Try GOLD - Free
સાત જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જારીઃ અંગ દઝાડતી ગરમી તોબા પોકારાવી દેશે
SAMBHAAV-METRO News
|April 09, 2025
થોડા દિવસની આંશિક રાહત મળ્યા બાદ અમદાવાદમાં ૧૫ એપ્રિલથી ફરી ભીષણ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશેઃ હવામાત વિભાગની મોટી આગાહી
-
હજુ તો એપ્રિલ મહિનાના માંડ આઠ દિવસ વીત્યા છે ત્યાં જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી કહેર વરસાવી રહી છે. રાજ્યના સાત જિલ્લાઓમાં આજે હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ સાત જિલ્લાના લોકોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે આજે બપોરે અંગ દઝાડતી ગરમી રીતસર તોબા પોકારાવી દેશે. અમદાવાદીઓ માટે પણ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી ગઈ છે, જેમાં જણાવાયું છે કે આંશિક રાહત મળ્યા બાદ અમદાવાદમાં આગામી ૧૫ એપ્રિલથી ફરી એક વખત ભીષણ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે, જે શહેરીજનો માટે બહુ આકરો સાબિત થશે.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં એપ્રિલ મહિનાના આરંભ સાથે જ અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં તાપમાનનો પારો છેક ૪૫ ડિગ્રીએ પહોંચતાં રાજ્યવાસીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે. કાળઝાળ હવામાન વિભાગે આગામી બે દિવસ પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે તેવી આગાહી કરી છે. ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન ઉંચકાય તેવું અનુમાન પણ હવામાન વિભાગે લગાવ્યું છે.
This story is from the April 09, 2025 edition of SAMBHAAV-METRO News.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
ચોમાસા પહેલાં જ રોગચાળાને રોકવા AMCનો‘વોર રૂમ’ એક્ટિવ
૨૭૪ ફૉગિંગ મશીન, ર000નો સ્ટાફ અને હાઈ રિસ્ક વિસ્તારો પર વિશેષ વોચ ૫૭૭ મચ્છર બ્રીડિંગ સ્પોટ્સ શોધી ૮૮ કન્સ્ટ્રક્શન સાઇટ્સ સામે પગલાં લેવાયાં
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
માનસિક તણાવથી મુક્તિ જોઈએ છે? આ ઉપાય કરો
આજના ભાગદોડભર્યા જીવનમાં તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકો સ્ટ્રેસ દૂર કરવા માટે મોંઘી દવાઓ કે થેરાપીનો સહારો લેતા હોય છે,
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
ગ્લેમર વર્લ્ડ
‘ગોલમાલ 5'માં કોમેડીનો ડબલ ડોઝ: અજય સાથે અક્ષય!
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
ટીવી પરથી દૂર થયા બાદ લવીના ટંડન OTT પર ધૂમ મચાવી રહી છે
ટીવી ‘શો જોધા અકબર'માં રુકૈયા સુલતાન બેગમની ભૂમિકા નિભાવીને ઘરે-ઘરે જાણીતી બનેલી એક્ટ્રેસ લવીના ટંડનની વધુ કોઈ ઓળખ આપવાની જરૂર નથી.
1 min
26-05-2026
SAMBHAAV-METRO News
યુવાનીમાં ચેક-ઇન કર્યું, બુઢાપામાં ચેકઆઉટઃ હોટલનું બિલ આવ્યું ૨૧ કરોડ!
દુનિયામાં ઘણી વિચિત્ર કહાણીઓ સાંભળવા મળે છે, પરંતુ પેરિસની આ કહાણી ઘણી અનોખી છે. એક શખ્સ યુવાનીમાં હોટલનો રૂમ બુક કર્યો અને બુઢાપામાં ચેક-આઉટ કર્યું.
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
મોંઘવારીએ માઝા મૂકીઃ પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં રૂ. બેનો વધારો ઝીંકાયો
૧૧ દિવસમાં ચોથી વખત ભાવ વધતાં સામાન્ય જનતાનાં ખિસ્સાં પર અસર
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
૬૫ વર્ષના “દાદા એ ૩૩ વર્ષની છોકરી સાથે લગ્ન કરી ૪૦૦ કરોડની સંપત્તિ આપી દીધી.
દુનિયાભરમાં ઘણા એવા લોકો છે, જેમણે પોતાનાથી નાની ઉમરના પાર્ટનર સાથે લગ્ન કર્યાં છે.
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
હિતેશ બારોટ અમદાવાદના મેયર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની પરિણામના ૩૦મા દિવસે જાહેરાત
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
બે વખત પેરોલ જમ્પ કરવા છતાં પણ હેમંત મોદી ‘ભાગેડુ’ જાહેર ના થયો!
નેશનલ પ્રિઝન પોર્ટલમાં નામ જ નહોતુંઃ જેલ અને પોલીસ વચ્ચેના સંકલનમાં અનેક ગંભીર ખામીઓ બહાર આવી
1 mins
26-05-2026
SAMBHAAV-METRO News
અજબ દુનિયા
કેટ આઈલેન્ડઃ અહીં બિલાડીઓની સંખ્યા માણસોથી ક્યાંય વધારે છે!
1 min
26-05-2026
Listen
Translate
Change font size

