પંચામૃત
ABHIYAAN|Abhiyaan Magazine 18/05/2024
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
ભૂપત વડોદેરિઆ
પંચામૃત

બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરના સૈનિકો છેક મોસ્કોના પાદરે પોંચી ગયા ત્યારે સ્ટાલિનને તેના વફાદાર માણસોએ સલાહ આપી હતી કે સલામત સ્થળે ચાલ્યા જાઓ  મતલબ કે નાસી છૂટો. ભય બારણે આવે ત્યારે માણસને સૌથી પહેલાં નાસી છૂટવાનું મન થાય છે, ભીડ પડે ત્યારે ઘણા માણસો પોબારા ભણી જાય છે, પણ કેટલાક આ રીતે રફુચક્કર થઈ જવામાં માનતા નથી, તેઓ અડગ બનીને ઊભા રહે છે. સ્ટાલીન મહેલ છોડીને સલામત સ્થળે નાસી ના ગયો. તેણે જર્મનોનો મુકાબલો હથિયાર નહિ તો હાથથી અગર હાથમાં જે કંઈ હોય તેનાથી કરવાો નિર્ધાર કર્યો. પ્રતિકૂળતામાં દરિયાની ભરતીની જેમ આવે છે અને પછી કોઈક ખૂણે પૂરતાં પાણી પાછાં વળતાં હોય છે. એ જંગમાં સ્ટાલીન જીતી ગયો, સ્ટાલીન બચી ગયો, સ્ટાલીનનું માન બચી ગયું. નાસી જઈને સ્ટાલીન બચી ગયો હોત, પણ માણસ પોતાનું માન, માણસ તરીકેનું પોતાનું ખમીર, પોતાનું દૈવત છોડીએ ઘણીવાર બચી જઈ શકે છે, પણ કેટલાક માણસો આમ બચી જવા તૈયાર થતા નથી. અમેરિકાના એક પ્રમુખ હૈરી એસ. ટુમાવે ૩૮ વર્ષની ઉંમરે ધંધામાં મોટી ખોટ ખાધી. ટ્રુમાનને ભાગીદારોએ નાદારી નોધાવી દીધી, પણ ટુમાનને એ મંજૂર નહોતું. તેણે ૨૧ વર્ષ સુધી દેવું ભર્યું. ટુમાન કહે છે કે, કોઈ કોઈ મહિને તો લાકડી આવકમાંથી હપતો કાઢતાં નાકે દમ આવી જતો હતો, પણ આ તો સ્વમાનની રક્ષાનો જંગ હતો.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 18/05/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 18/05/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 dak  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 dak  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 dak  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 dak  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 dak  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 dak  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 dak  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 dak  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 dak  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 dak  |
May 25, 2024