એસ.એલ. ભૈરપ્પાઃ પોતાના પૂર્વજોની ભૂલોના નૈતિક સ્વીકારની મુસ્લિમોને તક આપો.
સત્યને વિસ્મરણથી ઢાંકી દેનારી માયાને આવરણ કહે છે..
સદીઓથી હિંદુઓએ જાતે જ ઓઢી લીધેલા આ માયા રૂપી આવરણનું ભાન કરાવવા માટે જ કદાચ પ્રસિદ્ધ કન્નડ લેખક પદ્મશ્રી ડૉ. એસ.એલ. ભૈરપ્પાએ આવરણ નવલકથા લખી.
૨૦૦૭માં કન્નડ ભાષામાં આવરણ પ્રકાશિત થઈ ત્યારે લવ જિહાદ કે અન્ય કોઈ જિહાદ ખાસ ચર્ચામાં નહોતી. આજે લવ જિહાદના ઉન્માદમાં વસઈની શ્રદ્ધા વાલકર કે લખનૌની નિધિ ગુપ્તા જેવી કેટલીય હિંદુ કન્યાની કુરબાની ચઢી ગઈ છે ત્યારે આવી તમામ જિહાદનાં મૂળ શોધવા ભૈરપ્પાએ હિંમતપૂર્વક આલેખેલી આવરણ કથાની વાત ઉખેળવા જેવી છે.
કર્ણાટકના નાના ગામે રહેતા ગાંધીવાદી ખેડૂતની એકમાત્ર દીકરી લક્ષ્મી પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં ભણે છે. પિતાના વિરોધ છતાં લક્ષ્મી સામ્યવાદી ફિલ્મમેકર આમીર કુરેશી સાથે પરણે છે. આમીરના આગ્રહથી સાસરિયાંઓનો અહમ્ સંતોષવા લક્ષ્મી ઈસ્લામ કબૂલીને રઝિયા બને છે. વખત જતાં એ ગૌમાંસ ભક્ષણની લાચારી પણ સહન કરે છે, કારણ કે વામપંથી શિક્ષણે એના મનમાં તરુણકાળથી જ હિંદુદ્વેષ ભરી દીધો છે. ઉદારમતવાદી વિચારક, વક્તા, ફિલ્મલેખક અને કટારલેખિકા તરીકે રઝિયા કુરેશી સેલિબ્રિટી બની જાય છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 05, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 05, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?
આ જરા વધારે પડતું થઈ ગયું?
હું તને ક્રિકેટ શીખવું, તું મને ઈતિહાસ શીખવશે? તું જાહ્નવી કપૂર-રાજકુમાર રાવ 'મિસ્ટર ઍન્ડ મિસેસ માહી'માં.
સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?
છેલ્લા કેટલાક મહિનાથી આ બે ધાતુમાં તેજીની કમાલ-ધમાલ મચી છે. બન્નેની કિંમત સતત વધી રહી છે અને વર્તમાન સંજોગો એ હજી વધવાના સંકેત આપી રહ્યા છે.
વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત
ઍર ટર્બ્યુલન્સ હમણાં હમણાં ઉપરાઉપરી બે ફ્લાઈટ ભારે આંચકા સાથે હજારો ફૂટ નીચે આવી ગઈ ત્યારે મુસાફરોના શ્વાસ અધ્ધર થયા અને વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ તો સૂચવે છે કે હવે આવી ઘટના વધતી જ રહેવાની.
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...
ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર
કેરીથી માંડી કરમદાનાં અથાણાં બનાવીને આખું વર્ષ સાચવવાં કેવી રીતે?