વાળ: ઇમેજનો રખેવાળ!
ABHIYAAN|March 04, 2023
મારા એક મિત્રએ વાળ ૫ર Ph.D કર્યું. છે. મેં પૂછ્યું કે, ‘દોસ્ત, વાળ પર Ph.D કરવાની પ્રેરણા તને કોણે આપી?’ ત્યારે એણે કહ્યું કે, ‘અરીસાએ! અરીસામાં જોતાં જ લાગ્યું કે માથા પર છવાઈ રહેલી પાનખરને મારે કોઈ પણ રીતે ભૂલવી જ પડશે, નહીંતર પ્રિયજનોમાં હું જ ભૂલાઈ જઈશ..
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત'
વાળ: ઇમેજનો રખેવાળ!

મોટા ભાગના કવિઓ અને શાયરો ભલે છંદ કે લયનું બંધારણ જાણતા ન હોય, પણ પ્રિયતમાના હૃદય સુધી પહોંચવા માટે વાળનું વ્યાકરણ તો અચૂક જાણતા હોય છે! આ સંદર્ભે અમને ગાલિબનો એક શૅર યાદ આવે છે: 

આહ કો ચાહિયે ઇક ઉમ્ર અસર હોને તક,

કૌન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક

યુરોપની સંસ્કૃતિમાં સેમ્સનની કથા જાણીતી છે. સેક્સનનું બળ એના માથાના વાળમાં હતું.

આપણા સંસ્કૃત સાહિત્યમાં તો મોટા ભાગની નાયિકા માટે ‘ચારુકેશી’ શબ્દ પ્રયોજાયો છે. જેનો અર્થ થાય છે – જેના કેશ સુંદર છે – પ્રિય છે એવી સ્ત્રી!

જેટલી કવિતાઓ વાળ પર લખાઈ છે અને લખાતી રહે છે એટલી માત્રામાં બાળ પર કવિતાઓ નથી લખાઈ. આનો અર્થ એ થયો કે વાળસાહિત્ય આપણાં બાળસાહિત્ય કરતાં ઘણું આગળ અને વિકસિત છે. માણસો, એમાંય ખાસ કરીને બહેનોએ જેટલી ચિંતા અને ચીવટ પોતાનાં વાળઉછેર માટે રાખી છે એટલીય ચિંતા અને ચીવટ પોતાનાં બાળઉછેર માટે રાખી હશે કે કેમ, એ સંશોધનનો વિષય છે. બાળજગત જ નટખટ હોય છે એવું નથી, પૂરું વાળજગત પણ એટલું જ તોફાની અને નટખટ છે. એક જગાએ જંપીને એ બેસે નહીં, બાળલીલા તો હજુય કંઈક આંખોને ઠારે એવી સોહામણી હોય છે, પણ વાળલીલા? વાળલીલા તો એટલી ભારે કે ધોળે દહાડેય ભલભલાને બિહામણી લાગે!

નેધરલૅન્ડના કેટલાક સંશોધકોએ સંશોધન કર્યું છે કે વ્યક્તિના વાળ પરથી એના સ્વાસ્થ્યનો પરિચય મળી જતો હોય છે. થોડાં વરસો પહેલાં આ શુભ સમાચાર એક અંગ્રેજી મૅગેઝિનમાં છપાયા હતા. બબિતાએ જેવા આ સમાચાર વાંચ્યા કે તરત જ એને બાબુના સ્વાસ્થ્યની ચકાસણી વિશે ચિંતાઓ થવા માંડી. કારણ બીજું કોઈ નહીં, પણ બાબુના માથે હવે સમ ખાવા પૂરતોય વાળ બચ્યો નથી. આવા માણસના સ્વાસ્થ્યની ચકાસણી કેવી રીતે કરવી? આનો સાચો જવાબ તો નેધરલૅન્ડના એ સંશોધકો સિવાય બીજું કોણ આપી શકે? 

Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024