Denemek ALTIN - Özgür
વાર લાગે છે!
Chitralekha Gujarati
|May 04, 2026
...તેની કંપની એટલે શરૂઆતમાં પ્રચંડ રોલર કોસ્ટર રાઈડ હતી. અનેક વાર તે ‘બાબતો આવી કેમ થતી નથી? માણસો શા માટે જોઈએ તે રીતે કામ કરતા નથી?’ આ ફ્રસ્ટ્રેશનમાં જતો. આનો તેને બહુ ત્રાસ થતો...
‘મૉ મ તું પહેલાં બહાર જા, અહીં બિલકુલ આવવાનું નહીં.' અપમાનિત થવા એકદમ પરફેક્ટ સિચ્યુએશન, હૈ ના, અને ફક્ત તે વખતે જ નહીં, પરંતુ પછી વચ્ચે વચ્ચે તેને પંપાળતા રહેવાનું અને પછી વારંવાર તે વિચારોને નકારાત્મકતાની ગર્તામાં ધકેલી દેવાનું કોને નહીં ગમશે? એટલે કે, આપણને ગમે કે નહીં, આપણું મન તો સતત ત્યાં જ ખેંચાતું રહે છે, પરંતુ મન કે તે સિચ્યુએશન બિલંદર હોય તો હું મહાબિલંદર, અસલી મરાઠી ભાષામાં તેને ‘ખમડી’ કહેવાય છે. મેં નીલની વાત મારા મનના પરિઘની બહારજ રાખી. ત્યાંથી નીકળી ગઈ અને મળેલા સમયનો સદુપયોગ કરીને મારું કેટલાય દિવસોથી અટવાઈ રહેલું પુસ્તક વાંચવા લીધું. અમારો આ સંવાદ કોવિડ સમયનો હતો. બધા જ ઘરોમાં પોતપોતાના રૂમમાં બંધિયાર હતા. કામ શું કરવાનું, પુસ્તક પણ કેટલાં વાંચવાનાં? આ પ્રશ્ન હતો. મોટો દીકરો રાજે કમ્પ્યુટર ઇન્ટરનેટ ગેમિંગનો સાથ લીધો, જ્યારે નીલ કામ, લેખન, એક્સરસાઈઝ અને કૂકિંગમાં ખોવાઈ ગયો.
તેને કૂકિંગની, ખાવાની અને બધાને અલગ અલગ ખવડાવવાનું ગમે છે. વચ્ચે વચ્ચેતે કિચનનો કબજો લેતો હતો. એક દિવસ આ રીતેજ તે કિચનમાં હતો ત્યારે તેની મદદે હું પણ પહોંચી. ‘નીલ કોઈ મદદ જોઈએ?’ એવું પૂછતાં જ મારી એકંદર કિચન એક્સપર્ટીઝની, ધાંધલપણાની અને કિચનમાંના ઈન્ટરેસ્ટની સંપૂર્ણ કલ્પના ધરાવતા નીલે મનેતે કિચનમાંથી રીતસર ‘ચલે જાવ’નો ઓર્ડર કાઢ્યોઅને હું પણ ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. જે બાબતમાં આપણને રસ નથી અને ગતિ પણ નથી ત્યાં ચંચુપાતશા માટે કરવાનો? અને આવું કરાય તો જ આપણે આપણને ગમતી અને ફાવતી બાબતો તરફ ધ્યાન આપી શકીએ તેનું મને સંપૂર્ણ ભાન છે. વારુ. આ મહિનાની શરૂઆતમાં અનુરૂપ વિવાહ સંસ્થાના પોડકાસ્ટમાં મેં મારી કિચનની વાર્તા કહી, જાણે એકદમ કૌતુક. હું કઈ રીતે બિલકુલ કિચનમાં જતી નથી વગેરે વગેરે. મારો મિજાજ દૂર કરવા તે કર્તાહર્તા ઉપરથી જોતોજ હોય છે. તે જ અઠવાડિયામાં અમને સંભાળતી બંને છોકરીઓ તેમની તરફની ઈમરજન્સીને લીધે ગામ ગઈ.હવે ખરી પંચાત થઈ? સવારે જ્યુસ કોણ બનાવશે? અહીંથી અમારી સામે પ્રશ્નચિહન. આખરે અમે પહેલા દિવસે ગણપતિ બાપ્પા મોરયા કહીને કિચનમાં ઘૂસ્યાં.‘જો ખાઈશ તો ઘી સાથે નહિતર ભૂખી રહીશ’ પ્રમાણે અમે ક્યારેક ‘જયુસ મિક્સરમાં નહીં કરતાં કોલ્ડ પ્રેસ જ્યુસરમાં જ કરવાનો, જેથી તેમાંનું જીવનસત્વ જળવાઈ રહે છે' આ શીખ
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 04, 2026 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?
લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.
3 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
માય નેમ ઈઝ સ્પાઈડરમૅન
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
અંધેર નગરી ને ગધેડા રાજા
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?
નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ
ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
પાણી નીચે છુપાયેલા યમદૂત
દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.
6 mins
May 04, 2026
Chitralekha Gujarati
આવું શોષણ કદાપિ સહન ન કરો...
જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!
યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?
શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત
બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.
3 mins
May 04, 2026
Listen
Translate
Change font size
