Denemek ALTIN - Özgür

મર્મવેધ

Chitralekha Gujarati

|

November 20-27, 2023 - Diwali

ગામળાખાને એક જ સવાલ સતાવતો હતો કે સીધોસાદો ઉત્તમ આમ ઘરસંસાર અને રૂપ રૂપના અંબાર જેવી પરણેતરને છોડીને ક્યાં છતો રહ્યો-શું કામ તો રહ્યો? કોઈ કહેતું કે સાધુની રાવટી હારે ચાલી ગયો તો કોઈ હે કે શહેરમાં ભાગી ગયો... કોઈ વળી એમ પણ કહેતું કે ઉઘમને ખેતીવાડી કરતાં દિર ને પૂજ઼ારીમાં વધારે રસ હતો. આ આાખા પ્રણમાં હાલત ખરાબ હતી તોરલની અને એની સાસુ માનકોર ડોશીની...

- હિતા મહેતા

મર્મવેધ

ગામના મોઢે કંઈ ગરણાં બંધાય છે?

માણસ એટલી વાતો થતી હતી...

‘પાંચ મહિનાનો ઘરસંસાર અને મેનકાના અવતાર જેવી ધણિયાણી રખડતી મેલી એમ ને એમ ઉદ્યમ ક્યાં નીકળી ગયો હશે?’

 ‘આમ તો ઉદ્યમ સીધી લીટીનો, ઊલટો થોડો નબળો ધણી નહીં ખમી શક્યો હોય તોરલનું તેજ.’

 ‘અરે, પણ એમાં કંઈ હણહણતા ઘોડા જેવી ઘરવાળી અને ઘરની લીલી વાડીને એમ ને એમ મેલીને આમ હાલી નીકળાતું હશે?’

‘મેં તો સાંભળ્યું છે કે એ સાધુની રાવટી હારે હાલી નીકળ્યો છે.’

 ‘એમ તો મંદિરનો જોગી પણ હતો. ખેતી કરતાં તો પૂજારીનો વધારે હેવાયો હતો.’

‘કાં તો શે’રમાં ભાગી ગયો હશે કુટુંબથી કંટાળીને. કંકાસ ઘણો છે કુટુંબમાં. પરસોત્તમ સોળ આનીનો, પણ એની વહુ ખોટા રૂપિયા જેવી. એમાં માનકોર ડોશીનો કકળાટ.’ 

‘પણ એમાં આ બાઈનો ખોને? હજુ

ઓરતાના શણગાર ઊતર્યા નથી ત્યાં. શું કળજુગ આવ્યો છે, હરિ હરિ.’

‘આવશે કદાચ પાછો આવેય ખરો, મગજ ઠેકાણે આવે એટલે.’

પણ એક મહિનો થઈ ગયો. ફોજદારી પણ કરી ઉદ્યમના ભાઈ પરસોત્તમે, આકાશપાતાળ એક કર્યાં, પોલીસમાં પૈસા વેરી ઉતાવળી તપાસ કરાવી, પણ ઉદ્યમને તો જાણે ધરતી જ ગળી ગઈ. કોઈ ભાળ ન મળી તે ન જ મળી. આમ ને આમ આ મહિનો પણ વીતી ગયો. કારતક ઊતરી વૈશાખી પવન વા'વા લાગ્યો. ખેતરે એક મોલ પણ ઊતરી ગયો, પણ ન ઉદ્યમ પાછો આવ્યો કે ન ઉદ્યમના કોઈ વાવડ.

હાલત ખરાબ હતી તો તોરલની અને માનકોર ડોશીની. માનકોર ડોશી ગમે તેવી આખાબોલી અને કડવી, પણ મા હતી. બે મહિનાથી સરખું ધરાઈને ધાન પણ મોંમાં ઓર્યું નહોતું અને આંખો ઊંડી ઊતરી ગઈ હતી માનકોર ડોશીની. એના અંગારિયા સ્વભાવ પર જાણે રાખ ફરી વળી હતી.

અને તોરલ. એની તો આંખો જ સૂકીભટ હતી. અંદરથી જાણે સંકોડાઈ ગઈ હતી. ગામલોકનાં વેણ એને કાને પડતાં હતાં, પણ એ હોઠ ભીડીને બેઠી હતી. નવાપુરથી હજી પાંચ મહિના પહેલાં જાન જોડી આવેલા ઉદ્યમને પરણી એ અહીં વીરનગર આવી હતી.

Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size