ઈનબૉક્સમાં ઘૂસી જતા સેંકડો નકામા ઈ-મેઈલને કઈ રીતે અટકાવશો?
Chitralekha Gujarati|September 18, 2023
લાઈક કરો અને કરોડો કમાવ.. સાઈબર ઠગોની આ લલચામણી ઑફરમાં તમે પણ ક્યાંક ફસાતા નહીં.
ઈનબૉક્સમાં ઘૂસી જતા સેંકડો નકામા ઈ-મેઈલને કઈ રીતે અટકાવશો?

સ્પામ મેઈલની સમસ્યાથી મેળવો આ રીતે છુટકારો.

ડિજિટલ દુનિયાના વાચકમિત્રોએ પૂછેલા કેટલાક પ્રશ્નોના જવાબ આ સાથે પ્રસ્તુત છે.

જીમેઈલમાં સતત આવ્યા કરતા વણજોઈતા ઈ–મેઈલ્સને હું કેવી રીતે અટકાવી શકું?

ગૂગલે ફ્રીમાં આપેલી ઈ-મેઈલ સર્વિસ એટલે કે જીમેઈલ. એનું ઈનબૉક્સ તમે જેટલી વાર ખોલીને જોશો એટલી વાર અજાણી કંપનીઓના અનેક ઈ-મેઈલ્સ એમાં ઉમેરાઈ ગયેલા તમને દેખાશે. આ તકલીફ તમારી એકની નથી, આનો ભોગ લગભગ બધા જ બને છે. એકસાથે અનેક (બલ્ક) ઈ-મેઈલ મોકલનારા સ્પામરને કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. આનાથી બચવા માટેનો એક સરળ ઉપાય છે. આવા અન-વૉન્ટેડ ઈ-મેઈલને સૌપ્રથમ તો ઓપન કરો. હવે તમારા મોબાઈલ સ્ક્રીનના ઉપરના જમણા ભાગે જે ત્રણ ડૉટ દેખાય છે એની પર ક્લિક કરો અને નીચે ખૂલતા મેનુને ધ્યાનથી જુઓ. ત્યાં એક ઓપ્શન છે, Report Spam. બસ, આની પર ક્લિક કરી દો અને પછી જે ડાયલોગ બૉક્સ ખૂલે એમાં ફરી એક વાર Report Spam પર ક્લિક કરો.

This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 18, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
દેશ-દુનિયા
Chitralekha Gujarati

દેશ-દુનિયા

ફિર એક બાર... મોદીની મહોર

time-read
2 mins  |
April 29, 2024
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
Chitralekha Gujarati

આ તો વહેલા-મોડું થવાનું જ હતું...

ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?

time-read
2 mins  |
April 29, 2024
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
Chitralekha Gujarati

સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે

ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?

time-read
2 mins  |
April 29, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.

time-read
1 min  |
April 29, 2024
તમે છો તો અમે છીએ...
Chitralekha Gujarati

તમે છો તો અમે છીએ...

અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.

time-read
2 mins  |
April 29, 2024
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
Chitralekha Gujarati

પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...

ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.

time-read
2 mins  |
May 06, 2024
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
Chitralekha Gujarati

ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...

ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.

time-read
1 min  |
May 06, 2024
કાંઈ તડકા પડે છે, બાપ!
Chitralekha Gujarati

કાંઈ તડકા પડે છે, બાપ!

માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.

time-read
4 mins  |
May 06, 2024
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
Chitralekha Gujarati

ખેતરોથી વિખૂટા પડ્યાની સજા

આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.

time-read
5 mins  |
May 06, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,

time-read
1 min  |
May 06, 2024