Try GOLD - Free
ગુજરાત પહોંચે એ પહેલાં ચોમાસું હાંફી ગયું: જૂનના પહેલા ૧૫ દિવસ માત્ર હળવા વરસાદની આગાહી
SAMBHAAV-METRO News
|May 31, 2025
૨૨ જૂને ભારેથી અતિભારે વરસાદ, ૨૩-૨૪ અને ૨૭થી 30 જૂન દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની ચેતવણી જારી
-
જેની ઘણા લાંબા સમયથી ગુજરાતવાસીઓ પ્રતીક્ષા કરી રહ્યા છે તે ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલાં જ જાણે હાંફી ગયું હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યા પછી જાણે બ્રેક વાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ આગાહી કરી નથી. ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા અને મહારાષ્ટ્ર તથા ગુજરાતની નજીક મુંબઈ સુધી પહોંચી ગયું હતું. આ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે સામાન્ય વર્ષ કરતાં આ વખતે ચોમાસાનું વહેલું આગમન થશે, પરંતુ એવું થયું નથી અને ચોમાસાની સિસ્ટમ મુંબઈ સુધી પહોંચ્યા પછી નબળી પડી ગઈ છે, જેના કારણે ગુજરાત સુધી ચોમાસાને પહોંચવામાં વિલંબ થઈ શકે છે.
This story is from the May 31, 2025 edition of SAMBHAAV-METRO News.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
મોંઘવારીએ માઝા મૂકીઃ પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં રૂ. બેનો વધારો ઝીંકાયો
૧૧ દિવસમાં ચોથી વખત ભાવ વધતાં સામાન્ય જનતાનાં ખિસ્સાં પર અસર
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
૬૫ વર્ષના “દાદા એ ૩૩ વર્ષની છોકરી સાથે લગ્ન કરી ૪૦૦ કરોડની સંપત્તિ આપી દીધી.
દુનિયાભરમાં ઘણા એવા લોકો છે, જેમણે પોતાનાથી નાની ઉમરના પાર્ટનર સાથે લગ્ન કર્યાં છે.
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
હિતેશ બારોટ અમદાવાદના મેયર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની પરિણામના ૩૦મા દિવસે જાહેરાત
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
બે વખત પેરોલ જમ્પ કરવા છતાં પણ હેમંત મોદી ‘ભાગેડુ’ જાહેર ના થયો!
નેશનલ પ્રિઝન પોર્ટલમાં નામ જ નહોતુંઃ જેલ અને પોલીસ વચ્ચેના સંકલનમાં અનેક ગંભીર ખામીઓ બહાર આવી
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
અજબ દુનિયા
કેટ આઈલેન્ડઃ અહીં બિલાડીઓની સંખ્યા માણસોથી ક્યાંય વધારે છે!
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
ભારતમાં આજે ક્વાડ દેશોના વિદેશપ્રધાનોની મહત્ત્વપૂર્ણ બેઠક: જયશંકર અધ્યક્ષતા કરશે
ઈન્ડો-પેસિફિકની સુરક્ષા, આર્થિક સહયોગ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થશે
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
ઉન્નાવમાં એક્સપ્રેસ-વે પર બસ પલટીઃ પોલીસકર્મી-કેદી સહિત છતાં મોત
યુપીના ઉન્નાવમાં આજે સવારના લગભગ પાંચ વાગ્યે ડબલ ડેકર એસી બસ બેકાબૂ થઈને લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર પલટી ગઈ હતી.
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
વિદ્યાર્થીને LC માટે NOC લેવા ધક્કા ખવડાવશો નહીંઃ DEOનો કડક આદેશ
જૂની શાળા નવી શાળાનું NOC માગી શકશે નહીં પ્રવેશ અને સ્થળાંતરમાં વિધાર્થીઓને રાહત
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
‘હનીફ દાઢીને મેં ગોળી મારીઃ વીડિયો વાઈરલ થતાં જમાલપુરમાં ભારે તણાવ
ક્રાઈમ બ્રાંચે સલમાન નામના કુખ્યાત શખ્સની અટકાયત કરી
1 min
25-05-2026
SAMBHAAV-METRO News
આરબ દેશોની જેમ ઈરાન પણ ઈઝરાયલ સાથે હાથ મિલાવી લેશેઃ ટ્રમ્પના દાવાથી ખળભળાટ
અગાઉ પણ ટ્રમ્પ આરબ દેશોની પ્રશંસા કરી ચૂક્યા છે
1 mins
25-05-2026
Listen
Translate
Change font size

