ઈનડોર પ્લાન્ટનો તો રુઆબ જ નોખો, હોં...
Chitralekha Gujarati|February 19, 2024
બાલ્કનીની ગેરહાજરી કે અપૂરતો તડકો જેવી મર્યાદા સાથે પણ ઘરમાં હરિયાળી જોઈતી હોય તો શો પ્લાન્ટનો બગીચો બનાવી દો.
પૂર્વી શાહ 
ઈનડોર પ્લાન્ટનો તો રુઆબ જ નોખો, હોં...

ની પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ, પીસ લીલી, સિંગોનિયમ, રબર પ્લાન્ટ, ઍર પ્લાન્ટ, લકી બાંબુ, ફિલાડેન્ડ્રોન, મોન્સ્ટેરા... જેવાં નામ એવું જ આકર્ષક રૂપ. પાછી કદ, આકાર, રંગની અઢળક ચૉઈસ. વેલકમ ટુ ધ વર્લ્ડ ઑફ ઈનડોર પ્લાન્ટ્સ અર્થાત્ શો પ્લાન્ટ્સ. આ બધા પ્લાન્ટ ગ્રીનરીની સાથે ઑક્સિજન તો આપે જ છે, સાથે ઘરને નોખો લુક પણ આપે છે અને ફ્રેશનેસ પણ ફીલ કરાવે છે

પહેલી વાત, આ ઈનડોર પ્લાન્ટ્સ એક જાતના જંગલી પ્લાન્ટ્સ છે, જે ઓછી સનલાઈટમાં સર્વાઈવ કરી લે છે. આ પ્લાન્ટ દુનિયાભરનાં જંગલોમાં ગીચ વનરાજીની વચ્ચે સૂર્યપ્રકાશના અભાવમાં પાંગર્યા અને પછી એમને નર્સરીમાં લાવીને શહેરોમાં પ્રચલિત કરવામાં આવ્યા. એમને સૂર્યપ્રકાશ કે ખાતરનો ઝાઝો ખપ નથી. ખાવામાં એ ઝેરીલા હોય છે એટલે જલદીથી કીડા પણ લાગતા નથી, પણ સાવચેતી માટે બાળકો અને પાળેલાં પ્રાણીથી એ દૂર રાખવા પડે.

મોટા ભાગના ઈનડોર પ્લાન્ટ્સ મિડિયમ કે બ્રાઈટ લાઈટમાં નીખરી ઊઠે છે. બારી અને બાલ્કની કરતાં જ્યાં ઓછો પ્રકાશ હોય, સહેજ ઠંડક હોય એવા કોઈ પણ ખૂણે એમને ગોઠવી શકાય. તદ્દન અંધારું કે હવાની ઓછી અવરજવરની જગ્યા ઈનડોર પ્લાન્ટ્સને પણ પસંદ હોતી નથી. આ પ્લાન્ટ્સ પણ દિવસે ઑક્સિજન અને રાત્રે કાર્બન ડાયોક્સાઈડ છોડતા હોવાથી બેડરૂમમાં હોય તો એમને બેડથી આઘા જ ગોઠવવા.

Bu hikaye Chitralekha Gujarati dergisinin February 19, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin February 19, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
અવરોધો ઊભા કરવાની કળા
Chitralekha Gujarati

અવરોધો ઊભા કરવાની કળા

ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી

time-read
2 dak  |
June 03, 2024
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ

શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.

time-read
10 dak  |
June 03, 2024
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
Chitralekha Gujarati

ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!

મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

time-read
4 dak  |
June 03, 2024
લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં
Chitralekha Gujarati

લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં

‘લાપતા લેડીઝ’ની સફળતામાંથી એ પણ સમજવા જેવું છે કે એક સમયે પતિ-પત્ની રહી ચૂકેલા એવા એના નિર્માતા અને નિર્દેશક કેટલી સારી રીતે વ્યાવસાયિક સહયોગી બની શકે છે. ૧૫ વર્ષના ઉતાર-ચઢાવવાળા લગ્નજીવનમાંથી અલગ થઈને બન્નેએ એમની સર્જનાત્મક હિસ્સેદારીને અને દોસ્તીને અકબંધ રાખી છે.

time-read
5 dak  |
June 03, 2024
ઘર ફૂટે ઘર જાય...
Chitralekha Gujarati

ઘર ફૂટે ઘર જાય...

દિલ્હી અને પંજાબની લોકસભા ચૂંટણી ટાણે જ આ બે રાજ્યમાં ભાજપને મજબૂત લડત આપી શકે એવી ‘આમ આદમી પાર્ટી’ના બે નેતા બાખડ્યા છે. અરવિંદ કેજરીવાલે મૌન તોડીને પણ ઘરની આગ પહેલાં ઠારવી પડશે.

time-read
4 dak  |
June 03, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર માણસ કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખે છે ને જેવી પોતાની ભૂલ સમજાય છે

time-read
1 min  |
June 03, 2024
આ ટ્રેન્ડનો અર્થ સમજો...
Chitralekha Gujarati

આ ટ્રેન્ડનો અર્થ સમજો...

ચૂંટણી અને એનાં પરિણામની અનિશ્ચિતતાના માહોલમાં શૅરબજારમાં રોકાણ માટે સેન્ટિમેન્ટ કંઈક અંશે ડગુમગુ થઈ રહ્યું છે. જો કે આ શૉર્ટ ટર્મ તબક્કો ગણાય. બાકી, જેમને લોન્ગ ટર્મ રોકાણ કરવું છે એમના માટે શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ એ બન્ને માર્ગ ઉમદા હોવાનું નિષ્ણાતો માને છે.

time-read
3 dak  |
May 27, 2024
ઈન અદાઓં કે દીવાને હજારોં થે...
Chitralekha Gujarati

ઈન અદાઓં કે દીવાને હજારોં થે...

કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.

time-read
4 dak  |
May 27, 2024
આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ
Chitralekha Gujarati

આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ

કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું?

time-read
3 dak  |
May 27, 2024
પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?
Chitralekha Gujarati

પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?

મેનોપોઝ પછી શરીરમાં ઊભી થતી નાની-મોટી તકલીફ સામે શું તકેદારી લેવી એ પણ જાણી લો.

time-read
3 dak  |
May 27, 2024