Facebook Pixel શેરીયુદ્ધના ભણકારા સાંભળવા તૈયાર રહો! | Chitralekha Gujarati - news - Bu hikayeyi Magzter.com'da okuyun

Denemek ALTIN - Özgür

શેરીયુદ્ધના ભણકારા સાંભળવા તૈયાર રહો!

Chitralekha Gujarati

|

March 06, 2023

ગયા વર્ષે ભાજપનો સાથ લઈ મહારાષ્ટ્રમાં સરકાર બનાવનારા એકનાથ શિંદે જૂથને અસલી પક્ષ તરીકે માન્યતા મળવાની સાથે ‘શિવસેના’નો ઠાકરેપરિવાર સાથેનો નાળ-સંબંધ તૂટ્યો છે, પણ પાયાના કાર્યકરોનું વલણ હજી અકળ છે.

- હીરેન મહેતા

શેરીયુદ્ધના ભણકારા સાંભળવા તૈયાર રહો!

‘શિવસેના’ તરીકે માન્યતા મળ્યા પછી એકનાથ શિંદે જૂથના કાર્યકરોની ઉજવણીઃ હજી ફટાકડા ફૂટવાના બાકી છે.

ચૂંટણીપંચે એનો ફેંસલો આપી દીધો છે. સભ્યસંખ્યા અને મહારાષ્ટ્ર વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં મળેલા મતની ટકાવારીના આધારે ગયા વર્ષે શિવસેનામાંથી છૂટા પડેલા એકનાથ શિંદે જૂથને ચૂંટણીપંચે હવે શિવસેના પક્ષ તરીકે વિધિવત્ માન્યતા આપી છે. સ્વાભાવિક છે કે ધનુષ્ય-બાણનું ચૂંટણીપ્રતીક પણ એમને ફાળે જાય. શિવસેનાના બહુમતી વિધાનસભ્યો (પંચાવનમાંથી ૪૦) આ જૂથ પાસે હોવાથી અને મહારાષ્ટ્રમાં શિંદે જૂથે ભાજપ સાથે મળી સરકાર પણ બનાવી લીધી હોવાથી ચૂંટણીપંચનો આ નિર્ણય અપેક્ષિત હતો.

પંચના ફેંસલાને સેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે, પરંતુ ન્યાયતંત્ર એ નિર્ણય બદલે એવી શક્યતા પાંખી છે. સર્વોચ્ચ અદાલતમાં સેનાના વિભાજન સમયની પણ એકથી વધુ અરજી હજી અનિર્ણાત પડી છે. એમાં હવે ચૂંટણીપંચના નિર્ણય સામેની અરજીનો ઉમેરો થયો છે.

Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Translate

Share

-
+

Change font size