Facebook Pixel એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી મહિલાઓ માટે વરદાન | Grihshobha - Gujarati - womens-interest - Read this story on Magzter.com
Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી મહિલાઓ માટે વરદાન

Grihshobha - Gujarati

|

August 2024

કોઈ પણ મહિલાએ ઓપન સર્જરીના બદલે લેપ્રોસ્કોપિક સર્જરી જ કેમ કરાવવી જોઈએ, તે વિશે જાણો એક્સપર્ટની સલાહ...

- ગૃહશોભા

એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી મહિલાઓ માટે વરદાન

છે લ્લા થોડાક વર્ષોમાં સ્ત્રીરોગને લગતા કેસમાં લેપ્રોસ્કોપિક સર્જરી ખૂબ પ્રભાવશાળી સાબિત થઈ છે. આ મિનિમલી ઈન્વેસિવ પ્રક્રિયામાં સ્ત્રીરોગ સાથે જોડાયેલા કેસમાં બીમારીને ઓળખવા અને તેની સારવાર કરવા માટે નાના કટ લગાવવામાં આવે છે અને સ્પેશિયાલાઈઝ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. લેપ્રોસ્કોપી સર્જરીએ ગાયનેકોલોજીના ક્ષેત્રમાં આજે ક્રાંતિ લાવી દીધી છે, જેનાથી દર્દીની રિકવરી થોડા સમયમાં આવી જાય છે, સર્જરીના નિશાન ઓછા પડે છે તેમજ ઉત્તમ પરિણામ પણ મળે છે.

ગુરુગ્રામની સીકે બિરલા હોસ્પિટલમાં ઓબ્જેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડોક્ટર અંજલિ કુમારે આ વિષય પર વિસ્તૃત જાણકારી આપી છે, જે અહીં રજૂ કરીએ છીએ :

લેપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમી : પરંપરાગત રીતે હિસ્ટરેક્ટોમી (સર્જરી દ્વારા યૂટરસ કાઢવું) પેટ પર ચીરાના માધ્યમથી કરવામાં આવતી હતી, જેમાં દર્દીની રિકવરીમાં લાંબો સમય લાગતો હતો. જોકે લેપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમી એક મિનિમલી ઈન્વેસિવ પ્રક્રિયા છે, જેથી દર્દીને તરત રિકવરી આવી જાય છે, ઓપરેશન પછી પીડા ઓછી થાય છે અને નિશાન પણ ખૂબ ઓછા રહી જાય છે. રોબોટિક અસિસ્ટેડ લેપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમી જેવી એડવાન્સ ટેક્નિકથી સારવારને વધારે મજબૂતાઈ મળે છે.

MORE STORIES FROM Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time to read

5 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time to read

6 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time to read

2 mins

December 2024

Listen

Translate

Share

-
+

Change font size