Facebook Pixel આંબાડાળે હીંચકો રે કંઇ ભૂલે ઝૂલે ઊંચે આભ સૈંયર..... | ABHIYAAN - news - Read this story on Magzter.com
Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

આંબાડાળે હીંચકો રે કંઇ ભૂલે ઝૂલે ઊંચે આભ સૈંયર.....

ABHIYAAN

|

Abhiyaan Magazine 13/06/2026

આપણે પ્રયત્નપૂર્વક જે ગામડાંઓ ભાંગી નાંખ્યા છે તે હવે પછીનાં પચાસ વરસેય ફરી વસાવવાં પડશે, કા૨ણ કે શહેરોમાં તો મોંઘેરા મોતનું ડિસ્કાઉન્ટ સેલ ચાલુ થવાનું છે.

- દિલીપ ભટ્ટ

આંબાડાળે હીંચકો રે કંઇ ભૂલે ઝૂલે ઊંચે આભ સૈંયર.....

વખતે ઉનાળાએ ડામ દીધા એટલે માંચ ઊડી ગયો, પણ મૂળભૂત ગ્રીષ્મ હજુ ઢળતા ઢાળે હોવા છતાં ગઈ નથી. હજુય દૂર-દૂર આમ્રકુંજોમાં કોયલના ટહુકારથી બપોર હિલ્લોળા લઈ રહી છે. સીમ ચાલુ થાય કે તરત કોયલનો સાદ સંભળાય. જે બોલે છે તે નકોકિલ હોય છે. કોકિલા એટલે કે કોયલ તો ચૂપ જ રહે છે ને એના આયુષ્યકાળમાં ભાગ્યે જ બોલે છે. કોકિલ અને કોકિલાનું દામ્પત્ય માનવજાતના નરને ઈર્ષ્યા આવે એવું છે. સહધર્મચારિણી માત્ર શ્રોતા હોય તો એના જેવી ધન્યતા બીજી શું હોય? મોટા ભાગના કિસ્સાઓમાં ગૃહસ્થ શ્રોતા હોય છે અને ગૃહિણી અખંડ વક્તા હોય છે! ગીરકાંઠાનાં ગામડાંઓમાં પણ આ વખતે આંબા ૫૨ લીલી ચટ્ટાક કેરીઓના ફાલ આવ્યા હતા.

MORE STORIES FROM ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

રણ પ્રદેશની જમીન બનશે ખેતીલાયક જમીન

time to read

1 min

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

VTV NEWS દ્રોણા એવોર્ડ 2026 શિક્ષણના શિલ્પીઓનું સન્માન

જ્ઞાનનો દીપ પ્રગટાવનારાઓને વંદન, દ્રોણા ઍવૉર્ડ સિઝન-૪ ભવ્ય રીતે સંપન્ન

time to read

2 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

રણ અને જંગલનું મિલન થાય છે લેનસોઇસ મારાન્હેન્સમાં

time to read

1 min

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

સલમાન ખાને ‘માતૃભૂમિ’ માટે એવું કર્યું, જે તેમણે 35 વર્ષના કરિયરમાં ક્યારેય નહોતું કર્યું!

સલમાન ખાન અભિનિત ‘માતૃભૂમિ’ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓમાંથી જાણે ગાયબ થઈ ગઈ હતી. ચાહકો પણ ફિલ્મની રાહ જોતાં-જોતાં થાકી ગયા હતા, પરંતુ હવે માત્ર ફિલ્મનું ગીત જ નહીં, તેનો પહેલો રિવ્યૂ પણ સામે આવ્યો છે.આ રિવ્યૂ વરિષ્ઠ ફિલ્મમેકર સુભાષ ઘઈએ આપ્યો છે.

time to read

1 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

સેન્સર બોર્ડના ‘ઓબ્સેશન’એ વર્ષની સૌથી ચર્ચિત હૉટ ફિલ્મનો ખેલ બગાડી નાખ્યો!

સેન્સર બોર્ડે ભારતમાં ફિલ્મનો એ જ ભાગ કાપી નાખ્યો, જેને વિદેશી દર્શકો ફિલ્મની સૌથી ડરામણી અને સૌથી મહત્ત્વપૂર્ણ સિક્વન્સ ગણાવી રહ્યા છે.

time to read

2 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

ગ્લોઇંગ ચહેશ માટે મહત્ત્વની છે સ્ટીમ ટ્રીટમેન્ટ

time to read

2 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

મજાક તલવાર જેવી હોવી જોઈએ, પણ લાકડાંની!

અરે ભાઈ એ તો , હું મજાક કરતો'તો!

time to read

5 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

પરમેવરને તો સૌ સરખા, પણ એને પ્રિય કોણ?

અમારે સ્કૂલમાં બધા સર પોતપોતાના વિષયના પ્રતિનિધિ બનાવતા. આમ તો શિક્ષક માટે બધા વિદ્યાર્થી સરખા જ હોય, પણ છતાં દરેક શિક્ષક એવા વિદ્યાર્થીને પોતાનો પ્રતિનિધિ બનાવવા પસંદ કરે જેમાં એને પોતાનું રૂપ થોડું ઘણું દેખાતું હોય.

time to read

3 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

કેસર કેરીને દેશી આંબાની ઓથ

કચ્છની કેસર કેરી દેશદુનિયામાં વિખ્યાત છે. જેમ આંબો સારો હોય તો કેરી પણ સારી મળે, તેવી જ રીતે જો મૂળ ઊંડા હોય તો આંબો ખૂબ વધે અને ખૂબ ફાલે. આ માટે જ આંબાની કલમ બનાવનારાઓ દેશી કેરીની ગોટલી ઉપર કેસરની કલમ બનાવે છે. જેના કારણે દેશી આંબાની મજબૂતી તેને મળે છે.

time to read

4 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

લાઇન ઑફ કન્ટ્રોલ નજીક ગ્રીકો-ગાંધાર બૌદ્ધ શૈલીની ‘આપાતિ ચંબા’ બુદ્ધ પ્રતિમા

લદ્દાખની બુદ્ધિસ્ટ ટ્રેઇલનું કલાત્મક ગંતવ્ય એટલે

time to read

5 mins

Abhiyaan Magazine 13/06/2026

Listen

Translate

Share

-
+

Change font size