વામા-વિશ્વ ગાર્ડનિંગ
ABHIYAAN
|Abhiyaan Magazine 02/08/2025
બોનસાઇઃ મોટાં કદનાં વૃક્ષોની નાની આવૃત્તિ
બોનસાઇ છોડ ઉગાડવાની જાપાની કળા છે અને તે તેના આકારને લઈને ખૂબ લોકપ્રિય છે. જે રીતે મિયાવાકી જંગલો જાપાનની દેન છે, એ જ રીતે બોનસાઇ પણ બાગકામમાં જાપાનની દેન છે. બોનસાઇમાં એક નાના કૂંડામાં જુદાં-જુદાં ફૂલછોડ ઉગાડી શકાય છે. હવે આ વાત વાંચીને સહજ રીતે એવો પ્રશ્ન થાય કે કોઈ પણ કદના કૂંડામાં કોઈ પણ આકારનાં ફૂલછોડ ઉગાડી જ શકાય એમાં નવું શું છે, પણ બોનસાઇમાં નાવીન્ય એ છે કે મોટાં-મોટાં વૃક્ષોને પણ એક નાના કૂંડામાં ઉગાડવામાં આવે છે અને તે પણ તેનાં રંગ-રૂપ, આકાર જાળવીને. ઉદાહરણ તરીકે લીમડો મોટું કદાવર વૃક્ષ છે. તેને વિકસવા માટે મોટી જગ્યાની જરૂર પડે છે, પરંતુ બોનસાઇમાં આ જ લીમડાના વૃક્ષને છોડનું સ્વરૂપ આપવામાં આવે છે અને તે પણ એક નાના કૂંડામાં. બોનસાઇ ઘરની અંદર પણ રાખી શકાય છે અને ઘરની બહાર પણ. જોકે તેનું જતન કરવું ખૂબ મહત્ત્વનું બની રહે છે. ઘણા લોકોને બોનસાથી ખૂબ આકર્ષાતા હોય છે. તેથી તેની કિંમત પણ સો-બસોથી લઈને હજારોમાં જતી હોય છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 02/08/2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
ABHIYAAN'den DAHA FAZLA HİKAYE
ABHIYAAN
અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬
જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું
આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર
હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
પ્રવાસન
સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ
‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
વામા-વિશ્વ બ્યુટી
સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો
સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ
અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.
7 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા
જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નીરખને ગગનમાં....
બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન
4 mins
Abhiyaan Magazine 03/01/2026
Listen
Translate
Change font size
