News
ABHIYAAN
નીરખને ગગનમાં....
વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા
4 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વિઝા વિમર્શ
પૂર્વનિયોજિત ઇરાદાઓ
3 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો
ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.
4 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!
‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'
3 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ
અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.
5 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે
6 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વામા-વિશ્વ આરોગ્ય
આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ
2 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
સારાન્વેષ
ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!
4 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
પ્રવાસન
ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા
5 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
રાજકાજ
કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે
2 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
તેજસ દુર્ઘટના : નેગેટિવ જી ટર્ન રિકવર નહીં થયો હોય?
પાઇલટ આકાશનાં અદૃશ્ય બળો સામે લડી રહ્યો હોય ત્યારે પૂરેપૂરી તકેદારી અને ત્વરિત નિર્ણય જ જીવ બચાવવાનો અંતિમ અવસર હોય છે.
5 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
સામાજિક સંબંધોને હાલકડોલક કરતો ડિજિટલ ઇગો...!
રિએક્ટિવ મનોવૃત્તિને કારણે સ્વ-અગ્રતાક્રમો પડતા મૂકીને લોકો સતત પ્રત્યાઘાતી જીવન જીવવા તરફ ધકેલાતા જાય છે, જે એની સરેરાશ સુખાકારીને ઘટાડે છે.
3 min |
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વિઝા વિમર્શ
આટલી બધી છૂટછાટો
3 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
પાંજો કચ્છ
યુવાનોની ડોક્યુમેન્ટરી આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી
4 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
વામા-વિશ્વ કંકુ-ચોખા
સ્નેહ‘ભાવ'માં અને વેપાર 'ભાવ'માં ફરક એક રૂપિયાનો જ હોય છે
3 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
નીરખને ગગનમાં...
ફર્નિચર માત્ર વસ્તુ નહિ, પણ જીવનશૈલીનું સ્વપ્ન છે.
2 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
સાંબેલાના સૂર
કરકસર માટે હું કોઈ કસર નહીં છોડું!!
5 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
પ્રવાસન
કુંબલંગી, કેરલનું એક Island village
4 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
કવર સ્ટોરી
ગુજરાત રાઇસીન કેસ : જૈવિક ત્રાસવાદનો નવો ખતરો
4 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
વિશ્વમાં રાઇસીનનો ઉપયોગ ક્યાં, ક્યારે, કેવી રીતે થયો?
જૈવિક આતંકવાદની દુનિયામાં રાઇસીનનો ઇતિહાસ લાંબો અને ભયંકર છે.
3 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
દિલ્હી બોમ્બ બ્લાસ્ટ
5 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
આપડું દરેક ગામડું હવે તો એક અનરજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમ છે
એમ ન માનવું કે આમાં માત્ર ખેડૂતોનો વર્ગ જ છે.નિવૃત્ત નોકરિયાતોને પણ સંતાનો સાથે શહેરમાં રહેવા જવું નથી.કેટલાક નોકરિયાતોને તો પોતાના પેટના જણ્યાને બદલે પેન્શનની ચોપડીઓ વહાલી છે.
3 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
રાજકાજ
શેખ હસીનાને ફાંસી પ્રત્યાર્પણ માટે ભારતનો ઇનકાર
3 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
સાંપ્રત
ભાજપ કેવી રીતે ચૂંટણી લડે છે
3 min |
Abhiyaan Magazine 29/11/2025
ABHIYAAN
વિઝા વિમર્શ
કૌન બનેગા વિઝાપતિ?
3 min |
Abhiyaan Magazine 22/11/2025
ABHIYAAN
વામા-વિશ્વ બ્યુટી
ચહેરા પરના ડાઘા માટે આધુનિક ટ્રીટમેન્ટનો વિકલ્પ છે આયુર્વેદ
2 min |
Abhiyaan Magazine 22/11/2025
ABHIYAAN
સજ્જતા સાથે સપનાંની અરજી કરો, પ્રકૃતિનો કૉલ લેટર ગમે ત્યારે આવશે!
વાત શેફાલી વર્માની હોય કે રીન્કુ સિંહની, કેટલીક કહાનીઓ દૈવ તત્ત્વ લખે છે. બસ, એનું આમંત્રણ આપણા સરનામે આવે ત્યારે આપણે તૈયાર હોવા જોઈએ.
2 min |
Abhiyaan Magazine 22/11/2025
ABHIYAAN
શાહરુખ ખાન અને સુપર હીરો?
દિનેશ વિજન અગાઉ જ અક્ષય કુમારને સુપર હીરો યુનિવર્સના એક મોટા વિલનના પાત્ર તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી ચૂક્યા છે. તેવામાં જો શાહરુખ ખાન આ ફિલ્મમાં એન્ટ્રી લે છે તો અંતમાં શાહરુખ ખાન અને અક્ષય કુમાર વચ્ચે ક્લેશ જોવા મળશે.
2 min |
Abhiyaan Magazine 22/11/2025
ABHIYAAN
સમાજ
ઓટીટી ક્રાઇમ અને સસ્પેન્સ થ્રિલર્સઃ કેવા છે માનસિક પ્રભાવ અને સામાજિક પડકારો?
7 min |
Abhiyaan Magazine 22/11/2025
ABHIYAAN
એક હતી સુલક્ષણા પંડિત
ગાયિકા તરીકે સુલક્ષણા પંડિતે ૧૯૭૫માં આવેલી ફિલ્મ ‘સંકલ્પ'માં ‘તૂ હી સાગર હૈ, તૂ હી કિનારા' ગીત ગાયું હતું, તે માટે તેમને ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. લત્તા મંગેશકર સાથે બાળગાયિકા તરીકે સંગીત સફર શરૂ કરનારાં સુલક્ષણા પંડિતનું હૃદયરોગથી ૭૧ વર્ષની ઉંમરે અવસાન થયું.
2 min |
