફરતે લોકોએ ખાણી-પીણીનાં બેનર્સ લગાવી દીધાં
1 mins
02-01-2026
SAMBHAAV-METRO News
મ્યુઝિક સિસ્ટમ બંધ, વિન્ડો થોડી ખુલ્લી રાખોઃ ધુમ્મસમાં વાહન ચલાવવાની એડ્વાઈઝરી જારી
ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે શક્ય હોય તો એર કન્ડિશનરના ઉપયોગથી દૂર રહેવું
2 mins
17-12-2025
SAMBHAAV-METRO News
વટવામાં કમ્પાઉન્ડ વોલ સહિતનાં દબાણો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરવામાં આવ્યા
દક્ષિણ ઝોનમાં આગામી દિવસોમાં પણ દબાણો દૂર કરવાની સ્પેશિયલ ડ્રાઇવ જારી રહેશે
1 mins
17-12-2025
SAMBHAAV-METRO News
ગુજરાત બોર્ડની પરીક્ષામાં ૧૫ લાખથી વધારે ફોર્મ ભરાયાંઃ ગત વર્ષ કરતાં ૮૬ હજાર વધુ
લેટ ફી સાથે હજુ પણ આંક વધશેઃ કોમર્સ લેનારા વિધાર્થીઓમાં ૧૭ ટકાનો વધારો
1 mins
17-12-2025
Listen
Translate
Change font size
