સ્પાઇન હેલ્થ ચેકઅપ.. કેમ અને કોણે કરાવવું?
ABHIYAAN|April 08, 2023
સ્પાઇનમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે. જેમાં નાનપણમાં થતા ગાદીના ખસવાથી માંડીને ઉંમરલાયક વ્યક્તિઓમાં થતા સ્પાઇનના કેન્સર પણ આવી જાય છે
સ્પાઇન હેલ્થ ચેકઅપ.. કેમ અને કોણે કરાવવું?

સ્પાઇન એટલે મણકાની એવી હારમાળા કે જે આપણા ધડને પગ પર અલગ-અલગ ગતિશીલતા અને સ્થિરતા અવસ્થામાં આપવાનું કામ કરે છે. આ ઉપરાંત તે spinal cord નામના જ્ઞાનતંતુના દોરડાનું રક્ષણ પણ કરે છે. હેલ્થ ચેકઅપ એટલે શરીર અથવા શરીરના કોઈ પણ અંગની સામાન્ય કે અસામાન્ય હોવા માટેની તપાસ.

આમ સ્પાઇન હેલ્થ ચેકઅપ એટલે મણકાની હારમાળાના આકાર, ગતિશીલતા અને ઘડતરનું સામાન્ય કે અસામાન્ય હોવાની તપાસ. સ્પાઇન હેલ્થ ચેકઅપમાં મણકાના આકાર, મજબૂતાઈ તથા અન્ય રોગો વિશેના સંકેતની ચકાસણી કરવામાં આવે છે.

સ્પાઇનમાં આકાર અથવા વળાંકનું મહત્ત્વ:

સમીકરણ છે RN2+1 R =મણકાની વજન સહન કરવાની ક્ષમતા N = સ્પાઇનમાં આવેલા વળાંકની સંખ્યા.

એટલે કે જો સ્પાઇનમાં કોઈ વળાંક ન હોય અને સીધી સોટી જેવી હોય તો N=0 એટલે કે સ્પાઇનની વન સહન કરવાની ક્ષમતા R નું મૂલ્ય એક હોય, પણ સ્પાઇનમાં કુલ ત્રણ વળાંક હોય છે, ગરદનનો, બરડાનો અને કમરનો. આ મુજબ N=3 અને સ્પાઇન વન સહન કરવાની ક્ષમતા R, સીધી સ્પાઇન કરતાં ૧૦ ગણી હોય છે. આમ સ્પાઇનમાં ત્રણ વળાંક હોવા જરૂરી છે. જો આમ ન હોય તો એને સ્પાઇનનો મિકેનિકલ ડિસ-એડવાન્ટેજ કહી શકાય છે. આવા ડિસએડવાન્ટેજના કારણે સ્પાઇનમાં નાના-મોટા ઘસારા કે નુકસાન થવાની શક્યતા સામાન્ય વ્યક્તિ કરતાં વહેલી ઉંમરે શરૂ થાય છે.

Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

દુઃખના દવમાં પાંચ પગલાં

time-read
4 dak  |
Abhiyaan Magazine 18/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 dak  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/05/2024