Try GOLD - Free
નગરદેવી નગરચર્યાએ નીકળ્યાં ભાવિક ભક્તો ભાવવિભોર
SAMBHAAV-METRO News
|26-02-2026
મેયર પ્રતિભા જૈને પહિંદવિધિ કરી ૮.૫ કિલોમીટર લાંબી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
-
ભદ્રકાળીમા ભવસાગર તારણહાર, અમદાવાદની રક્ષા કરનાર, લાલ ચૂંદડી ને મસ્તક સિંદૂર, દર્શન કરીને દુઃખ ભાગે હજૂર. અમદાવાદની રક્ષા કરતાં નગરદેવી મા ભદ્રકાળી આજે શહેરીજનોના ખબરઅંતર પૂછવા માટે નગરચર્યાએ નીકળ્યાં છે. આજના પાવન અવસર પર હજારોની સંખ્યામાં માઈભક્તો જોડાયા છે. આન..બાન.. શાનથી માતાજી અમદાવાદીઓને દર્શન આપવા માટે નીકળ્યાં છે, જેના કારણે આખો માહોલ ભક્તિમય બની ગયો છે.
અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે સવારે ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જેમાં મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પહિંદવિધિ કરી નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડા ના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો હતો. ૨૬ ફેબ્રુઆરી એ અમદાવાદનો સ્થાપના દિવસ છે અને ૮.૫ કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા હતા.

This story is from the 26-02-2026 edition of SAMBHAAV-METRO News.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
રાજ્યમાં આવતી કાલે મતદાનનો મહાસંગ્રામઃ ૪.૧૯ કરોડ મતદાર
૪૯,૫૯૧ બૂથ, ૧૧ હજાર સંવેદનશીલ મથક પર ચુસ્ત બંદોબસ્ત
1 min
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
ગ્લેમર વર્લ્ડ
અલ્લુની પત્ની સ્નેહા રેડ્ડી પોતાના બિઝનેસથી કરે છે કરોડોની કમાણી!
1 mins
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
કરોડોનો ધુમાડો અને ગરમાગરમ જ્યાફતો છતાં કાર્યકરો ગાયબઃ ઉમેદવા૨ોમાં ફફડાટ
ચૂંટણી પૂર્વેની 'કતલની રાત' પહેલાં સન્નાટો
1 mins
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
અરાઘચી યુએસ ડેલિગેશનને નહીં મળેઃ ઈરાન પોતાની શરતો પાકિસ્તાનને સોંપશે
ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા પહેલાં ઈરાને ફરી ટેન્શન વધાર્યુંઃ અમે પાકિસ્તાન સાથે મંત્રણા કરીશું
2 mins
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
મતદાન પૂર્વે નરોડામાંથી ૮૭ લાખનો દારૂ ઝડપાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક દિવસ પહેલાં અમદાવાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
1 mins
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
અજબ દુનિયા
ટેક્સીની દુનિયામાં ક્રાંતિઃ શહેરોમાં હવે ‘સેલ્ફ ડ્રાઈવિંગ’નો ટ્રેન્ડ
1 mins
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
ગ્લેમર વર્લ્ડ
જબ વી મેટ'ની સિક્વલ તો નહીં જ બનાવુંઃ ઈમ્તિયાઝ અલી
1 min
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
વીકએન્ડ સ્પેશિયલ
ઊઠતાંની સાથે મોબાઇલની ટેવ મગજને નુકસાન કરે છે!
1 min
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
ઉમેદવારોની આખરી પરીક્ષા વિકાસ, વચન-વોટની કસોટી
આવતી કાલે મતદારોનાં મનની બારી ખૂલશે અને ઉમેદવારોનું ભાગ્ય લખાશે
3 mins
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
ગરમીનો પારો અને લગ્નગાળોઃ શું લોકશાહીના પર્વ પર ભારે પડશે?
શહેરમાં તાપમાન ૪૩થી ૪૪ ડિગ્રી રહેવાનું અનુમાન મોટી સંખ્યામાં લગ્નની અસર મતદાન મથક પર જોવા મળશે
2 mins
SambhaavMETRO 25-04-2026
Listen
Translate
Change font size

