બી-૧ સ્ટોક બી-૨ વિઝા મેળવવાની ટિપ્સ
ABHIYAAN
|Abhiyaan Magazine 02/08/2025
બિઝનેસમેનો બી-૧ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને બિઝનેસ કરી નથી શકતા. તેઓ ફક્ત ત્યાંના બિઝનેસમેનોને મળી શકે છે. એમનો માલ ખરીદવાનો ઑર્ડર આપી શકે છે. પોતાનો માલ વેચવાનો ઑર્ડર લઈ શકે છે
અમેરિકાના વિઝા માટે સૌથી વધુ અરજીઓ ભારતમાંથી જ થાય છે. એમાં પણ એના જે નોન ઇમિગ્રન્ટ ક્ષેણીના બી-૧ યા બી-૨ વિઝા છે એની તો સૌથી વધુ અરજીઓ થાય છે. એથી જ એ પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા સૌથી વધુ નકારાય પણ છે.
ગુજરાતના વિઝાના અરજદારો જ્યારે બી-૧ યા બી-૨ના ઇન્ટરવ્યૂ માટે જાય છે ત્યારે તેઓ બધું જ બરાબર હોય તે છતાં પણ ખૂબ ગભરાતા હોય છે. અંગ્રેજી આવડતું હોય તોપણ અમને અમેરિકનોના અંગ્રેજી ઉચ્ચારો સમજ નહીં પડે એવું વિચારીને ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપતા હોય છે.
બી-૧ સંજ્ઞા બિઝનેસ વિઝાની છે. બી-૨ સંજ્ઞા વિઝિટર્સ વિઝાની છે. અમેરિકામાં પ્રવેશતા આ બંને વિઝા ઉપર જે સ્ટેટસ મળે છે, જે કાર્ય કરવાની છૂટ મળે છે એ લગભગ સરખી હોય છે. એટલે આમાંના કોઈ પણ પ્રકારના વિઝાની માગણી કરતા આ બંને વિઝા એકસાથે જ આપવામાં આવે છે. બી-૧બી-૨ વિઝાની સૌથી વધુ માંગ ભારતમાં જ થાય છે. સૌથી વધુ આ જ પ્રકારના વિઝા નકારાય પણ છે. આથી આ પ્રકારના વિઝાની અરજી કરતાં પહેલાં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના નિષ્ણાત ઍડ્વોકેટની કાયદાકીય સલાહ મેળવવી હિતાવહ છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 02/08/2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
ABHIYAAN'den DAHA FAZLA HİKAYE
ABHIYAAN
નીરખને ગગનમાં....
વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વિઝા વિમર્શ
પૂર્વનિયોજિત ઇરાદાઓ
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો
ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!
‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ
અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે
6 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વામા-વિશ્વ આરોગ્ય
આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ
2 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
સારાન્વેષ
ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
પ્રવાસન
ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
રાજકાજ
કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે
2 mins
Abhiyaan Magazine 06/12/2025
Listen
Translate
Change font size

