Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl
The Perfect Holiday Gift Gift Now

એક શહેર એક નામ : અમદાવાદ

ABHIYAAN

|

Abhiyaan Magazine 02/08/2025

અમદાવાદ अमदावाद AMDAVAD

- ડો. માણેક પટેલ

એક શહેર એક નામ : અમદાવાદ

विस्तीर्णहट्टावलीराजमार्गा उत्तुंगहर्म्यं जिनशुभ्रगेहाः ।

पुंभिर्धनाढ्यैश्च तथा गुणाढ्यै रहम्मदावाद इतीह द्रंगः ॥ १२ ॥

અમદાવાદની વર્ષ ૧૮૪૭માં બંધાયેલાં હઠીસિંહનાં દહેરાંમાં એક સંસ્કૃત શિલાલેખ આવેલો છે. તેના એક શ્લોકનો ગુજરાતી ભાવાર્થ જોઈએ. ‘વિસ્તૃત હાટ, લાંબા રાજમાર્ગો, ઊંચા મહેલો, શુભ્ર જિનાલયો, ધનાઢ્ય અને ગુણાઢ્ય નિવાસીઓ, એ બધાથી શોભતું અમદાવાદ નગર છે.’ આજે પણ આ લખાણ કેટલું બધું વાસ્તવિક છે.

વર્ષ ૨૦૧૭માં ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને મળ્યો છે. એ માટે અમે સૌ નગરજનો ગૌરવ અનુભવીએ છીએ. આપણું શહેર રાજ્ય, દેશ-દુનિયામાં અને નકશા ઉપર અમદાવાદ, અહમનાવાવ, Ahmedabad તરીકે એમ ત્રણ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અલગ-અલગ રીતે ઓળખાય છે. અમદાવાદ નામ સાથે સંકળાયેલી પાયાની માહિતી જાણીએ.

પ્રાચીન સમયમાં, અમદાવાદ આશાભીલનું આશાપુર, આશાપલ્લી કે આશાવલ હતું. દશમી સદીમાં આશાવલના અસ્તિત્વના પુરાવા ઉપલબ્ધ છે. અગિયારમી સદીમાં, રાજા કર્ણદેવ સોલંકીએ આશાવલ જીતીને, નવું નામ કર્ણાવતી રાખ્યું. ઐતિહાસિક નોંધ મુજબ કર્ણાવતી લશ્કરી થાણું હતું. એ સમયમાં આશાવલ અને કર્ણાવતી બંને નામના ઉલ્લેખો જોવા મળે છે. શહેરનો જૈન સમાજ અમદાવાદને ‘રાજનગર’ તરીકે ઉલ્લેખે છે.

વર્ષ ૧૪૧૧માં સુલતાન અમહદશાહે પાટણથી અહીં આવીને સાબરમતી નદી કિનારે તંબુ તાણી, અદમવાવાવ વસાવ્યું હતું. અમદાવાદને મળેલો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો કોટ વિસ્તાર પૂરતો જ મર્યાદિત છે અને ૧૪૧૧માં સ્થપાયેલા અમદાવાદ માટેનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ પ્રમાણે ડોઝિયર બનાવ્યું હતું.

ABHIYAAN'den DAHA FAZLA HİKAYE

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં....

વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

વિઝા વિમર્શ

પૂર્વનિયોજિત ઇરાદાઓ

time to read

3 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો

ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!

‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'

time to read

3 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ

અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.

time to read

5 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ

time to read

2 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે

time to read

6 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

સારાન્વેષ

ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા

time to read

5 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

રાજકાજ

કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે

time to read

2 mins

Abhiyaan Magazine 06/12/2025

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back