Try GOLD - Free
પાંચ ઝોનની ૯,૪૬૯ મિલકત સીલઃ એક જ દિવસમાં ૮.૦૭ કરોડથી વધુનો ટેક્સ વસૂલાયો
SAMBHAAV-METRO News
|March 22, 2025
મ્યુનિસિપલ ટેક્સ વિભાગની આક્રમક મેગા ટ્રિગર ઈવેન્ટ
-
માર્ચ મહિનો પૂરો થવામાં હવે માત્ર નવ દિવસ બાકી રહ્યા છે ત્યારે બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે મ્યુનિસિપલ ટેક્સ વિભાગ એકદમ આક્રમક મૂડમાં આવી ગયો છે. ગઈ કાલે શહેરભરમાં હાથ ધરાયેલી મેગા ટ્રિગર ઈવેન્ટમાં મ્યુનિસિપલ તંત્રની ટીમ દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો અને શહેરના પાંચ મુખ્ય ઝોનની કુલ ૯,૪૬૯ મિલકતને સીલ કરી દેવામાં આવી હતી. એક જ દિવસમાં રૂ. ૮.૦૭ કરોડથી વધુના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવામાં ટેક્સ વિભાગ સફળ રહ્યો છે.
એક તરફ મ્યુનિસિપલ સત્તાધીશો દ્વારા ગત ૧૪ માર્ચથી ટેક્સ રિબેટ યોજના લાગુ કરવામાં આવી છે, જે આગામી ૩૧ માર્ચ સુધી ચાલશે. તંત્ર દ્વારા વારંવાર નોટિસ બજાવવાની કામગીરી કરવા છતાં પણ કેટલાક ડિફોલ્ટર્સ દ્વારા ઘણા લાંબા સમયથી બાકી પ્રોપર્ટી ટેક્સની ચુકવણી કરવામાં આવતી નથી. આવા ડિફોલ્ટર્સને પાઠ ભણાવવા માટે મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા દર શુક્રવારે મેગા ટ્રિગર ઈવેન્ટ યોજવામાં આવી રહી છે.
This story is from the March 22, 2025 edition of SAMBHAAV-METRO News.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
ગરમીનો કહેરઃ અમદાવાદ RTOએ ડ્રાઈવિંગ ટેસ્ટના સમયમાં કર્યો ફેરફાર
RTO ટેસ્ટ ઈવનિંગ શિફ્ટમાં પણ
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
૧ જૂનથી દેશમાં LPGના ભાવથી લઈને સોલાર પેનલ સુધી... આટલું બદલાશે
આ ફેરફારોની અસર સામાન્ય માણસોનાં ખિસ્સાં પર પડશે
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
વસ્તી ગણતરી તાલીમમાં ગેરહાજર હજારથી વધુ કર્મચારીઓને નોટિસ
રાષ્ટ્રીય સ્તરની ડિજિટલ વસ્તી ગણતરીની અતિમહત્ત્વની કામગીરી પ્રત્યે કર્મચારીઓએ ભારે ઉદાસીનતા દાખવી છે.
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
એક એન્જિનિયરિંગ સીટ માટે ૧૦ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ, વાલીઓને સજા
વિવિધ પરીક્ષાઓ, ફોર્મ અને કાઉન્સેલિંગ પાછળ વાલીનો ખર્ચ રૂ. એક લાખ સુધી પહોંચ્યો
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
PMની સલાહ હેલ્થની દૃષ્ટિએ પણ ઉપયોગી
કૂકિંગ ઓઇલનો વપરાશ ઘટાડો
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, છતાં મોતઃ અનેક મજૂર દટાયાની આશંકા
ઉત્તરપ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો સ્લેબ આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ધડાકાભેર તૂટી પડ્યો હતો.
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
પોલીસકર્મીઓનું નાક જ બન્યું બ્રેથ એનેલાઈઝર !
કરોડોનાં મશીનો ધૂળ ખાઈ રહ્યાં છે અને પોલીસ દારૂડિયાને સૂંઘીને કેસ કરી રહી છે
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
ઘાતક છે લાંબા સમય સુધી બેસી રહેવું છે
અત્યારે લાઇફસ્ટાઇલ એવી થઈ છે કે શરીરની મૂવમેન્ટ ઓછી થઈ ગઈ છે.
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
શું સમય પહેલાં વૃદ્ધ થઇ રહ્યું છે તમારું મગજર શરીર આપે છે આ પાંચ સંકેત
જેનું મગજ સ્વસ્થ તેનું શરીર પણ સ્વસ્થ, જે વ્યક્તિ મગજની યોગ્ય કાળજી કહેતી નથી તેનું મગજ અકાળે વૃદ્ધ પણ થઈ શકે છે.
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
CBSE ઓનસ્ક્રીન માર્કિંગ વિવાદ: તેલંગાણાની વિવાદિત કંપનીને હવે દંડ ફટકારવાની તૈયારી
૨૦૧૯માં પરીક્ષા અને મૂલ્યાંકનમાં ગરબડ બાદ કરાર રદ થયો હતો
1 mins
29-05-2026
Listen
Translate
Change font size

