શુભ મુહૂર્તમાં ખૂલ્યાં કેદારનાથનાં કપાટઃ પીએમ મોદીના નામથી થઈ પહેલી પૂજા
SAMBHAAV-METRO News|Sambhaav Metro 17 May 2021
(એજન્સી) નવી દિલ્હી, સોમવાર

૧૧મા જયોતિર્લિંગ બાબો કેદારનાથ ધામના કપાટ આજે એટલે કે ૧૭ મેના રોજ સવારે પાંચ વાગ્યે મેષ લગ્નમાં વિધિ વિધાન સાથે ખૂલી ગયાં છે. આ દરમિયાન કોરોના પ્રોટોકોલ હેઠળ તીર્થ પુરોહિત, પંડા સમાજ અને હકકૂધારીઓને જ મંદિરમાં જવાની મંજૂરી મળી.

Continue reading your story on the app

Continue reading your story in the newspaper

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All

હું જરાય કૂલ નથી: દિશા પટણી

કદાચ સોશિયલ મીડિયા પર જ કોઇક સુંદરી દિશા પટણી જેટલી પસંદ થતી હશે, કેટલાંક વર્ષોથી છવાયેલો તેનો જલવો સતત જારી છે.

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 14 June 2021

સુશાંતની પહેલી પુણ્યતિથિઃ ચાહકો ગમગીન, અંકિતા લોખંડેએ હવન કર્યો

આજે એટલે કે ૧૪ જૂનના રોજ સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક વર્ષ પૂર્ણ થયું છે. સુશાંતના ફેન્સ માટે આજની તારીખ મનહૂસ છે. આજે તેની પહેલી પુણ્યતિથિ છે. ફેન્સનું કહેવું છે કે સુશાંત આજે ભલે અમારી સાથે ન હોય પણ તેની યાદો.

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 14 June 2021

વિદેશી ધરતી પર બે વર્ષમાં ભારતે ૫૦%, ન્યૂઝીલેન્ડે ૧૭% મેચ જીતી છે

ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ૧૮ જૂનથી સાઉથપ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટકરાવાની છે. મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર છે એટલે કે બંને ટીમ ઘરની બહાર રમી રહી છે.

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 14 June 2021

રિવરફ્રન્ટના પશ્ચિમ-પૂર્વ કાંઠાનો સ્પોટર્સ કોમપ્લેક્સ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે

પશ્ચિમ કાંઠે સરદારબ્રિજ તથા આંબેડકરલિજની વચ્ચે એનઆઇડીની પાછળના ભાગે ૪૫,૦૦૦ ચો.મીટર એરિયામાં તો પૂર્વ બાજુએ દધીચિવિજ અને ગાંધી બ્રિજની વચ્ચે શાહપુરના પાછળના ભાગે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકોને આનંદિત કરશે

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 14 June 2021

સિતસિપાસને હરાવી જોકોવિચે ફ્રેંચ ઓપન ખિતાબ જીત્યો

વિશ્વના નંબર વન નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન-૨૦૨૧ના ટાઈટલ પર કબજો જમાવી દીધો છે.

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 14 June 2021

યુવકને છરી બતાવી મોબાઇલ-બાઈક લૂંટી ગઠિયો રફુચક્કર

ખોખરાનો બનાવઃ યુવકે પ્રતિકાર કરતાં ગઠિયાએ ફટકાર્યો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 14 June 2021

લીંબુની છાલનો પ્રયોગ આપશે અનેક ફાયદા

હેલ્થ અપડેટ

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 14 June 2021

મિશન ૨૦૨૨: કેજરીવાલે અમદાવાદમાં રણશિંગું ફૂંક્યું

'આપ'ના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું: પત્રકાર ઈસુદાન ગઢવી ‘આપ’માં વિધિવત્ જોડાયા

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 14 June 2021

મિબાસિંહનાં ૮૫ વર્ષીય પત્ની નિર્મલ કૌરનો કોરોનાએ ભોગ લીધો

(એજન્સી) મોહાલી, સોમવારઃ ભારતની મહિલા વોલીબોલ ટીમનાં ભૂતપૂર્વ કેટન અને મિખ્ખાસિંહનાં પત્ની નિર્મલકીરનું કોરોના સંક્રમણના કારણે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 14 June 2021

મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૦,૪૪૨ નવા કેસઃ મૃત્યુઆંકને લઈ વિવાદ

મોતના ડેટામાં સુધારો કરતાં મોતની સંખ્યામાં મોટો ઉછાળો

1 min read
SAMBHAAV-METRO News
Sambhaav Metro 14 June 2021