Facebook Pixel ગુજરાત રાજ્યના જામનગરના રિધમસ ફાઉન્ડેશન દ્વારા ૫૫૫૫ યજ્ઞ કુંડના અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવનું આયોજન | Lok Patrika Ahmedabad - newspaper - Read this story on Magzter.com
Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

ગુજરાત રાજ્યના જામનગરના રિધમસ ફાઉન્ડેશન દ્વારા ૫૫૫૫ યજ્ઞ કુંડના અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવનું આયોજન

Lok Patrika Ahmedabad

|

Lok Patrika Daily 09 Oct 2025

ન ભૂતો ન ભવિષ્યતિ । છોટીકાશી ગણાતા જામનગરમાં કળિયુગમાં પણ સતયુગના દ્રશ્યો સર્જાશે

ગુજરાત રાજ્યના જામનગરના રિધમસ ફાઉન્ડેશન દ્વારા ૫૫૫૫ યજ્ઞ કુંડના અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવનું આયોજન

ભારતભ્રમણ યાત્રાનો પ્રારંભ ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થવાનો છે, જે ૨૧ દિવસ સુધી ચાલશે, જ્યારે અશ્વમેધ મહાયજ્ઞનું આયોજન ૧૨ થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૬ દરમિયાન નવ દિવસ માટે કરવામાં આવશે

જામનગરમાં રિધમસ ફાઉન્ડેશન તરફથી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું! જેમાં મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપ સ્થિત રહ્યા હતા. આ અવસરે રિધમસ ફાઉન્ડેશન દ્વારા સત્તાવાર રીતે ૫૫૫૫ યજ્ઞ કુંડીનો અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવ ૧૨-૨૦-ફેબ્રુઆરી-૨૦૨૬) અને ૯૯૯૯ કિલોમીટરની ભારત ભ્રમણ યાત્રા ૧૪/૧ થી ૩/૨ (૨૦૨૬) ભારતભ્રમણ યાત્રાની જાહેરાત કરવામાં આવી.ભારતભ્રમણ યાત્રાનો પ્રારંભ ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થવાનો છે, જે ૨૧ દિવસ સુધી ચાલશે, જ્યારે અશ્વમેધ મહાયજ્ઞનું આયોજન ૧૨ થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નવ દિવસ માટે કરવામાં આવશે. કાર્યક્રમની વિગતવાર માહિતી રિધમસ ફાઉન્ડેશનના નિયામકો રામ ૫ ઢિયાર,રાજ કારેણા, રણજીત તામહાણે, કૃષ્ણાબેન આહીર,લખમણ આહીર અને અરવિંદ ગોરફાડ દ્વારા આપવામાં આવી.

imageતેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ ટીમ ભટ્ટ સાઉન્ડ (રાજકોટ) ના ઓનર અભિષેકભાઈ,જ યભાઈ,કિરીટભાઈ,ગૌતમભાઈ અને યજ્ઞશાળા,યજ્ઞવિધિના મુખ્ય આચાર્ય રવીન્દ્રભાઈ શાસ્ત્રીજી(જુનાગઢ) ના પ્રતિનિધિ મયુરભાઈ પંડ્યા,મયુરભાઈ ભટ્ટ દ્વારા તમામ વ્યવસ્થા માટે માહિતી આપવામાં આવી હતી!અશ્વમેધ યજ્ઞને સનાતન ધર્મના અનેક સમાજોનો વ્યાપક સમર્થન મળ્યો છે. આજે પણ અનેક સમાજોના આગેવાનો ઉપ સ્થિત રહ્યા. સગર સમાજના જામનગર પ્રમુખ રામસીભાઈ મારુ, જયસુખજી પાથર, સતવારા સમાજના પ્રમુખ જમનભાઈ રાઠોડ, જયેશભાઈ સોનગ્રા, મગનભાઈ પરમાર, પ્રજાપતિ વિશ્વકર્મા સમાજના પ્રમુખ ગિરિશભાઈ અમેઠિયા, આહિર સમાજના યુવા પ્રમુખ સંજયભાઈ કાંબરિયા, દ્વારકા આહિર સમાજના મહિલા અગ્રણી કાજલબેન કાંબરિયા,અવનીબેન અને મોનિકાબેન,બ્રહ્મ સમાજના પ્રમુખ હિરેનભાઈ કનૈયા અને મહિલા વિભાગ પ્રમુખ મનીષાબેન સુબડ, રાજપૂત સમાજના યુવા પ્રમુખ શ્રી એડવોકેટ હરદેવસિંહજી ગોહિલ, જામનગર શહેર પત્રકાર સમિતિના મહામંત્રી હિમંતભાઈ ગોરી, નગરસેવિકા કાજલબેન ગણયાણી, રાધિકા એક્ઝિબિશનની સંચાલિકા રાધિકા ભાનુશાલી વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી આ પ્રેસ કોન્ફરન્સને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી!

MORE STORIES FROM Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

કલ્કિ ટુમાં સાઈ પલ્લવી દીપિકાનું સ્થાન લે તેવી સંભાવના

પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ ટુ’માં દીપિકા પદુકોણની જગ્યાએ હવે સાઈ પલ્લવી ગોઠવાય તેવી શક્યતા છે

time to read

1 min

Lok Patrika Daily 01 Feb 2026

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

ઇયુનો ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ પર સકંજો । આતંકી સંગઠન જાહેર કરશે

ફ્રાંસનું સમર્થન યુરોપિયન યુનિયન ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર'ને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા જઈ રહ્યું છે

time to read

1 mins

Lok Patrika Daily 01 Feb 2026

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. ૬ કરોડના ખર્ચને મંજરી

મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સાત-આઠ વર્ષથી બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી

time to read

1 mins

Lok Patrika Daily 01 Feb 2026

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સામે ઝીંક ઝીલવા યુકે - ચીન હાથ મિલાવવા તૈયાર

આઠ વર્ષે બ્રિટિશ વડાપ્રધાન બેઈજિંગ પહોંચ્યા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન નહીં થાય તો દુનિયા જંગલ રાજ તરફ પાછી ફરશે, ચીન કોઈ પર હુમલો નહીં કરે : જિનપિંગ

time to read

1 mins

Lok Patrika Daily 01 Feb 2026

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર ૨૪ કલાકથી અટવાયા

રીલ જોઈને રીયલ લાઈફ જોખમમાં મૂકી સંખ્યાબંધ ગુજરાતી પ્રવાસીઓ સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબામાં ફસાયાના સમાચાર

time to read

1 mins

Lok Patrika Daily 01 Feb 2026

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

પવિત્ર યાત્રાધામ તથા આધ શક્તિપીઠ અંબાજીમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ : પહેલા દિવસે ૧ લાખથી વધુ માઇભક્તો ઉમટ્યા

મહોત્સવનો પરંપરાગત ધાર્મિક વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો

time to read

2 mins

Lok Patrika Daily 01 Feb 2026

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

અમદાવાદ શહેરમાં મની લોન્ડરિંગ તપાસ હેઠળ આરકોમનાં પૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ

૬૧ વર્ષીય ગર્ગની ગુરુવારે ધરપકડ કરવામાં આવી

time to read

1 min

Lok Patrika Daily 01 Feb 2026

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદનું સસ્ટેનેબલ મોડલ તૈયાર

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર - વેસ્ટ ટ્ એનર્જી પ્લાન્ટ મહત્વપૂર્ણ સાબિત થશે । વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અમદાવાદ શહેરને ‘ગ્રીન, સ્માર્ટ અને સસ્ટેનેબલ સ્પોર્ટ્સ સિટી' તરીકે વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે । આ પ્લાન્ટ થકી ઘન કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરીને પર્યાવરણ સંરક્ષણ સાથે ઊર્જા ઉત્પાદન કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે । ૧.૯૩ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો

time to read

1 min

Lok Patrika Daily 01 Feb 2026

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

વડોદરા : રસ્તા પર અનધિકૃત પાર્ક અને બંધ પડેલા વાહનો સામે દબાણ શાખાનો સપાટો

વડોદરા મહાનગર સેવા સદનના દબાણ શાખા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ

time to read

1 mins

Lok Patrika Daily 01 Feb 2026

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય । ૨૦થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત

દસ્તાવેજોના ભારણમાંથી મુક્તિ ગવર્નન્સ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ અને બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગના અમલથી સરકારી પ્રક્રિયાઓ ટૂંકી અને ઝડપી બનશે

time to read

1 min

Lok Patrika Daily 01 Feb 2026

Listen

Translate

Share

-
+

Change font size