અદાલતોમાં કેસોના ભારણ સામે નવી આશા જગાવતા કાયદાઓ
ABHIYAAN|September 02, 2023
લોકસભામાં ગૃહ પ્રધાન અમિત શાહના અસરકારક વક્તવ્ય તથા સાંસદોની ચર્ચા બાદ ગૃહે ત્રણેય બિલોને સંસદની સ્થાયી સમિતિને વિચારણા માટે મોકલી દીધા છે. એવું લાગે છે કે લાંબા વિચાર-વિમર્શ બાદ આ ત્રણેય બિલો રજૂ કરાયા છે, જેમાં ગુનેગારોને સજા અપાવવાને બદલે નિર્દોષને ન્યાય અપાવવાનો અભિગમ વધુ ગંભીરતાપૂર્વક પ્રતિબિંબિત થાય છે.
સુધીર એસ. રાવલ
અદાલતોમાં કેસોના ભારણ સામે નવી આશા જગાવતા કાયદાઓ

કોઈ પણ રાષ્ટ્ર ફક્ત ફક્ત રાષ્ટ્રીય આવકને આધારે જીવતું નથી. જીવનની ગુણવત્તા ઘણી વધારે મહત્ત્વની છે. આપણા જેવી મુક્ત લોકશાહીમાં જીવનની ગુણવત્તા ઘણે અંશે સામાન્ય સુખાકારી ઉપરાંત મૂળભૂત માનવઅધિકારો, નાગરિક સ્વાતંત્ર્ય અને ન્યાય પર અવલંબે છે. ગયા અઠવાડિયે લોકસભામાં દેશના કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ચોંકાવી દે તેવા આંકડાઓ રજૂ કર્યા હતા. દેશભરની અદાલતોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે, તેમાંથી માત્ર ઉત્તર પ્રદેશની અદાલતોમાં જ સૌથી વધુ એક કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે! અદાલતોમાં કેસોના ભારણના મહત્ત્વનાં કારણોમાં જટિલ ન્યાયપ્રક્રિયા, જટિલ કાયદાઓ ઉપરાંત ન્યાયાધીશો, અદાલતના કર્મચારીઓ અને સંસાધનોનો અભાવ છે! અધિકૃત આંકડાઓ મુજબ ન્યાયાધીશોની એક તૃતીયાંશ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે અને કેસોનું ભારણ એ હદે વધી રહ્યું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં તે બમણું થઈ ગયું છે!

નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં ઉત્તર પ્રદેશની અદાલતોમાં સૌથી વધુ કેસ પેન્ડિંગ છે. યુપીની અદાલતોમાં લગભગ ૧ કરોડ ૧૬ લાખ ૫૦૨૦૫ કેસ પેન્ડિંગ છે. તેમાંથી લગભગ ૯૭ લાખ ૮૬ હજાર ફોજદારી કેસો છે, જયારે ૧૮ લાખ ૬૩ હજાર સિવિલ કેસ છે. પેન્ડિંગ કેસોની બાબતમાં મહારાષ્ટ્ર બીજા અને બિહાર ત્રીજા ક્રમે છે. મહારાષ્ટ્રની અદાલતોમાં ૫૧ લાખ ૮૭ હજાર કેસ પેન્ડિંગ છે. તેમાંથી ૩૫ લાખ ૫૨ હજાર ફોજદારી કેસ છે, જ્યારે ૧૬ લાખ ૩૫ હજાર સિવિલ કેસ છે. બિહારની અદાલતોમાં ૩૫ લાખ ૨૦ હજાર કેસ પેન્ડિંગ છે. તેમાંથી લગભગ ૨૦ લાખ ફોજદારી અને પાંચ લાખથી વધુ સિવિલ કેસ છે. પશ્ચિમ બંગાળમાં લગભગ ૨૯ લાખ કેસ પેન્ડિંગ છે, જેમાંથી ૨૨ લાખ ૭૮ હજાર ફોજદારી અને ૬ લાખ ૧૭ હજાર સિવિલ કેસ છે. દિલ્હીની અદાલતોમાં ૧૨ લાખથી વધુ કેસ પેન્ડિંગ છે, જેમાંથી ૯ લાખ ૯૦ હજાર ફોજદારી અને ૨ લાખથી વધુ સિવિલ કેસ છે.

પક્ષકાર તરીકે કેન્દ્ર સરકારનું ચિત્ર

Bu hikaye ABHIYAAN dergisinin September 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin September 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 dak  |
Abhiyaan Magazine 18/05/2024