Try GOLD - Free
નોન-ઇમિગ્રન્ટ વિઝાની બારીઓ
ABHIYAAN
|September 09, 2023
અમેરિકા જોડે બિઝનેસ કરવા માટે, અમેરિકામાં ભરાતાં પ્રદર્શનો, એક્સ્પો તેમ જ સેમિનારોમાં પરદેશી બિઝનેસમેનોની હાજરી અનિવાર્ય હોય છે
અમેરિકા ઇમિગ્રન્ટોનો દેશ છે. એ અત્યંત વિશાળ છે, પણ એની વસતિ એના કદ પ્રમાણે ઓછી છે. આ ઉપરાંત અમેરિકા અત્યંત ધનિક દેશ પણ છે. ત્યાંની જમીનમાં તેલના ભંડારો ભર્યા છે. અફાટ ખનિજો છે. ખેતીવાડી માટે ત્યાં પુષ્કળ જમીનો છે. છેલ્લાં થોડાં વર્ષોથી કમ્પ્યુટરનો ઉદ્યોગ પણ અમેરિકામાં ખૂબ જ ફૂલ્યોફાલ્યો છે. આજે અમેરિકાની ગણના વિશ્વના સૌથી આગળ પડતા દેશોમાં થાય છે અને એ પ્રથમ શ્રેણીમાં ટકી રહેવા માટે અમેરિકાને દરેક ક્ષેત્રના, નાનાથી મોટા કાર્યકરોની જરૂરિયાત રહે છે. આથી જ એના ‘ધ ઇમિગ્રેશન ઍન્ડ નેશનાલિટી ઍક્ટ’માં ઍમ્પ્લૉયમૅન્ટ બેઝ્ડ ચાર જુદી-જુદી પ્રેફરન્સ કૅટેગરી ઘડવામાં આવી છે, જેના દ્વારા અમેરિકન માલિકોને જુદાં-જુદાં કાર્યો કરવા માટે, જે-તે કાર્યના નિષ્ણાત કાર્યકરોને એ ચારમાંની જે અનુરૂપ હોય એ કૅટેગરી હેઠળ એમના લાભ માટે ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરવાની સવલત આપે છે. આ ઉપરાંત જેમને ગ્રેજ્યુએટ થયેલા, ભણેલા-ગણેલા કાર્યકરોની તુરંત જ જરૂરિયાત હોય એમના માટે સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો માટેના ‘એચ-૧બી’ વિઝા ઘડ્યા છે. આમ અમેરિકાએ એમના દેશમાં, એમની જરૂરિયાતને પહોંચી વળવા જુદા-જુદા પ્રકારના ઇમિગ્રન્ટ તેમ જ નોન-ઇમિગ્રન્ટ વિઝા ઘડ્યા છે.
This story is from the September 09, 2023 edition of ABHIYAAN.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM ABHIYAAN
ABHIYAAN
જગતની ગત ન્યારી
પાનખર લઈને આવી ગ્રામીણોના જીવનમાં બહાર
1 min
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
નીરખને ગગનમાં...
વનશ્રીની શ્રુતિ, સ્મૃતિ અને અનુભૂતિની વિરાટ લીલા
5 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
વામા-વિશ્વ આરોગ્ય
ગરમીમાં આંખોનું ધ્યાન રાખવું જરૂરી છે
2 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
બ્લેક હોલ ખોલી રહ્યો છે, રહસ્યોનો ખજાનો
1 min
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
સાંબેલાના સૂર
વાત એક આવતીકાલના રાજસેવકની!
5 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
સન ઓફ સરદાર 2′ થી નારાજ છે મૃણાલ ઠાકુર?
મૃણાલ હાલમાં 'ડકૈત: અ લવ સ્ટોરી'નું પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન તેણે એક યુ-ટ્યૂબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ‘સન ઑફ સરદાર 2'ને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી. પોતાની પેરિંગ વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘મને તો ખબર પણ નહોતી કે એક ખૂબ જ સિનિયર ઍક્ટર (ચંકી પાંડે) મારા પતિનો રોલ કરશે.
1 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
પહેલગામ આતંકવાદી હુમલો અને ઑપરેશન સિંદૂર' પર આધારિત ફિલ્મમાં વરુણ ધવન?
ફિલ્મનું દિગ્દર્શન ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફેમ વિવેક અગ્નિહોત્રી કરશે.
1 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
સાંપ્રત
તૈયારી શખો, વૅકેશનમાં લાઇટો રદ થશે
3 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
કવર સ્ટોરી
સ્વર્ગની ગંગા, મંદાકિની મંદ મંદ અને મસ્તીખોર, તોકાની અને તાત્ત્વિક
7 mins
Abhiyaan Magazine 02/05/2026
ABHIYAAN
એક ચોંકાવનારું વિશ્લેષણ
શું પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારો ‘વીટો’ની પરિસ્થિતિમાં છે?
9 mins
Abhiyaan Magazine 02/05/2026
Translate
Change font size
