Facebook Pixel વનક્કમ સૌરાષ્ટ્રઃ સદીઓના સંબંધોનો સંગમોત્સવ | Chitralekha Gujarati - news - Bu hikayeyi Magzter.com'da okuyun
Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

વનક્કમ સૌરાષ્ટ્રઃ સદીઓના સંબંધોનો સંગમોત્સવ

Chitralekha Gujarati

|

April 24, 2023

અરબી સમુદ્ર જેમના પગ પખાળે છે એવા ભગવાન સોમનાથના મંદિર સાથે જોડાયેલો આશરે એક હજાર વર્ષ પુરાણો ઈતિહાસ જાણે દરિયાના પેટાળમાંથી ઉલેચાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને તામિલનાડુમાં વસતા એક સમુદાય વચ્ચે સદીઓ જૂનો સંબંધનો સેતુ બંધાયેલો છે એને તાજો કરવા સૌરાષ્ટ્રના આંગણે એક પખવાડિયાના ઉત્સવનું આયોજન થયું છે. આવો, આ સંબંધોના ઈતિહાસમાં ડોકિયું કરીએ.

- દેવેન્દ્ર જાની (રાજકોટ)

વનક્કમ સૌરાષ્ટ્રઃ સદીઓના સંબંધોનો સંગમોત્સવ

સોમનાથના સાંનિધ્યમાં યોજાશે 'સૌરાષ્ટ્ર-તમિળ સંગમ'.

તામિલનાડુના સાલેમની બજારમાં ગુજરાતી ગરબાના તાલે તમિળ લોકો સાથે ગુજરાત મદુરાઈના એક હૉલમાં સૌરાષ્ટ્રમાં પધારો.. એવા રૂડાં આમંત્રણો અપાઈ રહ્યાં છે. તંજાવુરના રાજમહેલમાં વળી ત્યાંના રાજવીને સોમનાથ પધારવાના આમંત્રણ પાઠવવા એક ડેલિગેશન પહોંચ્યું છે..

આ અલગ અલગ ઘટનાક્રમનો તંતુ બંધાયો છે સૌરાષ્ટ્ર-તમિળ સંગમ સાથે. તામિલનાડુમાં વસતો મૂળ સૌરાષ્ટ્રીયન સમુદાય મોટા સમૂહમાં પહેલી વાર એના મૂળ વતન સૌરાષ્ટ્ર-સોમનાથની ભૂમિ પર એકત્ર થઈ રહ્યો છે. બન્ને સમુદાય વચ્ચેનું સાંસ્કૃતિક જોડાણ મજબૂત બને તે હેતુ છે. ભારત સરકારે એક ભારત-શ્રેષ્ઠ ભારત સંકલ્પને સાકાર કરવા કાશી-તમિળ સંગમનો ઉત્સવ ઊજવ્યા બાદ આ કડીમાં હવે સૌરાષ્ટ્રને જોડ્યું છે.

૧૭થી ૩૦ એપ્રિલ સુધી યોજાનારા આ ઉત્સવની તૈયારી તો ભારત અને ગુજરાત સરકાર મહિનાઓથી કરી રહી છે. સૌરાષ્ટ્ર-તમિળ સંગમને કેટલાક લોકો રાજકીય એજન્ડા સાથે સાંકળી એની આલોચના કરી રહ્યા છે, પરંતુ રાજકીય ચશ્માં હટાવીને આ ઉત્સવને જોવામાં આવે તો સેંકડો વર્ષ જૂના સૌરાષ્ટ્ર અને તામિલનાડુ સાથેના સંબંધોના ઈતિહાસ-સંસ્કૃતિના વારસાને જાળવવા માટેના આ ઉત્સવથી એક નવી દિશા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં આ અતિથિઓનું અદકેરું સ્વાગત કરવા સરકારી તંત્ર વ્યસ્ત બન્યું છે. સાથે સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્ર-તમિળ સંગમના ઉત્સવની વાત કરીએ એ પહેલાંનો ઈતિહાસ જોઈએ તો ભારતવર્ષના ૧૨ જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના મંદિર પર વિદેશી આક્રમણખોર મોહમ્મદ ગઝનીએ વર્ષ ૧૦૦૦થી ૧૦૨૪ વચ્ચે ૧૭ આક્રમણ કર્યાં એ સમયે પોતાનો જીવ અને સંસ્કૃતિને બચાવવા પ્રભાસ ક્ષેત્રમાં વસતા સ્થાનિક સમુદાયના (જેમાં સૌથી વધુ બ્રાહ્મણ હતા) હજારો લોકોએ દરિયાઈ માર્ગે હિજરત કરી. કહેવાય છે કે મોહમ્મદ ગઝની પછી વર્ષ ૧૩૦૦ આસપાસ અલ્લાઉદ્દીન ખિલજીએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે પણ સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હિજરત કરી હતી. એ બન્ને વખતે મળીને આશરે બે લાખ લોકોએ હિજરત કરી હોવાનો અંદાજ એ સમયના ઈતિહાસનો અભ્યાસ કરનારા કહી રહ્યા છે.

Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size