બીજાં ક્ષેત્રોની જેમ અમેરિકાના મનોરંજક ઉદ્યોગને પણ મૉડર્ન ટેક્નોલૉજી પડકારરૂપ લાગે છેઃ સર્જનાત્મક કાર્યો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કરવા માંડશે તો?
દેવોની નગરી તરીકે જાણીતા અમેરિકાના લોસ એન્જલિસમાં ધબકતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ત્રણેક મહિનાથી ઠપ છે.. અને અમેરિકન ચિત્રનગરીમાં બે મેથી શરૂ થયેલી લેખકોની હડતાળમાં ઍક્ટર્સ પણ જોડાયા છે. આનાથી અમેરિકન ફિલ્મો, ટીવી શો, વેબ-સિરીઝના તલબગારોને એમનો રેગ્યુલર એન્ટરટેઈન્મેન્ટ ડોઝ તો નહીં મળે, પણ ઓસ્કાર જેવા ફિલ્મ એવૉર્ડ્સ તથા કોલોરાડો, ટોરન્ટો, વેનિસ જેવા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનેય ઝાંખા પાડશે. સ્ટારલોકોના ઈન્ટરવ્યૂ, કારમાંથી ઊતરીને લાલ જાજમ પર ચાલે એના ફોટા, ખાસ ફિલ્મ સ્ક્રીનિંગ, વગેરેનું શું? કેમ કે એમાં કોઈ આવવાનું નથી. અને જો સ્ટાર્સ જ આવવાના ન હોય તો ફિલ્મ ફેસ્ટિવલ યોજવાનો પણ કોઈ મતલબ નથી, કેમ કે એમાં કોઈ સ્પૉન્સર મળે નહીં. કોવિડ કાળમાં ઝૂમ પર ફિલ્મ ફેસ્ટિવલ યોજાતા તો એમાં કમ સે કમ નોમિનેટ થયેલા સ્ટાર્સ તો આવતા. હવે ઝૂમ પર પણ હાજરી નહીં હોય.
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,