પાવર ઓફ સ્ટોરી: ‘દૃશ્યમ'ની કોરિયન ભાષામાં (પણ) રિમેક
ABHIYAAN|June 03, 2023
મોહનલાલ અભિનીત અને જીતુ જોસેફ લિખિત તથા દિગ્દર્શિત ‘દૃશ્યમ’ ફિલ્મની કોરિયન ભાષામાં રિમૅક બનશે. ‘દૃશ્યમ'ની જુદી-જુદી ભાષામાં આ ૮મી સત્તાવાર રિમૅક છે! ચાઇનીઝ સુદ્ધાંમાં ‘દૃશ્યમ’ બની ચૂકી છે. બૉલિવૂડમાં દમદાર વાર્તાનો દુકાળ છે, એવામાં આ ઑરિજિનલ દક્ષિણ ભારતીય ફિલ્મ પાસેથી સમજવા જેવું છે કે, વાર્તામાં દમ હશે તો આખી દુનિયા તેને સ્વીકારશે..
પાવર ઓફ સ્ટોરી: ‘દૃશ્યમ'ની કોરિયન ભાષામાં (પણ) રિમેક

સિનેમા ઓડિયો-વિઝ્યુઅલનું માધ્યમ છે, દ્રશ્ય-શ્રાવ્યનું. તેમાં કલ્પનાના રંગોને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અભિવ્યક્ત કરવામાં આવે છે. અત્યારે કેમેરા, ટેક્નિશિયન્સથી શરૂ કરીને વીએએક્સ સુધીનાં પાસાં આલા દરજ્જાનાં છે. અગાઉ કરતાં તમામ મોરચે સો ગણું આગળ અને અધતન છે, પણ વાર્તાઓ ખૂટી પડી છે! બોલિવૂડની ફિલ્મો અચાનક પટકાવવા માંડી અને દક્ષિણ ભારતની ફિલ્મો ‘ઊડવા’ માંડી, તેનું કારણ આ જ છેઃ વાર્તાઓ! ટેક્નોલોજી તો અહીં પણ દમદાર છે. સક્ષમ અભિનેતાઓ પણ હિન્દી સિનેમા પાસે છે, પણ મૌલિક વાર્તાનો દુકાળ પડ્યો.

છેલ્લા અરસામાં જે હિન્દી ફિલ્મો ધમધોકાર ચાલી તેનું તારણ કાઢીએ તો ખ્યાલ આવે છે કે તેમાંથી મોટા ભાગની દક્ષિણ ભારત કે અન્ય ફિલ્મોની સત્તાવાર કે બિનસત્તાવાર રિમેક હતી! કોરોના બાદ વિશ્વ વધુ નાનું બન્યું, લોકો દરેક પ્રકારનું અને દરેક ભાષાનું કન્ટેન્ટ જોતાં થયા. એટલે આ રિમેક ફિલ્મોને મળતો રિસ્પોન્સ ઘટવા માંડ્યો.

This story is from the June 03, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the June 03, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

દુઃખના દવમાં પાંચ પગલાં

time-read
4 mins  |
Abhiyaan Magazine 18/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 mins  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024